શોધખોળ કરો

Shreyas Talpade Health: 10 મિનિટ સુધી શ્રેયસ તલપડેના ધબકારા બંધ થયા હતા, પત્નીએ તબીયત અંગે કરી વાત

અભિનેતા શ્રેયસ તલપડેને ગુરુવારે હાર્ટ એટેક આવ્યો હતો, જે બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

Shreyas Talpade Health: અભિનેતા શ્રેયસ તલપડેને ગુરુવારે હાર્ટ એટેક આવ્યો હતો, જે બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં તેની એન્જીયોપ્લાસ્ટી સર્જરી કરવામાં આવી હતી, જે બાદ હવે તેની સ્થિતિ સ્થિર હોવાનુ સામે આવ્યુ છે. હવે એક્ટર બોબી દેઓલે શ્રેયસના સ્વાસ્થ્ય વિશે વાત કરી છે. તેણે જણાવ્યું કે લગભગ 10 મિનિટ સુધી અભિનેતાનો શ્વાસ બંધ થઈ ગયો હતો.

View this post on Instagram
 
A post shared by Deepti Shreyas Talpade (@deeptitalpade)

બોલિવૂડ હંગામા સાથે વાત કરતા,  બોબી દેઓલે કહ્યું કે તેણે શ્રેયસની પત્ની દીપ્તિ તલપડે સાથે વાત કરી તેણે જણાવ્યું કે શ્રેયસનું હૃદય દસ મિનિટ માટે બંધ થઈ ગયું હતું. તેમણે કહ્યું, 'મેં હમણાં જ તેની પત્ની સાથે વાત કરી. તે ખૂબ જ પરેશાન હતી. તેમનું હૃદય લગભગ દસ મિનિટ માટે બંધ થઈ ગયું હતું. તેમની એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી છે અને ડોકટરોએ તેમને ફરીથી જીવન આપ્યું છે.  બસ પ્રાર્થના કરો કે તે સ્વસ્થ થઈ જાય.

પત્ની દીપ્તિએ જણાવ્યું હતું કે શ્રેયસની તબિયત કેવી છે

તમને જણાવી દઈએ કે આ પહેલા શ્રેયસ તલપડેની પત્ની દીપ્તિએ અભિનેતાના સ્વાસ્થ્ય વિશે વાત કરી હતી. પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક નોટ શેર કરતી વખતે તેણે શ્રેયસની સ્થિતિ સ્થિર હોવાની વાત કરી હતી. દીપ્તિએ લખ્યું, 'મારા પતિની ખરાબ તબિયતના સમાચાર સાંભળ્યા પછી તમે જે રીતે મને સપોર્ટ કર્યો તેના માટે હું તમારા બધાની આભારી છું. મને એમ કહીને રાહત થાય છે કે તેમની તબિયત હવે સ્થિર છે અને તેમને ટૂંક સમયમાં રજા આપવામાં આવશે.

દીપ્તિએ આગળ લખ્યું, 'આ સમય દરમિયાન તબીબી ટીમની સારવાર અને સમયસર પ્રતિસાદ ખૂબ જ મહત્વપૂર્ણ હતો અને અમે તેમના આભારી છીએ. તમે બધા અમારી પ્રાઈવેસીનું ધ્યાન રાખો. તેમની રિકવરી ચાલુ છે. આવા સમયે તમારો સાથ અમને હિંમત આપે છે. 

શ્રેયસ ઘણી મોટી હિન્દી ફિલ્મોનો ભાગ રહ્યો છે. તે મરાઠી સિનેમામાં પણ જાણીતું નામ છે. તેણે ઈકબાલ, ઓમ શાંતિ ઓમ, ગોલમાલ રિટર્ન્સ, હાઉસફુલ 2 જેવી ઘણી હિટ ફિલ્મો કરી છે. અભિનેતાની  કંગના રનૌત સાથે ઇમરજન્સી ફિલ્મ પણ ટૂંક સમયમાં આવી રહી છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
Surat:  સુરતમાં અચાનક બેભાન થયા બાદ બે લોકોના મોત,  હાર્ટ અટેકથી મોત થયાની આશંકા
Surat: સુરતમાં અચાનક બેભાન થયા બાદ બે લોકોના મોત, હાર્ટ અટેકથી મોત થયાની આશંકા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Mumbai Boat Accident: મુસાફરો ભરેલી બોટ ધડાકાભેર અથડાઈ નેવીની બોટ સાથે, 13 લોકોના મોતVaodara Accindet:ટેમ્પોની અડફેટે એક બાળકીનું થયું મોત, ટેમ્પોચાલકની ધરપકડ | Abp AsmitaBharuch Rape Case: ભરૂચમાં ઝારખંડના પરિવારની દિકરી સાથે ક્રૂરતાથી શરુ થઈ રાજનીતિDakor Hit and Run Case : ડાકોરના હીટ એન્ડ રન કેસમાં ફરાર ટ્રકચાલકની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
Surat:  સુરતમાં અચાનક બેભાન થયા બાદ બે લોકોના મોત,  હાર્ટ અટેકથી મોત થયાની આશંકા
Surat: સુરતમાં અચાનક બેભાન થયા બાદ બે લોકોના મોત, હાર્ટ અટેકથી મોત થયાની આશંકા
અનાજ લેવા માટે હવે રાશન કાર્ડ લઇ જવું નહી પડે, સરકારે નિયમમાં કર્યો આ મોટો ફેરફાર
અનાજ લેવા માટે હવે રાશન કાર્ડ લઇ જવું નહી પડે, સરકારે નિયમમાં કર્યો આ મોટો ફેરફાર
PMAY 2.0: PM આવાસ યોજનામાં ઘર મેળવવા માટે કેવી રીતે કરશો અરજી? જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
PMAY 2.0: PM આવાસ યોજનામાં ઘર મેળવવા માટે કેવી રીતે કરશો અરજી? જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
USA: અમેરિકાના લોકોને મળી ક્રિસમસ ગિફ્ટ, વ્યાજ દરોમાં સતત ત્રીજી વખત ઘટાડો
USA: અમેરિકાના લોકોને મળી ક્રિસમસ ગિફ્ટ, વ્યાજ દરોમાં સતત ત્રીજી વખત ઘટાડો
R Ashwin Retirement: અશ્વિન પર મોટો ખુલાસો, એક મહિના અગાઉ બનાવ્યો હતો નિવૃતિનો પ્લાન, ઓસ્ટ્રેલિયા જવા નહોતો માંગતો
R Ashwin Retirement: અશ્વિન પર મોટો ખુલાસો, એક મહિના અગાઉ બનાવ્યો હતો નિવૃતિનો પ્લાન, ઓસ્ટ્રેલિયા જવા નહોતો માંગતો
Embed widget