શોધખોળ કરો

Kriti Sanonએ પ્રોડક્શન હાઉસનું નામ બ્લૂ બટરફલાય કેમ રાખ્યું? ખુદ એક્ટ્રેસે વીડિયો શેર કરી કર્યો ખુલાસો

Kriti Sanon Production House: ક્રિતી સેનને તાજેતરમાં તેના પ્રોડક્શન હાઉસની જાહેરાત કરી છે. તેણે પોતાની પ્રથમ ફિલ્મ વિશે પણ ચાહકોને માહિતી આપી છે.

Kriti Sanon Production House: બોલિવૂડ એક્ટ્રેસ ક્રિતી સેનને તાજેતરમાં જ તેના પ્રોડક્શન હાઉસની જાહેરાત કરી છે. ઘણા વર્ષો સુધી બોલિવૂડમાં કામ કર્યા બાદ ક્રિતી પ્રોડક્શનમાં પોતાનો હાથ અજમાવી રહી છે. તેણે પોતાના પ્રોડક્શન હાઉસનું નામ બ્લુ બટરફ્લાય ફિલ્મ્સ રાખ્યું છે. જેમાં બ્લુ બટરફ્લાય  બનાવવામાં આવે છે. બટરફ્લાય જોયા પછી ચાહકો અનુમાન કરી રહ્યા હતા કે શું તેના પ્રોડક્શન હાઉસનું સુશાંત સિંહ રાજપૂત સાથે કોઈ જોડાણ છે. સુશાંતની બટરફ્લાય વિશેની થિયરી પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી હતી. હવે ક્રિતીએ વીડિયો શેર કર્યો છે અને પ્રોડક્શન હાઉસનું નામ આપવા પાછળનું કારણ જણાવ્યું છે.

View this post on Instagram
 
A post shared by Kriti (@kritisanon)

ખુદ એક્ટ્રેસે વીડિયો શેર કરી કર્યો ખુલાસો

ક્રિતીએ સોશિયલ મીડિયા પર પોતાનો વ્લોગ શેર કર્યો છે. જેમાં તેણે જણાવ્યું છે કે તેણે પોતાના પ્રોડક્શન હાઉસનું નામ બ્લુ બટરફ્લાય કેમ રાખ્યું છે. ક્રિતી વીડિયોમાં કહે છે- મને બટરફ્લાય અને બ્લુ કલર પણ ગમે છે. તમે મારા ઇન્સ્ટાગ્રામ બાયોમાં જુઓ છો, તેના પર લાંબા સમયથી એક બટરફ્લાય છે. હું મારા કૅપ્શન્સ અને કવિતાઓમાં પણ બટરફ્લાયનો ઉપયોગ કરું છું.

વાદળી બટરફ્લાય આ વસ્તુનું પ્રતિનિધિત્વ કરે છે

ક્રિતી આગળ કહે છે કે મને લાગે છે કે પતંગિયાના સપના, પાંખો, ફ્લાય, સ્વતંત્રતા, ખુશી, સકારાત્મકતા બધું જ રજૂ કરે છે. મને લાગે છે કે પતંગિયું ખૂબ જ સુંદર છે પરંતુ તે કેટરપિલરથી કોકૂન અને પછી બટરફ્લાય સુધી શરૂ થાય છે. આ ખૂબ જ ધીમી પ્રક્રિયા છે. જે તેનું સૌથી સુંદર સંસ્કરણ બને છે. મને લાગે છે કે મારું જીવન પણ આવું જ રહ્યું છે. મે મારા કરિયરમાંથી ઘણું શીખ્યું છે અને ધીમે ધીમે હું જ્યાં છું ત્યાં પહોંચી છું. તમારી પાસે તમારા સંઘર્ષ છે, તમે આગળ વધો છો અને એક સુંદર વ્યક્તિત્વમાં બદલો છો. આ કારણથી તેનું નામ બ્લુ બટરફ્લાય છે.

વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, ક્રિતી સેનને તેના પ્રોડક્શન હાઉસની પ્રથમ ફિલ્મ દો પત્તીની જાહેરાત કરી છે. આમાં કાજોલ પણ જોવા મળશે. આ ફિલ્મ નેટફ્લિક્સ પર રિલીઝ થશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દમણમાં કરુણ ઘટના, હિંગળાજ માતા મંદિર પાસે તળાવમાં 7 બાળકો ડૂબ્યાં, 1નો બચાવ

Bus Accident: આંધ્રપ્રદેશમાં ભયાનક માર્ગ અકસ્માત, ખીણમાં બસ ખાબકવાથી 10 લોકોના મોત

'તુ યૌદ્ધા છે, તને મારવાનું કાવતરું... તારી માં જ સૌથી મોટી દુશ્મન...' કઈ રીતે AI ના ઈશારે પુત્રએ માં ને ઉતારી દીધી મોતને ઘાટ?

Maharashtra: પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી શિવરાજ પાટીલનું નિધન, 91 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ

વિડિઓઝ

Indigo Airlines Crises : દિલ્લી હાઈકોર્ટની ફટકાર બાદ ઇન્ડિગોની મોટી જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : હવે હોર્નની હવા નીકળશે
Hun To Bolish : હું તો બોલીશ : જમીન દબાવનાર ખેલાડીઓ કોણ?
Ganesh Jadeja Narco Test : 15મી ડિસેમ્બરે ગણેશ ગોંડલનો નાર્કો રિપોર્ટ હાઈકોર્ટમાં રજૂ કરાશે
SIR News : ગુજરાત સહિત 6 રાજ્યમાં SIRની કામગીરી માટેની સમય મર્યાદમાં વધારો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દમણમાં કરુણ ઘટના, હિંગળાજ માતા મંદિર પાસે તળાવમાં 7 બાળકો ડૂબ્યાં, 1નો બચાવ
દમણમાં કરુણ ઘટના, હિંગળાજ માતા મંદિર પાસે તળાવમાં 7 બાળકો ડૂબ્યાં, 1નો બચાવ
Bus Accident: આંધ્રપ્રદેશમાં ભયાનક માર્ગ અકસ્માત, ખીણમાં બસ ખાબકવાથી 10 લોકોના મોત
Bus Accident: આંધ્રપ્રદેશમાં ભયાનક માર્ગ અકસ્માત, ખીણમાં બસ ખાબકવાથી 10 લોકોના મોત
'તુ યૌદ્ધા છે, તને મારવાનું કાવતરું... તારી માં જ સૌથી મોટી દુશ્મન...' કઈ રીતે AI ના ઈશારે પુત્રએ માં ને ઉતારી દીધી મોતને ઘાટ?
'તુ યૌદ્ધા છે, તને મારવાનું કાવતરું... તારી માં જ સૌથી મોટી દુશ્મન...' કઈ રીતે AI ના ઈશારે પુત્રએ માં ને ઉતારી દીધી મોતને ઘાટ?
Maharashtra: પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી શિવરાજ પાટીલનું નિધન, 91 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
Maharashtra: પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી શિવરાજ પાટીલનું નિધન, 91 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
RITESમાં 150 ખાલી જગ્યા માટે ભરતીની જાહેરાત, જાણો લાયકાત અને ફોર્મ ભરવાની છેલ્લા તારીખ

પ્રેગ્નન્ટ વૂમનને હવે અમેરિકાના નહિ મળે વિઝા, ડોનાલ્ડ ટ્રમ્પે લીધો મોટો નિર્ણય

PM મોદી અને ડૉનાલ્ડ ટ્રંપ વચ્ચે ફોન પર થઈ વાતચીત, શું ટેરિફ હટાવશે અમેરિકા ?

Gold Silver Rate: ચાંદીની કિંમત ₹2400 વધીને ઓલ ટાઈમ હાઈ પર, જાણો સોનાની લેટેસ્ટ કિંમત

Embed widget