શોધખોળ કરો

Video : અંબાણીની પાર્ટીમાં શાહરૂખ-ગૌરી વચ્ચે થયો ઝઘડો? વીડિયોએ જગાવી ચર્ચા

Video :  લોકો શાહરૂખ ખાન અને ગૌરી ખાનને એક આદર્શ કપલ તરીકે જુએ છે. કિંગ ખાન કોઈની સાથે વાત કરતી વખતે ખૂબ જ નમ્રતાથી વર્તવા માટે જાણીતો છે.

Video :  લોકો શાહરૂખ ખાન અને ગૌરી ખાનને એક આદર્શ કપલ તરીકે જુએ છે. કિંગ ખાન કોઈની સાથે વાત કરતી વખતે ખૂબ જ નમ્રતાથી વર્તવા માટે જાણીતો છે. પરંતુ 'નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર'ના લોન્ચિંગ પ્રસંગે પહોંચેલા શાહરૂખ ખાન અને ગૌરી ખાનનો એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ચર્ચાનો બન્યો છે. આ વિડીયો જોયા બાદ એવું લાગે છે કે શાહરૂખ અને ગૌરી વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો થઈ રહ્યો છે.

View this post on Instagram
 
A post shared by Instant Bollywood (@instantbollywood)

વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, પ્રિયંકા ચોપરા અને રણવીર સિંહ સ્ટેજ પર સાથે પરફોર્મ કરી રહ્યાં છે. જ્યારે ગૌરી ખાન પણ સ્ટેજની આગળની લાઇનમાં જોવા મળે છે અને તે પ્રિયંકા-રણવીરના પરફોર્મન્સને ખૂબ એન્જોય કરતી હોય તેવું લાગે છે. વીડિયો જોયા બાદ લોકો કહી રહ્યા છે કે શાહરૂખ ખાન નશામાં છે અને તે ગૌરી ખાન પર કોઈ વાતને લઈને ગુસ્સે થતો જોવા મળી રહ્યો છે અને લાગે છે કે તે તેને ગાળો આપી રહ્યો છે. જો કે, ગૌરી પણ જવાબ આપતી જોવા મળે છે, પરંતુ એવું લાગે છે કે તે વાતચીતને ત્યાં જ સમાપ્ત કરવા માંગે છે.

આ ઘટના NMACC (નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર) ઈવેન્ટનોની છે, જેમાં માત્ર બોલિવૂડ જ નહીં હોલીવુડના સ્ટાર્સે પણ ભાગ લીધો હતો. આ વીડિયો સામે આવ્યા બાદ ફેન્સને પણ મોટો આંચકો લાગ્યો છે.

શાહરૂખ ખાન અને ગૌરી ખાન વચ્ચેની ચર્ચાનો આ વીડિયો ઈન્સ્ટા અને ટ્વિટર પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જોકે આ વીડિયોમાં બંનેનો અવાજ સંભળાતો નથી. પરંતુ વીડિયોમાં તેના હાવભાવ જોઈને લાગે છે કે કિંગ ખાન થોડો ગુસ્સે છે અને ક્યાંક જવા માંગે છે. જ્યારે ગૌરી કંઈક એવું સમજાવીને તેમને રોકવાનો પ્રયાસ કરી રહી છે. તેઓ ઝઘડો કરી રહ્યા છે કે નહીં તે અનુમાન લગાવવું મુશ્કેલ છે.

શાહરૂખની આ સ્ટાઈલ કોઈને પસંદ નથી. આ ક્લિપ પર જોરદાર કમેન્ટ કરીને લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે. બીજી તરફ લોકોનું માનવું છે કે, પ્રિયંકાના કારણે શાહરૂખ ખાને તેની પત્નીને ઠપકો આપ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે, જ્યારે પ્રિયંકા સ્ટેજ પર પરફોર્મ કરવા આવી ત્યારે ગૌરી ખાન તેને જોઈને ધ્રૂજી ગઈ હતી. લોકોનું કહેવું છે કે, આ કારણે શાહરૂખ તેની પત્ની સાથે ઝઘડો થયો હતો. જાહેર છે કે, શાહરૂખ ખાન અને પ્રિયંકા ચોપરા વચ્ચે ઘણા દિવસોથી કોલ્ડ વોર ચાલી રહ્યું છે. બંને અવારનવાર સોશિયલ મીડિયા પર નામ લીધા વગર એકબીજાને નિશાન બનાવતા જોવા મળે છે.

ઈન્સ્ટાબોલીવુડ એકાઉન્ટ પરથી આ વીડિયો થોડા કલાકો પહેલા શેર કરવામાં આવ્યો છે. તેના પર તેના ફેન્સ તરફથી જુદી જુદી કોમેન્ટ આવી રહી છે. એક યુઝરે લખ્યું છે કે, 'પતિ-પત્ની વચ્ચે લડાઈ સામાન્ય છે. તેને આટલા મોટા સમાચાર બનાવવાની જરૂર નથી. તેમને એકલા છોડી દો. એક યુઝરે મજાક કરતા લખ્યું, 'એવું લાગે છે કે ગૌરી મારી સાથે ડાન્સ કરી રહી છે અને શાહરૂખ કહી રહ્યો છે ના, ઘરે જવામાં મોડું થઈ ગયું'. એકે કોમેન્ટમાં લખ્યું છે કે, 'હું ત્યાં ન હતો તો તમે સલમાન સાથે ફોટો કેમ પાડ્યો'. આ રીતે વાયરલ થઈ રહેલા આ વીડિયો પર તેના ફેન્સ તરફથી અલગ-અલગ પ્રકારની કોમેન્ટ આવી રહી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Election Result 2025 : કમલમ ખાતે ઢોલ નગારા અને મીઠાઈ સાથે BJPએ કરી જીતની ભવ્ય ઉજવણી, જુઓ તસવીરો
Election Result 2025 : કમલમ ખાતે ઢોલ નગારા અને મીઠાઈ સાથે BJPએ કરી જીતની ભવ્ય ઉજવણી, જુઓ તસવીરો
ગુજરાતમાં BJPની ઐતિહાસિક જીત બાદ પ્રધાનમંત્રી મોદીએ શું કહ્યું ? જાણો
ગુજરાતમાં BJPની ઐતિહાસિક જીત બાદ પ્રધાનમંત્રી મોદીએ શું કહ્યું ? જાણો
ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખને લઈ મોટા સમાચાર, જાણો સીઆર પાટીલે શું આપ્યા મોટા સંકેત ?
ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખને લઈ મોટા સમાચાર, જાણો સીઆર પાટીલે શું આપ્યા મોટા સંકેત ?
Election Result 2025 :  ચોરવાડમાં ભાજપની ભવ્ય  જીત, સાંસદ રાજેશ ચૂડાસમાએ પુષ્પા સ્ટાઈલમાં કર્યો ડાન્સ
Election Result 2025 : ચોરવાડમાં ભાજપની ભવ્ય જીત, સાંસદ રાજેશ ચૂડાસમાએ પુષ્પા સ્ટાઈલમાં કર્યો ડાન્સ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Sthanik Swaraj Election Result 2025 : 68 પૈકીની 60 નગરપાલિકાઓમાં ભાજપની ભવ્ય જીતCR Patil: ગુજરાતમાં હવે પછીની ચૂંટણી કોની આગેવાનીમાં લડાશે, સી.આર.પાટીલનો મોટો ધડાકોGujarat Sthanik Swarajya Result 2025 : સલાયા પાલિકામાં ભાજપના સૂપડા સાફ !Gujarat Sthanik Swarajya Result 2025 :  3 પાલિકામાં ભાજપની હાર, જુઓ કઈ કઈ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Election Result 2025 : કમલમ ખાતે ઢોલ નગારા અને મીઠાઈ સાથે BJPએ કરી જીતની ભવ્ય ઉજવણી, જુઓ તસવીરો
Election Result 2025 : કમલમ ખાતે ઢોલ નગારા અને મીઠાઈ સાથે BJPએ કરી જીતની ભવ્ય ઉજવણી, જુઓ તસવીરો
ગુજરાતમાં BJPની ઐતિહાસિક જીત બાદ પ્રધાનમંત્રી મોદીએ શું કહ્યું ? જાણો
ગુજરાતમાં BJPની ઐતિહાસિક જીત બાદ પ્રધાનમંત્રી મોદીએ શું કહ્યું ? જાણો
ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખને લઈ મોટા સમાચાર, જાણો સીઆર પાટીલે શું આપ્યા મોટા સંકેત ?
ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખને લઈ મોટા સમાચાર, જાણો સીઆર પાટીલે શું આપ્યા મોટા સંકેત ?
Election Result 2025 :  ચોરવાડમાં ભાજપની ભવ્ય  જીત, સાંસદ રાજેશ ચૂડાસમાએ પુષ્પા સ્ટાઈલમાં કર્યો ડાન્સ
Election Result 2025 : ચોરવાડમાં ભાજપની ભવ્ય જીત, સાંસદ રાજેશ ચૂડાસમાએ પુષ્પા સ્ટાઈલમાં કર્યો ડાન્સ
Election Result 2025 : 68 નગરપાલિકા પૈકી 60 પર BJP નો કબજો, કૉંગ્રેસે એક માત્ર નગરપાલિકમાં મેળવી જીત
Election Result 2025 : 68 નગરપાલિકા પૈકી 60 પર BJP નો કબજો, કૉંગ્રેસે એક માત્ર નગરપાલિકમાં મેળવી જીત
Gujarat Election Result 2025: ધોરાજીના રસ્તાઓ પર ભાજપનું વિશાળ વિજય સરઘસ, લાગ્યા જય શ્રીરામના નારા 
Gujarat Election Result 2025: ધોરાજીના રસ્તાઓ પર ભાજપનું વિશાળ વિજય સરઘસ, લાગ્યા જય શ્રીરામના નારા 
Local Body Election Result 2025: સલાયામાં ભાજપના સૂપડા સાફ, જાણો AAP-કૉંગ્રેસે કેટલી બેઠકો જીતી
Local Body Election Result 2025: સલાયામાં ભાજપના સૂપડા સાફ, જાણો AAP-કૉંગ્રેસે કેટલી બેઠકો જીતી
Gujarat Local Body Election Results: ઉત્તર ગુજરાતમાં ભાજપનું શાનદાર પ્રદર્શન, ખેરાલુ અને વડનગર નગરપાલિકામાં મેળવી જીત
Gujarat Local Body Election Results: ઉત્તર ગુજરાતમાં ભાજપનું શાનદાર પ્રદર્શન, ખેરાલુ અને વડનગર નગરપાલિકામાં મેળવી જીત
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.