શોધખોળ કરો

લોકડાઉનઃવરુણ ધવને અનોખી રીતે ઉજવ્યો જન્મદિવસ, પાંચ લાખ મજૂરોને મદદ કરવાની કરી જાહેરાત

બોલિવૂડ એક્ટર વરુણ ધવને એકવાર ફરી કોરોના વાયરસથી મુશ્કેલીઓનો સામનો કરી રહેલા મજૂરોની મદદની જાહેરાત કરી હતી.

  મુંબઇઃ બોલિવૂડ એક્ટર વરુણ ધવને એકવાર ફરી કોરોના વાયરસથી મુશ્કેલીઓનો સામનો કરી રહેલા મજૂરોની મદદની જાહેરાત કરી હતી. વરુણ ધવને ફિલ્મ અને ટીવી ઇન્ડસ્ટ્રીના 32 અલગ અલગ પ્રોફાઇલ સાથે જોડાયેલા લગભગ પાંચ લાખ મજૂરો માટે રૂપિયા દાનમાં આપ્યા છે. નોંધનીય છે કે કોરોના મહામારીના કારણે તેઓ બેરોજગાર થઇ ગયા છે. એક્ટરે પોતાના 31મા જન્મદિવસ પર આ દાન આપ્યું છે.
ટ્વિટર પર એક વીડિયો સંદેશ જાહેર કરતા ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોઇઝના મુખ્ય સલાહકાર અશોક પંડિતે એક્ટરના જન્મદિવસ પર કરેલા દાનની પ્રશંસા કરી હતી. પંડિતે કહ્યુ કે, ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોઇઝ, વરુણ ધવન ફિલ્મ અને ટીવીના દરરોજ કામ કરીને કમાતા મજૂરો મે જે 32 ક્રાફ્ટ સંબંધિત છે. હું તેમને જન્મદિવસની શુભકામના આપું છું. ભગવાન તમને આશીર્વાદ આપે.  

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા

આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી

દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’

યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનને હાઈકોર્ટની ફટકાર
Hun To Bolish : હું તો બોલીશ : નર્કમાં પહોંચ્યો નરાધમ
Hun To Bolish : હું તો બોલીશ : અમદાવાદમાં ક્યાં છુપાયો દીપડો ?
Mansukh Vasava Statement: સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર
Leopard In Ahmedabad: ઘૂમામાં દીપડા મુદ્દે અત્યારના મોટા સમાચાર, DCF મિનલ જાનીનો સૌથી મોટો દાવો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો

IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!

શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ

ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ

Embed widget