શોધખોળ કરો

એક્ટ્રેસ સૌફી ચૌધરીનો હોટ જિમ વર્કઆઉટનો વીડિયો થયો વાયરલ 

અભિનેત્રી ફિટ રહેવા માટે જિમ અને યોગ કરે છે. હાલમાં જ અભિનેત્રીનો જિમ વર્કઆઉટનો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહ્યો છે.

બોલીવૂડ એક્ટ્રેસ અને મોડલ સૌફી ચૌધરી તેની બોલ્ડ અને હોટ તસવીરોને લઈને ચર્ચામાં રહે છે. અભિનેત્રી ફિટ રહેવા માટે જિમ અને યોગ કરે છે. હાલમાં જ અભિનેત્રીનો જિમ વર્કઆઉટનો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સૌફી જિમમાં પરસેવો પાડતી જોવા મળી રહી છે. ફિટનેસને લઈ સૌફી ચૌધરીનું નામ બોલીવૂડમાં જાણીતું છે. એક્ટ્રેસ યંગ અભિનેત્રીઓને ફિટનેસમાં મ્હાત આપે છે.  સોફિના ફેન્સ આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે.

આ વીડિયોમાં સોફી વર્કઆઉટ કરતી જોવા મળે છે. આ દરમિયાન તે બ્લેક ટ્રેકમાં જોવા મળી રહી છે. સોફી પોતાને ફિટ રાખવા માટે જિમમાં પરસેવો પાડે છે. આ પહેલા પણ ઘણી વખત તેણે પોતાના જિમ વર્કઆઉટના વીડિયો શેર કર્યા છે.

સોફી ચૌધરીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર બિકિનીમાં બોલ્ડ તસવીરો પણ શેર કરતી રહે છે. સોફીની તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થાય છે. સોફીના ફેન્સ પણ તેની તસવીરો અને વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. અભિનેત્રી સૌફી ચૌધરી પોતાના આઈટમ સોન્ગ્સ માટે ખુબજ જાણીતી છે. સોફી આ દેખે જરા અને પ્યાર કે સાઈડ ઈફેક્ટ્સ જેવી ફિલ્મોમાં પણ નજર આવ ચુકી છે.

મોડલ અને એક્ટ્રેસ સોફી ચૌધરીએ ‘આ દેખે જરા’ અને ‘પ્યાર કે સાઈડ ઈફેક્ટ્સ’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. સોફી સિંગર, મોડલ અને એક્ટ્રેસ છે. આઈટમ સોંગ્સ માટે સોફી જાણીતી છે.

Urfi Javed Video: ઉર્ફી જાવેદે ફરી પોતાના આકર્ષક લૂકમાં મચાવ્યો હંગામો, જુઓ વીડિયો

Relationship: ભાઇ રાજીવ સેને સુષ્મિત સેન અને લલિત મોદીના ડેટિંગ પર કહી આ ચોંકાવનારી વાત, જાણો

'મારી પત્ની બની જા, દર મહિને 25 લાખ રૂપિયા આપીશ' બિઝનેસમેને હૉટ એક્ટ્રેસને આપી વિચિત્ર ઓફર, જાણો પછી એક્ટ્રેસે શું કર્યુ..........

ટોપ સ્ટોરી

આમિર ખાનના ભાણેજ અને અભિનેતા ઈમરાન ખાનની મુશ્કેલી વધી, મુંબઈ પોલીસે ભારત છોડવા ફટકારી નોટિસ
આમિર ખાનના ભાણેજ અને અભિનેતા ઈમરાન ખાનની મુશ્કેલી વધી, મુંબઈ પોલીસે ભારત છોડવા ફટકારી નોટિસ
400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
ઇમરાન હાશમીની 'આવારાપન 2' ઓટીટી પર થઈ રિલીઝ, જાણો- ફ્રીમાં ક્યાં જોઇ શકાશે ?
ઇમરાન હાશમીની 'આવારાપન 2' ઓટીટી પર થઈ રિલીઝ, જાણો- ફ્રીમાં ક્યાં જોઇ શકાશે ?

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI
SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI
6 મહિનાના નીચલા સ્તરે પહોંચી ચાંદી, સોનાની કિંમતમાં પણ ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત 
6 મહિનાના નીચલા સ્તરે પહોંચી ચાંદી, સોનાની કિંમતમાં પણ ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત 
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, 19 ઓક્ટોબરે આ જિલ્લાઓમાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, 19 ઓક્ટોબરે આ જિલ્લાઓમાં વરસશે વરસાદ
પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત
પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત
Embed widget