શોધખોળ કરો

આ કારણથી Vijay Devarakonda ચંપલ પહેરીને કરી રહ્યો છે Liger ફિલ્મનું પ્રમોશન, કારણ છે રસપ્રદ...

સાઉથનો સુપરસ્ટાર એક્ટર વિજય દેવરકોંડા (Vijay Devarakonda) હાલના દિવસોમાં પોતાની આવનારી ફિલ્મ લાઈગરના (Liger) પ્રમોશનમાં વ્યસ્ત છે.

Vijay Deverakonda Reveals On His chappals Look: સાઉથનો સુપરસ્ટાર એક્ટર વિજય દેવરકોંડા (Vijay Devarakonda) હાલના દિવસોમાં પોતાની આવનારી ફિલ્મ લાઈગરના (Liger) પ્રમોશનમાં વ્યસ્ત છે. લાઈગરમાં વિજયની સાથે અનન્યા પાંડે લીડ રોલમાં જોવા મળશે. બંને સ્ટાર્સ ફિલ્મના પ્રમોશનને લઈ દેશના દરેક મોટા શહેરોનો પ્રવાસ કરી રહ્યા છે. આ બધાની વચ્ચે વિજય દેવરકોંડાની ફેન ફોલોઈંગ પણ સતત વધી રહી છે. લાઈગરના પ્રમોશન દરમિયાન વિજયના સિમ્પલ લૂકથી બધા લોકો આકર્ષિત થયા છે. આ સાથે વિજય પોતાના ચંપલ લૂકને લઈ પણ ઘણી હેડલાઈન્સ બની રહી છે. પરંતુ હવે વિજયના આ ચંપલ લૂકનું કારણ પણ સામે આવી ગયું છે.

સ્ટાઈલીશ કપડાંની સાથે ચંપલ પહેરે છે વિજયઃ

ફિલ્મ લાઈગરના પ્રમોશનલ ઈવેન્ટ્સમાં વિજયની ચંપલ પર બધાનું ધ્યાન ગયું હતું. આમ ચંપલ પહેરીને સિંપલ લૂકમાં રહેવાના કારણે વિજયની ઘણી પ્રસંશા પણ થઈ હતી. જો કે, બધા ફેન્સ એ પણ વિચારી રહ્યા છે કે, વિજય આટલો મોટ સુપરસ્ટાર હોવા છતાં તે કેમ સ્ટાઈલીશ કપડાંની સાથે ચંપલ પહેરીને ઈવેન્ટ્સમાં આવે છે. આ બધા સવાલોનો જવાબ હવે ખુદ વિજય દેવરકોંડાએ જ આપ્યો છે. વિજયે હાલમમાં જ ઈ-ટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યું પોતાના ચંપલ લુક વિશે દિલ ખોલીને વાત કરી હતી.

ચંપલ લુક વિશે વિજયે કર્યો ખુલાસોઃ

ઈંટરવ્યુ દરમિયાન વિજયે કહ્યું કે, મને ખબર છે કે, ફિલ્મ ચંપલ અને ક્રોસ લેગ સાથે એક બ્લોકબસ્ટર છે. એક્ટરે કહ્યું કે, હું દરેક પ્રકારની વસ્તુઓ પહેરું છું અને મને જેવું મૂડ હોય તેવી પસંદગી મુજબ પહેરું છું. મારે હાલ 30 દિવસ માટે ફિલ્મનો પ્રચાર કરવાનો છે અને પછી મારે રોજ શૂઝ અને કપડાં પસંદ કરવાંના થાય. આ પસંદગીમાં સમય જાય છે. વિજય આગળ જણાવ્યું કે, આ સમય બચાવવા માટે મેં એક સારી ચંપલ ખરીદી હતી જે મારી લાઈફને સરળ બનાવી રહી છે. જેથી હું એજ કરું છું જે મને સારું લાગે છે.

તમને જણાવી દઈએ કે, વિજય દેવરકોંડા અને અનન્યા પાંડેની ફિલ્મ લાઈગર 25 ઓગષ્ટના રોજ રિલીઝ થવાની છે. અને આ ફિલ્મને લઈ હાલ બંને ખુબ જ પ્રમોશન કરી રહ્યા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી

Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી

ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી

Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી

મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ

જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી

Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર

Embed widget