શોધખોળ કરો

Relationship: ભાઇ રાજીવ સેને સુષ્મિત સેન અને લલિત મોદીના ડેટિંગ પર કહી આ ચોંકાવનારી વાત, જાણો

સુષ્મિતા સેન અને લલિત મોદીની રિલેશનશિપ (Sushmita Sen Lalit Modi Relationship) પર રાજીવ સેને એક લેટેસ્ટ ઇન્ટરવ્યૂમાં બતાવ્યુ કે, તે આ સમાચાર સાંભળીને કેટલો સરપ્રાઇઝ છે.

Rajeev Sen On Sushmita Sen-Lalit Modi: આઇપીએલના પૂર્વ ચેરમેન લલિત મોદીએ (Lalit Modi) પોતાના પ્રેમ અને પ્રેમિકા વિશે ખુલાસો કરીને બધાને ચોંકાવી દીધા. તેમને જાહેરાત કરી કે હવે તે બૉલીવુડ એક્ટ્રેસ સુષ્મિતા સેન સાથે રિલેશનમાં છે અને બહુ જલદી બન્ને લગ્ન કરવાના છે. આ સમાચાર સાંભળીને સુષ્મિતા સેનનો ભાઇ રાજીવ સેન પણ સરપ્રાઇઝ થઇ ગયો છે. 

સુષ્મિતા સેન અને લલિત મોદીની રિલેશનશિપ (Sushmita Sen Lalit Modi Relationship) પર રાજીવ સેને એક લેટેસ્ટ ઇન્ટરવ્યૂમાં બતાવ્યુ કે, તે આ સમાચાર સાંભળીને કેટલો સરપ્રાઇઝ છે. રાજીવ સેને ઇ-ટાઇમ્સ સાથેની વાતચીતમાં સુષ્મિતા સેન અને લલિત મોદીની ડેટિંગ પર કહ્યું- હું ખુશ છું સાથે સાથે ચોંકી પણ ગયો છું, હું કંઇપણ બોલતા પહેલા મારી બહેન સાથે વાત કરીશ, મને આની બિલકુલ પણ જાણકારી નથી. મારી બહેને હજુ સુધી તેની તરફથી પુષ્ટી નથી કરી, એટલે હુ હજુ આના પર કૉમેન્ટ નથી કરી શકતો. 

લલિત મોદીએ ટ્વીટ કરીને સુષ્મિતા સાથે રિલેશશનશીપ વાત કરી - 
Lalit Kumar Modi Sushmita Sen Dating : લલિત મોદી અને સુષ્મિતા સેન સાથે લગ્ન કર્યા હોવાનું ટ્વીટ કર્યું છે. લલિત મોદીએ કરેલા ટ્વીટમાં દેખાય છે કે, તે સુષ્મિતા સેન સાથે રોમેન્ટિક પળો માણી રહ્યા છે. લલિત મોદીએ કરેલા ટ્વીટમાં લખ્યું છે કે, પરિવાર સાથે વર્લ્ડ ટુર કરીને હાલ જ લંડન પરત ફર્યો છું. આ દરમિયાન લલિત મોદીએ 'બેટરહાલ્ફ' તરીકે સુષ્મિત સેનનું નામ લખ્યું છે. અને નવા જીવનની શરુઆત થઈ રહી છે.  આ સાથે લલિત મોદીએ સુષ્મિતા સેન સાથેની તસવીરો પણ શેર કરી છે. જેમાં બંને એક કપલ તરીકે દેખાઈ રહ્યા છે.

લલિત મોદીના આ ટ્વીટ બાદ મીડિયામાં સમાચાર ફેલાઈ ગયા છે કે લલિત મોદીએ અને સુષ્મિતા સેને લગ્ન કરી લીધા છે. જો કે, આ અહેવાલો અંગે લલિત મોદીએ બીજું ટ્વીટ કરીને તેમના લગ્ન અંગે સ્પષ્ટતા પણ કરી છે.

લલિત મોદીએ બીજી ટ્વીટમાં લખ્યું કે, હું અહીં સ્પષ્ટતા કરવા માંગુ છું કે, અમે લગ્ન નથી કર્યા પણ અમે એક બીજાને ડેટ કરી રહ્યા છીએ. લગ્ન પણ ટૂંક સમયમાં થશે. આ ટ્વીટ સાથે પણ લલિત મોદીએ સુષ્મિતા સેન સાથેના ફોટો શેર કર્યા હતા.

ખાસ વાત છે કે, સુષ્મિતા સેન અને લલિત મોદી વચ્ચે 10 વર્ષનુ અંતર છે, સુષ્મિતા સેન 46 વર્ષની છે, તો લલિત મોદી 56 વર્ષનો છે.

અગાઉ રોહમન શૉલને એક્ટ્રેસ કરતી હતી ડેટ - 
સુષ્મિતા સેનનુ છેલ્લુ અને તાજેતરનું અફેર મૉડલ રૉહમન શૉલ સાથે રહ્યું હતુ, બન્ને એકબીજાના ખુબ નજીક હતા, રૉહમન શૉલ સુષ્મિતા સેનથી 15 વર્ષ નાનો છે, વર્ષ 2018માં બન્ને એકબીજાની નજીક આવ્યા અને 2021માં તેમનુ બ્રેકઅપ થઇ ગયુ હતુ. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત
ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
તલાટીઓની લાંબા સમયની માંગ આખરે સરકારે સ્વીકારી, પંચાયત- મહેસૂલ તલાટીની ફરજો કરાઈ સ્પષ્ટ
તલાટીઓની લાંબા સમયની માંગ આખરે સરકારે સ્વીકારી, પંચાયત- મહેસૂલ તલાટીની ફરજો કરાઈ સ્પષ્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
Embed widget