(Source: ECI/ABP News/ABP Majha)
Urvashi Rautela: એક્ટ્રેસ ઉર્વશી રૌતેલાનો હોટ જિમ વર્કઆઉટનો વીડિયો વાયરલ
હાલમાં અભિનેત્રીનો શાનદાર જિમ લૂકનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. એક્ટ્રેસ જિમ લૂકમાં ખૂબ જ શાનદાર લાગી રહી છે.
મુંબઈ: બોલીવુડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા ફરી એકવાર સમાચારોમાં ચમકી છે. ઉર્વશી ભલે ઓછી ફિલ્મોમાં કામ કર્યું હોય, પરંતુ તેની પૉપ્યૂલારિટી જબરદસ્ત છે. સોશિયલ મીડિયા પર સનસનાટી મચાવનાર કેટલાક સિલેક્ટેડ સેલેબ્સમાં એક્ટ્રેસ ઉર્વશી રૌતેલાનું નામ સામેલ છે. હાલમાં અભિનેત્રીનો શાનદાર જિમ લૂકનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. એક્ટ્રેસ જિમ લૂકમાં ખૂબ જ શાનદાર લાગી રહી છે. જિમ વર્કઆઉટ દરમિયાન એક્ટ્રેસ ખૂબ જ હોટ લાગી રહી છે.
View this post on Instagram
બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા પોતાને ફિટ રાખવા માટે જિમમાં પરસેવો પાડે છે. એક્ટ્રેસ જાણે છે કે પોતાને ફિટ રાખવા માટે શું કરવું અને એક્સ્ટ્રા કેલરી કેવી રીતે બર્ન કરવી. ઉર્વશી રૌતેલા ફક્ત એક્ટિંગ જ નહીં પરંતુ ડાન્સ, ફિટનેસ અને તેનાં જબરદસ્ત ફેશન સેન્સ માટે પણ જાણીતી છે. એક્ટ્રેસ સોશિયલ મીડિયા પર ઘણી જ એક્ટિવ છે. અભિનેત્રી તેનાં નવાં વીડિયો ઈન્સ્ટાગ્રમ પર શેર કરતી રહે છે.
View this post on Instagram
હાલમાં અભિનેત્રીના વર્કઆઉટના વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યા છે. એક્ટ્રેસ પોતાને ફિટ રાખવા જિમમાં જાય છે. આ વીડિયોમાં એક્ટ્રેસ જિમમાં કસરત કરતી જોવા મળે છે. ઉર્વશી રૌતેલાએ તેનાં ફેન્સને પ્રેરિત કરવાં માટે તેનો નવો વીડિયો શેર કર્યો છે. આ વીડિયો તેણે તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કર્યો છે. જેમાં તે વર્કઆઉટ કરતી જોવા મળે છે.
View this post on Instagram
ફેન્સ પણ ઉર્વશી રૌતેલાનું વર્કઆઉટ જોઇને દંગ રહી ગયા છે. તેઓ કમેન્ટ સેક્શનમાં એક્ટ્રેસનાં વર્કઆઉટનાં વખાણ કરી રહ્યાં છે. અભિનેત્રીના ચાહકો ઈન્સ્ટાગ્રામ પર તેના વીડિયો પર ફાયર ઇમોજી પોસ્ટ કરી રહ્યા છે. ઉર્વશી રૌતેલાના આ ફિટનેસ વીડિયોને ચાહકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે.