શોધખોળ કરો

Sonu Sood : સોનુ સુદનો ઘટસ્ફોટ, થઈ હતી રાજ્યસભા અને ડેપ્યુટી CMની ઓફર

સોનુ સૂદે ઉમેર્યું કે, મને અનેક બાબતોની ઓફર કરવામાં આવી ચુકી છે પરંતુ આ વસ્તુઓ મને આકર્ષિત નથી કરતી. હું મારા પોતાના નિયમો બનાવવા માંગુ છું કારણ કે, હું કોઈના બનાવેલા માર્ગને અનુસરવા નથી માંગતો.

Sonu Sood On Joining Politics: બોલિવૂડ એક્ટર સોનુ સૂદ માત્ર એક દિગ્ગજ અભિનેતા જ નથી પરંતુ એક દયાળુ વ્યક્તિ પણ છે. કોરોના મહામારીના સમયમાં અભિનેતાએ જરૂરિયાતમંદ લોકોને ઘણી મદદ કરી હતી. લોકોને તેમના ઘરે પહોંચાડવાથી લઈને ખાવા-પીવાની વ્યવસ્થા કરીને સોનુ સૂદે ખૂબ જ વાહવાહી લૂંટી હતી. ત્યાર બાદ લોકોએ અટકળો લગાવવાનું શરૂ કરી દીધું હતું કે, સોનુ સૂદ બહુ જલ્દી જ રાજકારણમાં જોડાઈ શકે છે. હવે તેણે રાજકારણમાં જોડાવા અંગે પહેલીવાર પ્રતિક્રિયા આપી છે.

બે વખત રાજ્યસભા સાંસદની ઓફર મળી

ન્યૂઝ એજન્સી ANIના પોડકાસ્ટ શોમાં સ્મિતા પ્રકાશ સાથેના ઈન્ટરવ્યુ દરમિયાન, જ્યારે સોનુ સૂદને રાજકારણમાં જવા અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. અભિનેતાએ જવાબમાં કહ્યું હતું કે, રાજનીતિની વાત કરીએ તો મને બે વાર રાજ્યસભા સાંસદ બનવાની ઑફર મળી છે, પરંતુ મેં તેને ક્યારેય સ્વીકારી નથી. આ ઉપરાંત મને રાજકારણમાં પણ મોટા પદની ઓફર પણ કરવામાં આવી ચુકી છે. અભિનેતાએ ખુલાસો કરતા કહ્યું હતું કે, મને નાયબ મુખ્યમંત્રી પદની પણ ઓફર કરાઈ ચુકી છે. જોકે અભિનેતાએ આ ઓફર કઈ રાજકીય પાર્ટી દ્વારા અને કયા રાજ્યના ઉપમુખ્યમંત્રી પદ માટે કરવામાં આવી હતી તેને લઈને કોઈ જ જાણકારી આપી નહોતી.

આ બાબતો મને એક્સાઈટ નથી કરતી

સોનુ સૂદે આગળ ઉમેર્યું હતું કે, મને અનેક બાબતોની ઓફર કરવામાં આવી ચુકી છે પરંતુ આ વસ્તુઓ મને આકર્ષિત નથી કરતી. હું મારા પોતાના નિયમો બનાવવા માંગુ છું કારણ કે, હું કોઈના બનાવેલા માર્ગને અનુસરવા નથી માંગતો.

'દબંગ'ને કરી દીધી હતી રિજેક્ટ

આ સિવાય સોનુ સૂદે પોડકાસ્ટ શોમાં ખુલાસો કર્યો હતો કે, તેને શરૂઆતમાં છેદી સિંહનો રોલ પસંદ નહોતો, જેના કારણે તેણે ફિલ્મ 'દબંગ'ને રિજેક્ટ કરી નાખી હતી. અભિનેતાએ વઘુમાં કહ્યું હતું કે, ફિલ્મમાં તેનું પાત્ર ખૂબ જ ઘમંડી હતું, પરંતુ તેણે તેને હાસ્યજનક બનાવી દીધું હતું. જાહેર છે કે, આ ફિલ્મ વર્ષ 2010 માં રિલીઝ થઈ હતી, જેમાં સલમાન ખાન ચુલબુલ પાંડેના રોલમાં જોવા મળ્યો હતો.

સોનુ સૂદની ફિલ્મો

જાહેર છે કે, સોનુ સૂદે છેલ્લે અક્ષય કુમાર સાથે 'સમ્રાટ પૃથ્વીરાજ'માં કામ કર્યું હતું. જોકે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખરાબ રીતે પીટાઈ ગઈ હતી. હાલ સોનુ સૂદ તેની નવી ફિલ્મ 'ફતેહ'ને લઈને ચર્ચામાં છે. તાજેતરમાં જ આ ફિલ્મની જાહેરાત કરવામાં આવી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Embed widget