શોધખોળ કરો

Wedding: બૉલીવુડનું આ હૉટ કપલ હવે કરશે લગ્ન, શોધી રહ્યાં છે લગ્ન માટે શાનદાર જગ્યા, જાણો

ચંડીગઢમાં એક શાનદાર મેરેજ વેન્યૂ શોધી રહ્યાં છે. આ સ્ટાર કપલ છેલ્લા કેટલાય સમયથી એકબીજાના રિલેશનશીપમાં છે. 

Sidharth Malhotra Kiara Advani Wedding: બૉલીવુડમાં વધુ એક સ્ટાર કપલ લગ્નગ્રંથીથી જોડાવવા જઇ રહ્યું છે. રિપોર્ટ છે કે, બૉલીવુડ એક્ટર સિદ્વાર્થ મલ્હોત્રા (Sidharth Malhotra)  અને હૉટ એક્ટ્રેસ કિયારા અડવાણી (Kiara Advani) બહુ જલ્દી લગ્ન કરીને એક થવા જઇ રહ્યાં છે. જોકે, આ ખબર માત્ર સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ છે, કપલ દ્વારા આ અંગે હજુ સુધી કોઇપણ વાતની પુષ્ટી કરવામાં નથી આવી. રિપોર્ટ એવા પણ છે કે આ લવબર્ડ આ ડિસેમ્બરમાં લગ્નનાં બંધનમાં બંધાવવાનું પ્લાનિંગ કરી રહ્યાં છે, અને ચંડીગઢમાં એક શાનદાર મેરેજ વેન્યૂ શોધી રહ્યાં છે. આ સ્ટાર કપલ છેલ્લા કેટલાય સમયથી એકબીજાના રિલેશનશીપમાં છે. 

ચંડીગઢમાં એક લક્ઝરી પ્રૉપર્ટી સાથે કર્યો છે કૉન્ટ્રાક્ટ -
પિન્ક વિલાના રિપોર્ટ અનુસાર, સિદ્વાર્થ અને કિયાર અડવાણી એક મહિનાથી વેડિંગ વેન્યૂની શોધ કરી રહ્યાં છે, અને ખબર છે કે આ કપલે લક્ઝરી પ્રૉપર્ટી - ધ ઓબેરૉય સુખવિલાસ સ્પા એન્ડ રિસૉર્ટ્સ સાથે કૉન્ટ્રાક્ટ કર્યો છે. ચંડીગઢની આ આલિશાન પ્રૉપર્ટી તે જ લૉકેશન છે, જ્યાં રાજકુમાર રાવ અને પત્રલેખાના લગ્ન થયા હતા.  

View this post on Instagram
 
A post shared by Sidharth Malhotra (@sidmalhotra)

પહેલા ગોવામાં કર્યુ હતુ લગ્નનું પ્લાનિંગ -
રિપોર્ટ અનુસાર સુત્રોએ પણ જાણકારી મળી છે કે, આ જોડી વેડિંગ ડેસ્ટિનેશનને ગોવામાં બદલવાનુ પણ વિચારી રહી છે. પરંતુ સિદ્વાર્થના બિગ ફેટ પંજાબી પરિવારને જોતા, ગોવામાં લગ્નના પ્લાનિંગને કેન્સલ કરવી દેવામાં આવ્યુ છે. પહેલા એવુ પણ કહેવામાં આવી રહ્યું હતુ કે સિદ્વાર્થ અને કિયારા બન્ને હાલમાં તમામ વસ્તુઓને સિક્રેટ રાખવા માંગે છે. પરંતુ પહેલાથી પોતાના લગ્ન અને મુંબઇમાં સ્ટાર્સથી ભરેલી રિસેપ્શનની તૈયારી કરી રહ્યાં છે. હંમેશાની જેમ કિયાર અને સિડના મેન્ટર કરણ જોહર બન્ને જ આ બિગ ફેટ બૉલીવુડ વેડિંગનો ચાર્જ લીડ કરી શકે છે. 

View this post on Instagram
 
A post shared by Manav Manglani (@manav.manglani)

View this post on Instagram
 
A post shared by KIARA (@kiaraaliaadvani)

A post shared by KARTIK AARYAN (@kartikaaryan)

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

150 વિમાનો અને 30 મિનિટ! જાણો વેનેઝુએલાના રાષ્ટ્રપતિને પકડવામાં અમેરિકાએ હાથ ધરેલા ઓપરેશનની A To Z માહિતી

ટ્રમ્પની ફેવરિટ અને માદુરોની કટ્ટર વિરોધી... કોણ છે મારિયા કોરોના મચાડો, જેને મળી શકે છે વેનેઝૂએલાની કમાન ?

9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે

માદુરોની ધરપકડથી ચીનની ઉંઘ કેમ થઈ ગઈ હરામ? કેવું હશે વેનેઝુએલાનું ભવિષ્ય? ટ્રમ્પની ચાલથી રશિયા પણ હેરાન

વિડિઓઝ

US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર
Hun To Bolish : હું તો બોલીશ : જ્યાં જોઇએ ત્યાં રોડ ખોદાયેલા કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : શાબાશ પોલીસ
Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે બીમારીનું પાણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
150 વિમાનો અને 30 મિનિટ! જાણો વેનેઝુએલાના રાષ્ટ્રપતિને પકડવામાં અમેરિકાએ હાથ ધરેલા ઓપરેશનની A To Z માહિતી
150 વિમાનો અને 30 મિનિટ! જાણો વેનેઝુએલાના રાષ્ટ્રપતિને પકડવામાં અમેરિકાએ હાથ ધરેલા ઓપરેશનની A To Z માહિતી
ટ્રમ્પની ફેવરિટ અને માદુરોની કટ્ટર વિરોધી... કોણ છે મારિયા કોરોના મચાડો, જેને મળી શકે છે વેનેઝૂએલાની કમાન ?
ટ્રમ્પની ફેવરિટ અને માદુરોની કટ્ટર વિરોધી... કોણ છે મારિયા કોરોના મચાડો, જેને મળી શકે છે વેનેઝૂએલાની કમાન ?
9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે
9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે
માદુરોની ધરપકડથી ચીનની ઉંઘ કેમ થઈ ગઈ હરામ? કેવું હશે વેનેઝુએલાનું ભવિષ્ય? ટ્રમ્પની ચાલથી રશિયા પણ હેરાન
માદુરોની ધરપકડથી ચીનની ઉંઘ કેમ થઈ ગઈ હરામ? કેવું હશે વેનેઝુએલાનું ભવિષ્ય? ટ્રમ્પની ચાલથી રશિયા પણ હેરાન
Aaj Nu Rashifal: 4 જાન્યુઆરી 2026 ગ્રહોની ચાલથી ચમકશે ભાગ્ય, જાણો આજનું રાશિફળ

શું વેનેઝુએલાના રાષ્ટ્રપતિની જેમ કોઈ પણ 'હેડ ઓફ સ્ટેટ'ની ધરપકડ કરી શકે છે અમેરિકા? જાણો શું કહે છે કાયદો?

ગ્રાહકોને લાગશે મોટો ઝટકો! Toyota Innova નું આ મોડેલ થવા જઈ રહ્યું છે બંધ

હોમ લોન કેમ થાય છે રિજેક્ટ? ક્યાંક તમે તો નથી કરતાને આ 4 ભૂલ? જાણો તમામ વિગતો

Embed widget