શોધખોળ કરો

સલમાનની વિરુદ્ધમાં રસ્તાં પર ઉતર્યા સુશાંત સિંહના ફેન્સ, બીઇંગ હ્યૂમન સ્ટૉરની સામે કર્યુ પ્રદર્શન, VIDEO

પ્રદર્શનકારીઓએ સુશાંત સિંહની આત્મહત્યાને હત્યા ગણાવી, અને આની સીબીઆઇ તપાસ કરવાની માંગ કરી છે. આ લોકોની પાસે કેટલાય પ્રકારના બેનરો અને પૉસ્ટરો પણ હતા. જેમાં સીબીઆઇ તપાસની માંગ અને બાયકૉટ બૉલીવુડ જેવા સ્લૉગન લખ્યા હતા

મુંબઇઃ સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ પરિવારજન સાથે સાથે ફેન્સ પણ શોકમાં ગરકાવ થઇ ગયા છે. સોશ્યલ મીડિયા પર લોકો સુશાંત સિંહ સાથે જોડાયેલી યાદો શેર કરી રહ્યાં છે, અને તેમની શ્રદ્ધાંજલિ આપી રહ્યાં છે. તેમની મોત માટે બૉલીવુડના કેટલાય મોટા મોટા સ્ટાર્સ અને ફિલ્મમેકર્સને જવાબદાર ગણાવામા આવી રહ્યાં છે. વળી કમાલ આર ખાને તો ખુલાસો કર્યો કે બૉલીવુડની કેટલીક પ્રૉડક્શન કંપનીઓએ સુશાંત સિંહ પર બેન લગાવી દીધો હતો. જેમાં કરણ જૌહરની ધર્મા પ્રૉડક્શન અને સલમાન ખાનની સલાન ખાન ફિલ્મ્સ પ્રૉડક્શન કંપની પણ સામેલ હતી. સલમાનની વિરુદ્ધમાં રસ્તાં પર ઉતર્યા સુશાંત સિંહના ફેન્સ, બીઇંગ હ્યૂમન સ્ટૉરની સામે કર્યુ પ્રદર્શન, VIDEO હવે સુશાંત સિંહના ફેને અને ચાહલો સુશાંત સિંહ રાજપૂતના મોતના જવાબદાર આ લોકોને માની રહ્યાં છે, અને આમના વિરુદ્ધ સોશ્યલ મીડિયા પર સામે આવીને પોતાનો મત આપી રહ્યાં છે. હવે આ કડીમાં મુંબઇના બ્રાંદ્રામાં સુશાંત સિંહના ચાહકો -ફેન્સે સલમાન ખાનની બીઇંગ હ્યૂમન સ્ટૉરની સામે વિરોધ પ્રદર્શન કર્યુ છે. આ દરમિયાન લોકોએ સલમાન ખાન મુરદાબાદના નારા પણ લગાવ્યા, તેમને બૉલીવુડ કલ્ચરના નામ પર એક પુતળુ પણ બાળ્યુ હતુ.
એટલુ જ નહીં આ પ્રદર્શનકારીઓએ સુશાંત સિંહની આત્મહત્યાને હત્યા ગણાવી, અને આની સીબીઆઇ તપાસ કરવાની માંગ કરી છે. આ લોકોની પાસે કેટલાય પ્રકારના બેનરો અને પૉસ્ટરો પણ હતા. જેમાં સીબીઆઇ તપાસની માંગ અને બાયકૉટ બૉલીવુડ જેવા સ્લૉગન લખ્યા હતા. સાથે કેટલાક લોકોના હાથમાં સુશાંત સિંહ રાજપૂતની તસવીરો હતી. વીડિમાં જોઇ શકાય છે કે આ સ્ટૉરમાં સલમાન ખાનની તસવીરો હટાવવાનુ પણ કહી રહ્યાં છે.

ટોપ સ્ટોરી

લગ્નના બંધનમાં બંધાશે કાવ્યા મારન, જાણો કેટલી સંપત્તિનો માલિક છે તેમનો થનાર પતિ
લગ્નના બંધનમાં બંધાશે કાવ્યા મારન, જાણો કેટલી સંપત્તિનો માલિક છે તેમનો થનાર પતિ
આમિર ખાનના ભાણેજ અને અભિનેતા ઈમરાન ખાનની મુશ્કેલી વધી, મુંબઈ પોલીસે ભારત છોડવા ફટકારી નોટિસ
આમિર ખાનના ભાણેજ અને અભિનેતા ઈમરાન ખાનની મુશ્કેલી વધી, મુંબઈ પોલીસે ભારત છોડવા ફટકારી નોટિસ
400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ભીડનું જીવલેણ જોખમ!
Hun To Bolish : હું તો બોલીશ : દારૂ બંધ ના થાય, કંટ્રોલ થાય!
Ahmedabad Crime: અમદાવાદના અમરાઈવાડી અંગત અદાવતમાં યુવકની હત્યા
Botad PSI's Controversial Statement: દારૂબંધીની અમલવારી મુદ્દે PSIના વિવાદિત નિવેદન બાદ કાર્યવાહી
Gujarat Rain Forecast: ગરબા ખેલૈયાઓને નિરાશ કરતા સમાચાર, વરસાદને લઈ હવામાન વિભાગની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બોલિવૂડમાં ફરી ખળભળાટ: મુંબઈના જુહુમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ, ડ્રાઈવર સહિત 3 લોકો ઈજાગ્રસ્ત
બોલિવૂડમાં ફરી ખળભળાટ: મુંબઈના જુહુમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ, ડ્રાઈવર સહિત 3 લોકો ઈજાગ્રસ્ત
મુંબઈમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ: જવાબદારી લેતા લોરેન્સ બિશ્નોઈ ગેંગે કહ્યું- સલમાનનો સાથ આપશો તો...
મુંબઈમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ: જવાબદારી લેતા લોરેન્સ બિશ્નોઈ ગેંગે કહ્યું- સલમાનનો સાથ આપશો તો...
ભાવનગરના યુવાનનો ખીણમાં ઝંપલાવી આપઘાત, પત્ની અને સાસરીયાઓ પર લગાવ્યા ગંભીર આક્ષેપ
ભાવનગરના યુવાનનો ખીણમાં ઝંપલાવી આપઘાત, પત્ની અને સાસરીયાઓ પર લગાવ્યા ગંભીર આક્ષેપ
નવરાત્રી પર વરસાદનું સંકટ: અમદાવાદ, રાજકોટ સહિત 14 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, રંગમાં પડશે ભંગ?
નવરાત્રી પર વરસાદનું સંકટ: અમદાવાદ, રાજકોટ સહિત 14 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, રંગમાં પડશે ભંગ?
મોંઘવારી સામે ફ્રાન્સ ભડકે બળ્યું: 143 વર્ષ જૂની ધરોહર રાખમાં ફેરવાઈ, 8,00,000 થી વધુ લોકો રસ્તા પર
મોંઘવારી સામે ફ્રાન્સ ભડકે બળ્યું: 143 વર્ષ જૂની ધરોહર રાખમાં ફેરવાઈ, 8,00,000 થી વધુ લોકો રસ્તા પર
આવતીકાલનું હવામાન: 9 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, ગુજરાતમાં પણ હવામાન વિભાગની છે આગાહી
આવતીકાલનું હવામાન: 9 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, ગુજરાતમાં પણ હવામાન વિભાગની છે આગાહી
હવામાન વિભાગે ખેલૈયાઓને આપ્યા માઠા સમાચાર: આજથી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી
હવામાન વિભાગે ખેલૈયાઓને આપ્યા માઠા સમાચાર: આજથી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી
IPL 2027 ટ્રેડ અપડેટ: હાર્દિક પંડ્યા MI છોડશે? CSK રેસમાંથી બહાર, અશ્વિને જણાવ્યું કઈ ટીમમાં જોડાશે
IPL 2027 ટ્રેડ અપડેટ: હાર્દિક પંડ્યા MI છોડશે? CSK રેસમાંથી બહાર, અશ્વિને જણાવ્યું કઈ ટીમમાં જોડાશે
Embed widget