શોધખોળ કરો

વિજય અને અનન્યાનું Akdi Pakdi Song રિલીઝ થયું, ગીત જોઈ તમે ડાન્સ કરવાનું નહી ચુકો, જુઓ વીડિયો

વિજય દેવરકોંડા અને અનન્યા પાંડેની મચઅવેટેડ ફિલ્મ "લાઈગર"નું અકડી પકડી સોન્ગ (Akdi Pakdi Song) આજે રિલીઝ કરવામાં આવ્યું છે.

Vijay Deverakonda Ananya Panday Dance Number Akdi Pakdi Song Video: વિજય દેવરકોંડા અને અનન્યા પાંડેની મચઅવેટેડ ફિલ્મ "લાઈગર"નું અકડી પકડી સોન્ગ (Akdi Pakdi Song) આજે રિલીઝ કરવામાં આવ્યું છે. અપેક્ષા મુજબ, આ ગીતમાં સાઉથ સુપરસ્ટાર વિજય દેવરાકોંડા અને બોલિવૂડ અભિનેત્રી અનન્યા પાંડેએ તેમનું દમદાર ડાન્સ પર્ફોરમન્સ આપ્યું છે. આ અકડી પકડી સોંગ એક ડાન્સ નંબર છે અને તમે આ ગીતને જોઈને કે સાંભળીને ચોક્કસથી ડાન્સ કરવા લાગશો.

'લાઈગર'ના નિર્માતાઓએ પહેલેથી જ 'અકડી પકડી' ગીત માટે વાતાવરણ બનાવવાનું શરૂ કરી દીધું હતું. અગાઉ આ ગીતનો ફર્સ્ટ લૂક રિલીઝ કરવામાં આવ્યો હતો, જેમાં વિજય અને અનન્યાની શાનદાર સ્ટાઈલ બધાનું ધ્યાન ખેંચવામાં સફળ રહી છે. આ પછી આ ગીતના ટીઝરે લોકોની આશા વધુ વધારી દીધી છે. હવે આખું ગીત તમારી સામે હાજર છે.

ગીતમાં વિજય દેવરાકોંડા અને અનન્યા પાંડેની એનર્જી જોવા જેવી છે. આ સાથે બંનોનો ડાન્સ પણ ખુબ દમદાર છે. સાઉથ સુપરસ્ટાર વિજય દેવરકોંડા લાઈગર ફિલ્મથી બોલિવૂડમાં ધમાકેદાર એન્ટ્રી કરવા જઈ રહ્યો છે. તે પોતાના બોલ્ડ લુકને લઈને પહેલાથી જ ચર્ચામાં છે. અનન્યાએ પણ આટલી નાની ઉંમરમાં પોતાની પ્રતિભા સાબિત કરી છે. 

'લાઈગર' મોટી હિટ ફિલ્મ સાબિત થાય તેવી પૂરી સંભાવના છે. કરણ જોહર તેના પ્રમોશનમાં કોઈ કસર છોડી રહ્યો નથી. તે જ સમયે, અનન્યા પાંડેની યુવાઓમાં ખૂબ જ ફેન-ફોલોઈંગ છે. તેણીએ તેના અભિનયની શક્તિ પણ બતાવી છે. મોટા ભાગની નજર વિજય દેવેરાકોંડા પર છે, કારણ કે આ દિવસોમાં હિન્દી સિનેપ્રેમીઓમાં દક્ષિણના સ્ટાર્સ વિશે ઘણો ક્રેઝ છે અને બોલિવૂડ ઈન્ડસ્ટ્રી તેનો લાભ ઉઠાવવાની કોઈ તક ગુમાવી રહી નથી.

 આ પણ વાંચોઃ

Gujarat Rain: વરસાદને કારણે રાજ્યમાં અત્યાર સુધીમાં આટલા લોકોના મોત, 9 હજાર જેટલા લોકોનું સ્થળાંતર

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

અમદાવાદથી આ ચાર રૂટ માટે શરૂ થશે નવી ફ્લાઈટ,  જાણો ટિકિટની કિંમત અને અને સમય

Gandhinagar: રાજ્યના 160થી વધુ કેન્દ્રો પર આ તારીખથી શરુ થશે ટેકાના ભાવે મગફળીની ખરીદી

UP News: હવે આ રાજ્યમાં પુરૂષ દરજી મહિલાઓના કપડાના માપ નહીં લઈ શકે! જાણો સરકારે શું આપ્યો આદેશ

Jammu Kashmir: જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓએ વિલેજ ડિફેન્સ ગ્રુપના બે સભ્યોને ઉતાર્યા મોતને ઘાટ

ABP Premium

વિડિઓઝ

Gujarat Weather Updates : આગામી સાત દિવસ વાતાવરણને લઈને શું કરાઈ મોટી આગાહી?Salman Khan: અભિનેતા સલમાન ખાનને ધમકી આપનાર શખ્સની કર્ણાટકથી કરાઈ ધરપકડJ&K Assembly Updates:આજે પણ વિધાનસભામાં કલમ 370 મુદ્દે ભારે હોબાળો, જુઓ લાઈવ દ્રશ્યોHun To Bolish : હું તો બોલીશ : નહીં શીખવાના એ નક્કી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદથી આ ચાર રૂટ માટે શરૂ થશે નવી ફ્લાઈટ,  જાણો ટિકિટની કિંમત અને અને સમય
અમદાવાદથી આ ચાર રૂટ માટે શરૂ થશે નવી ફ્લાઈટ, જાણો ટિકિટની કિંમત અને અને સમય
Gandhinagar: રાજ્યના 160થી વધુ કેન્દ્રો પર આ તારીખથી શરુ થશે ટેકાના ભાવે મગફળીની ખરીદી
Gandhinagar: રાજ્યના 160થી વધુ કેન્દ્રો પર આ તારીખથી શરુ થશે ટેકાના ભાવે મગફળીની ખરીદી
UP News: હવે આ રાજ્યમાં પુરૂષ દરજી મહિલાઓના કપડાના માપ નહીં લઈ શકે! જાણો સરકારે શું આપ્યો આદેશ
UP News: હવે આ રાજ્યમાં પુરૂષ દરજી મહિલાઓના કપડાના માપ નહીં લઈ શકે! જાણો સરકારે શું આપ્યો આદેશ
Jammu Kashmir: જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓએ વિલેજ ડિફેન્સ ગ્રુપના બે સભ્યોને ઉતાર્યા મોતને ઘાટ
Jammu Kashmir: જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓએ વિલેજ ડિફેન્સ ગ્રુપના બે સભ્યોને ઉતાર્યા મોતને ઘાટ
ટ્રમ્પની અમેરિકામાં વાપસીથી, ટેસ્લાની ભારતમાં એન્ટ્રી શક્ય બનશે કે નહિ, જાણો શું છે સમીકરણ

ICC ચેમ્પિયન્સ ટ્રોફી બાદ વનડેમાંથી નિવૃત્તિ લેશે આ દિગ્ગજ ક્રિકેટર

સોમનાથ મંદિરમાં ઓનલાઇન ચીટીંગથી ગઠિયાઓ શ્રદ્ધાળુઓને લૂંટી રહ્યા છે, યાત્રિકોને સાવચેત રહેવા અપીલ

જૂનાગઢમાં પરિક્રમાને ધ્યાનમાં રાખતા આ તારીખથી વેરાવળ-ગાંધીગ્રામ અને જૂનાગઢ-રાજકોટ વચ્ચે વિશેષ ટ્રેન દોડશે

Embed widget