શોધખોળ કરો

ચૂંટણી 2024 એક્ઝિટ પોલ

(Source:  Dainik Bhaskar)

IGTV સીરિઝમાં નજર આવનાર પ્રથમ ભારતીય કપલ બન્યા વિરાટ- અનુષ્કા, વાયરલ થઈ રહ્યો છે વીડિયો

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામની લોકપ્રિય ‘ટેક અ બ્રેક’ સીરિઝમાં નજર આવનાર પ્રથમ ભારતીય કપલ બની ગયા છે.

મુંબઈ: અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામની લોકપ્રિય ‘ટેક અ બ્રેક’ સીરિઝમાં નજર આવનાર પ્રથમ ભારતીય કપલ બની ગયા છે. ઈન્સ્ટાગ્રામ પર આ સીરિઝમાં 40 મિલિયન ફોલોઅર્સ ધરાવતી એક્ટ્રેસ અનુષ્કા અને 70 મિલિયન ફોલોઅર્સ ધરાવનાર વિરાટએ પોતાના વ્યવસાય, અંગત જીવન વગેરે અંગે એકબીજાને સવાલો કર્યા. આ દરમિયાન તેઓએ આ કપરા સમયની વચ્ચે બધાને સુરક્ષિત રહેવા અને પોતાના માટે આરામની ક્ષણ શોધવા માટે પ્રોત્સાહન પણ કર્યું. લગભગ 6 મિનિટના આ એપિસોડમાં દર્શકોને એ ખબર પડી જશે કે, વધુ પિત્ઝા કોણ ખાય છે, કોણ સ્પેસ મિશન પર જવા માંગે છે અને બન્નેમાં સારો ફોટોગ્રાફર કોણ છે.
આ કપલ સેલેના ગોમેઝ, માઈલી સાઈરસ અને નાઓમી કેમ્પબેલ જેવા સ્ટાર્સની યાદીમાં સામેલ થઈ ગયા છે. જે અત્યાર સુધી ‘ટેક અ બ્રેક’ સીરીઝમાં ભાગ લઈ ચૂક્યા છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 

Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા

હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ

નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Pune Crime | પૂણેમાં સુરતમાં સામૂહિક દુષ્કર્મના કેસમાં સામે આવ્યા આરોપીઓના CCTVVadodara Crime | યુવતીઓ સાવધાન! નવરાત્રિમાં જ મોડી રાતે સગીરા પર દુષ્કર્મ | ABP AsmitaNavratri 2024 | Anupam Swarup Swami | નવરાત્રિ અંગે સ્વામીનો બફાટ | દીકરીને બગાડવાનું જાહેર આમંત્રણCanada Restaurant Viral Video: કેનેડાની હોટલમાં વેઇટરની નોકરી માટે ભારતીયોની લાંબી લાઇન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે

રાજ્યની ૫૮૪ ગૌશાળા પાંજરાપોળને ૭૧ કરોડથી વધુની પશુ નિભાવ સહાય અપાઈ

Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી

આ આતંકવાદી સંગઠને બર્બરતાની તમામ હદો પાર કરી, થોડા જ કલાકોમાં મહિલાઓ અને બાળકો સહિત 600 લોકોની હત્યા કરી

Embed widget