શોધખોળ કરો

Tunisha Sharma Death: તુનિષા શર્મા આત્મહત્યા કેસમાં આઈપીસી ધારા 306 મુજબ શીઝાન ખાન વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ

ખૂબ જ નાની ઉંમરમાં ગ્લેમર વર્લ્ડમાં ખાસ ઓળખ બનાવનાર તુનિષા શર્માએ માત્ર 20 વર્ષની ખૂબ જ નાની ઉંમરમાં આત્મહત્યા કરીને આ દુનિયાને અલવિદા કહી દીધી છે.

Tunisha Sharma And Sheezan Mohammed Khan: ખૂબ જ નાની ઉંમરમાં ગ્લેમર વર્લ્ડમાં ખાસ ઓળખ બનાવનાર તુનિષા શર્માએ માત્ર 20 વર્ષની ખૂબ જ નાની ઉંમરમાં આત્મહત્યા કરીને આ દુનિયાને અલવિદા કહી દીધી છે અને હવે આ દરમિયાન અભિનેત્રી સાથે કામ કરનાર અને તેની નજીકના અભિનેતા  શીઝાન  મોહમ્મદ ખાન વિરુદ્ધ વાલિવ પોલીસ સ્ટેશનમાં IPC કલમ 306 મુજબ ફરિયાદ નોંધવામાં આવી છે. 

માતાના કહેવા પર FIR નોંધવામાં આવી હતી

સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, તુનિષા શર્મા લાંબા સમયથી ડિપ્રેશનનો શિકાર હતી અને તેથી જ અભિનેત્રીના મોતનું કારણ  શીઝાન મોહમ્મદ ખાનને બતાવવામાં  આવી રહ્યો છે. આ પછી, તુનિષા શર્માની માતાની ફરિયાદ પછી, અભિનેતા વિરુદ્ધ વાલિવ પોલીસ સ્ટેશનમાં IPC કલમ 306 હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે. આ વખતે માત્ર વીસ (20) વર્ષની નાની ઉંમરે અભિનેત્રીએ આટલું મોટું પગલું કેમ ભર્યું તેની ફિલ્મી વર્તુળોમાં ભારે ચર્ચા છે.

આ સાથે સુત્રો પાસેથી એવી પણ માહિતી મળી છે કે જ્યાં તુનિષા શર્મા તેની સારવાર કરાવી રહી હતી ત્યાં તેની સારવાર કરનાર ડોક્ટરે અભિનેત્રીની માતાને જાણ કરી હતી કે તેની માનસિક સ્થિતિ સારી નથી અને તેને આત્મહત્યાના વિચારો પણ આવી રહ્યા છે. આ પછી, તુનિષાની માતાએ શીઝાન મોહમ્મદ ખાન વિરુદ્ધ  ફરિયાદ નોંધાવી અને અને હવે પોલીસે શરૂઆતથી જ સમગ્ર મામલાની તપાસ શરૂ કરી દીધી છે.

તમને જણાવી દઈએ કે શીઝાન મોહમ્મદ ખાનના કેટલાક મિત્રો પોલીસ સ્ટેશનની બહાર જોવા મળ્યા છે અને પોલીસ આ મામલે અભિનેતાની પૂછપરછ કરી રહી છે.  

ટીવી એક્ટ્રેસ તુનિષા શર્માએ આત્મહત્યા કરી લીધી છે. મળતી માહિતી મુજબ, તુનિષા ચાના બ્રેક દરમિયાન ટોઇલેટમાં ગઈ હતી અને લાંબા સમય સુધી બહાર નીકળી ન હતી તો દરવાજો તોડવામાં આવ્યો હતો. તુનિષાએ ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી હોવાનું જાણવા મળ્યું હતું. વાલિવ પોલીસ સ્ટેશનના વરિષ્ઠ પોલીસ નિરીક્ષક કૈલાશ બર્વેએ જણાવ્યું કે તેમને તુનિષા શર્માની આત્મહત્યાની માહિતી મળી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?

શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ

બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો

અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : દાદાના બુલડોઝર સામે કોગ્રેસ કેમ ?Hun To Bolish: હું તો બોલીશ : સહાનુભૂતિ કે રાજનીતિ?Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે

'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન

એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ

કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 

Embed widget