શોધખોળ કરો

National Film Awards 2022: અજય દેવગનને મળ્યો બેસ્ટ એક્ટરનો એવોર્ડ, વિશાલ ભારદ્વાજ બેસ્ટ મ્યૂઝિક ડાયરેક્ટર

68માં નેશનલ ફિલ્મ એવોર્ડ્સ દરમિયાન બોલિવૂડના સુપરસ્ટાર અજય દેવગનને ફિલ્મ તાનાજી માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો છે.

National Film Awards: 68માં નેશનલ ફિલ્મ એવોર્ડ્સ દરમિયાન બોલિવૂડના સુપરસ્ટાર અજય દેવગનને ફિલ્મ તાનાજી માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો છે. આ સિવાય પ્રખ્યાત સંગીતકાર અને નિર્દેશક વિશાલ ભારદ્વાજને ડોક્યુમેન્ટ્રી 1232 કિમીના ગીત 'મારેંગે તો વહી જાકર' માટે શ્રેષ્ઠ સંગીત નિર્દેશકનો એવોર્ડ મળ્યો છે.

અજય અને વિશાલે નેશનલ ફિલ્મ એવોર્ડ જીત્યા હતા

સુપરસ્ટાર અજય દેવગનની ફિલ્મ તાનાજી નેશનલ ફિલ્મ એવોર્ડ્સ 2022 દરમિયાન જોરદાર હિટ રહી છે. અજય દેવગનને 68માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારમાં આ ફિલ્મ માટે શ્રેષ્ઠ અભિનેતા તરીકે પસંદ કરવામાં આવ્યો છે, જ્યારે ફિલ્મ તાનાજીને શ્રેષ્ઠ ફીચર ફિલ્મનો ખિતાબ મળ્યો છે. આ સાથે વિશાલ ભારદ્વાજને બેસ્ટ મ્યુઝિક ડિરેક્શનની કેટેગરીમાં આ મોટો એવોર્ડ મળ્યો છે. વિશાલ ઉપરાંત પ્રખ્યાત ગાયક મનોજ મુંતસીરને સાયના ફિલ્મમાં શ્રેષ્ઠ ગીત માટે રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી, એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં અતિભારે વરસાદ પડશે

BJPએ ઘણા રાજ્યોમાં પ્રદેશ પ્રભારી અને સહ પ્રભારીની કરી નિમણૂક, આ નેતાઓને મળ્યું સ્થાન

Gujarat: FDI પ્રવાહમાં ગુજરાતે માર્યું મેદાન, નાણાકીય વર્ષ 2023-24માં 55 ટકા વધુ FDI પ્રવાહ, જાણો ટોપ 5 રાજ્ય

IND vs ZIM: આવતીકાલે ભારત – ઝિમ્બાબ્વે વચ્ચે પ્રથમ ટી20, જાણો કઈ ચેનલ પરથી કેટલા વાગે થશે બ્રોડકાસ્ટ

ABP Premium

વિડિઓઝ

Junagadh Farmer | જૂનાગઢનો ઘેડ પંથક જળબંબાકાર, ખેડૂતોએ કલેક્ટરને તાત્કાલિક સર્વે કરાવવાની માગ કરીWeather Forecast:  એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં અતિભારે વરસાદ પડશે: હવામાન વિભાગની આગાહીCNG Gas Price Hike | ગુજરાત ગેસ કંપનીએ CNGના ભાવમાં કેટલો કર્યો વધારો?Rajkot News । GMERS મેડિકલ કોલેજની ફી વધારા મુદ્દે રાજકોટમાં વિરોધ પ્રદર્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી, એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં અતિભારે વરસાદ પડશે
Gujarat Rain: હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી, એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં અતિભારે વરસાદ પડશે
BJPએ ઘણા રાજ્યોમાં પ્રદેશ પ્રભારી અને સહ પ્રભારીની કરી નિમણૂક, આ નેતાઓને મળ્યું સ્થાન
BJPએ ઘણા રાજ્યોમાં પ્રદેશ પ્રભારી અને સહ પ્રભારીની કરી નિમણૂક, આ નેતાઓને મળ્યું સ્થાન
Gujarat: FDI પ્રવાહમાં ગુજરાતે માર્યું મેદાન, નાણાકીય વર્ષ 2023-24માં 55 ટકા વધુ FDI પ્રવાહ, જાણો ટોપ 5 રાજ્ય
Gujarat: FDI પ્રવાહમાં ગુજરાતે માર્યું મેદાન, નાણાકીય વર્ષ 2023-24માં 55 ટકા વધુ FDI પ્રવાહ, જાણો ટોપ 5 રાજ્ય
IND vs ZIM: આવતીકાલે ભારત – ઝિમ્બાબ્વે વચ્ચે પ્રથમ ટી20, જાણો કઈ ચેનલ પરથી કેટલા વાગે થશે બ્રોડકાસ્ટ
IND vs ZIM: આવતીકાલે ભારત – ઝિમ્બાબ્વે વચ્ચે પ્રથમ ટી20, જાણો કઈ ચેનલ પરથી કેટલા વાગે થશે બ્રોડકાસ્ટ
Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ

Bajaj Freedom 125: બજાજે લોન્ચ કરી દુનિયાની પ્રથમ CNG બાઇક, કિંમત અને માઇલેજ જાણી ચોંકી જશો

આગામી 24 કલાકમાં આ 14 જિલ્લમાં તરખાટ મચાવશે વરસાદ, હવામાન વિભાગની આગાહી

NEET PG 2024 Date: નીટ પીજી પરીક્ષાની નવી તારીખ થઈ જાહેર, બે પાળીમાં લેવાશે પરીક્ષા

Embed widget