શોધખોળ કરો

ટીવીની આ જાણીતી એક્ટ્રેસને લાગ્યો કોરોનાનો ચેપ, શૂટિંગ બંધ કરીને જાતે જ થઇ ગઇ ક્વૉરન્ટાઇન

ટીવી શૉ મેરે ડેડ કી દુલ્હનમાં મુખ્ય ભૂમિકા નિભાવી રહેલી શ્વેતા તિવારીએ જણાવ્યુ કે, તેને પોતાનામાં કોરોનાના લક્ષણો દેખાયા હતા, તેની સપ્ટેમબરથી તબિયત ખરાબ થઇ હતી, ત્યારબાદ તેને શૂટિંગ છોડીને કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો

નવી દિલ્હીઃ નાના પડદાની અભિનેત્રી શ્વેતા તિવારી કોરોના પૉઝિટીવ થઇ ગઇ છે. તેને મીડિયા સાથે વાત કરતા આ વાતન પુષ્ટિ કરી છે, સાથે તેને કહ્યું કે, મારો કોરોના રિપોર્ટ પૉઝિટીવ આવ્યો છે, અને મે મારા ઘરમાં ખુદને ક્વૉરન્ટાઇન કરી લીધી છે. તેને કહ્યું કે હાલનો સમય ખુબ કઠીન છે પરંતુ સાવધાની રાખીને સારવાર લેવામાં જ સમજદારી છે. ટીવી શૉ મેરે ડેડ કી દુલ્હનમાં મુખ્ય ભૂમિકા નિભાવી રહેલી શ્વેતા તિવારીએ જણાવ્યુ કે, તેને પોતાનામાં કોરોનાના લક્ષણો દેખાયા હતા, તેની સપ્ટેમબરથી તબિયત ખરાબ થઇ હતી, ત્યારબાદ તેને શૂટિંગ છોડીને કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો. તેને કહ્યું કે હુ કોઇપણ જાતની બેદરકારી રાખવા નથી માંગતી. હુ ઘણાલોકોના સંપર્કમાં આવી છુ, મારી આસાપસ ઘણાબધા લોકો હતા. તેને જણાવ્યુ કે, તેના કૉ-સ્ટાર વરુણ બદોલાને થોડાક અઠવાડિયા પહેલા જ ખુદને ક્વૉરન્ટાઇન કર્યુ હતુ. જ્યારે તેની પત્ની કોરોનાથી સંક્રમિત થઇ હતી. રિપોર્ટ્સ પ્રમાણે, વરુણનો રિપોર્ટ નેગેટિવ આવતા જ તે ફરીથી શૂટિંગ પર પરત ફર્ય હતો. ઉલ્લેખનીય છે કે એક્ટ્રેસ શ્વેતા તિવારીના બીજા લગ્ન અભિનવ કોહલી સાથે થયા હતા, જેની સાથે ત્રણ વર્ષનો છોકરો રિયાન્સ છે, વળી પહેલા પતિ રાજા ચૌધરીથી તેને એક દીકરી છે જે તેની સાથે રહે છે. શ્વેતા બિગ બૉસ સિઝન-4ની વિજેતા રહી ચૂકી છે, અને એકતા કપૂરના શૉ કસૌટી જિંદગીમાં પ્રેરણાનો રૉલ નિભાવીને બહુ જાણીતી થઇ હતી.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાનઃ આગામી 21 કલાકમાં 15 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ; 90 ની ઝડપે ફૂંકાશે વાવાઝોડું

વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટમાં બ્લાસ્ટ: 1600 ડીગ્રીએ પીગળેલું ગરમ લોખંડ પડતાં 8 કામદારોના કરુણ મોત

ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં અંધશ્રદ્ધાનો ખેલ? ધુણતી મહિલાનો હુમલો, પીપળિયાનો પડકાર

સ્કૂલ ખૂલતા જ વાલીઓ પર મોંઘવારીનો માર! અમદાવાદમાં રિક્ષા અને વાનના ભાડામાં મોટો વધારો

વિડિઓઝ

Surat Deputy Mayor : સુરતના ડે. મેયર સુધાકર ચૌધરી આવ્યા વિવાદમાં, પુત્રો પર શું લાગ્યો આરોપ?
Share Market News: ભારતીય શેર માર્કેટમાં કડાકો, સેન્સેક્સમાં 550થી વધુ પોઇન્ટનો કડાકો
School Opening : શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ,વિદ્યાર્થીઓનું તિલક કરી કરાયું સ્વાગત
Dhirendra Krishna Shashtri : ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં મહિલાઓ ધૂણવા લાગી
Philippines Earthquake : ફિલિપાઇન્સમાં શક્તિશાળી ભૂકંપ, અનેક ઈમારતો ધરાશાયી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ આગામી 21 કલાકમાં 15 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ; 90 ની ઝડપે ફૂંકાશે વાવાઝોડું
આવતીકાલનું હવામાનઃ આગામી 21 કલાકમાં 15 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ; 90 ની ઝડપે ફૂંકાશે વાવાઝોડું
વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટમાં બ્લાસ્ટ: 1600 ડીગ્રીએ પીગળેલું ગરમ લોખંડ પડતાં 8 કામદારોના કરુણ મોત
વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટમાં બ્લાસ્ટ: 1600 ડીગ્રીએ પીગળેલું ગરમ લોખંડ પડતાં 8 કામદારોના કરુણ મોત
ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં અંધશ્રદ્ધાનો ખેલ? ધુણતી મહિલાનો હુમલો, પીપળિયાનો પડકાર
ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં અંધશ્રદ્ધાનો ખેલ? ધુણતી મહિલાનો હુમલો, પીપળિયાનો પડકાર
સ્કૂલ ખૂલતા જ વાલીઓ પર મોંઘવારીનો માર! અમદાવાદમાં રિક્ષા અને વાનના ભાડામાં મોટો વધારો
સ્કૂલ ખૂલતા જ વાલીઓ પર મોંઘવારીનો માર! અમદાવાદમાં રિક્ષા અને વાનના ભાડામાં મોટો વધારો
મમતા બેનર્જીને મોટો ફટકો: 20 ટીએમસી સાંસદોએ સ્પીકરને પત્ર લખી NDAને ટેકો જાહેર કર્યો

ઐતિહાસિક ટેસ્ટ જીત બાદ ટીમ ઈન્ડિયામાં મોટો ફેરફાર, વનડે સિરીઝમાંથી 7 ખેલાડી આઉટ

12 રાજ્યોમાં ચોમાસું પહોંચ્યું, આ તારીખ પછી ગુજરાતમાં હવામાન બદલાશે; 7 દિવસ વરસાદની આગાહી

ઈરાન-ઇઝરાયલ યુદ્ધ પર ડોનાલ્ડ ટ્રમ્પ લાલચોળ: ‘તાત્કાલિક ગોળીબાર બંધ કરો, શાંતિ કરાર....’

Embed widget