શોધખોળ કરો

Ranveer Singhએ દારૂના બિઝનેસમાં કર્યુ રોકાણ, ઓફિસર્સ ચૉઇસ બનાવનારી કંપની સાથે કરી પાર્ટનરશીપ

કંપનીએ તેની ફાઈલિંગમાં કહ્યું છે કે, તે રણવીરસિંહ સાથે જોઈન્ટ વેન્ચર બનાવી રહી છે. સંયુક્ત સાહસમાં એલાઈડ બ્લેન્ડર્સ અને ડિસ્ટિલર્સનો 80 ટકા હિસ્સો હશે

વ્હિસ્કી મેન્યૂફેક્ચરિંગ કંપની એલાઈડ બ્લેન્ડર્સ એન્ડ ડિસ્ટિલર્સે બોલિવૂડ એક્ટર રણવીર સિંહને પોતાનો પાર્ટનર બનાવ્યો છે. કંપનીએ રેગ્યૂલેટરી ફાઇલિંગમાં સ્ટૉક એક્સચેન્જને આ અંગેની માહિતી આપી છે. આ સમાચાર સામે આવ્યા બાદ કંપનીના શેરમાં ઉછાળો જોવા મળી રહ્યો છે.

કંપનીએ તેની ફાઈલિંગમાં કહ્યું છે કે, તે રણવીરસિંહ સાથે જોઈન્ટ વેન્ચર બનાવી રહી છે. સંયુક્ત સાહસમાં એલાઈડ બ્લેન્ડર્સ અને ડિસ્ટિલર્સનો 80 ટકા હિસ્સો હશે. બાકીનો 20 ટકા હિસ્સો રણવીર સિંહની કંપની Oh Five Oh Talent LLP પાસે રહેશે. સંયુક્ત કંપની તેની માલિકીની બ્રાન્ડ્સ સહિત તૃતીય પક્ષ બ્રાન્ડ્સની લક્ઝરી અને પ્રીમિયમ સ્પિરિટનું ઉત્પાદન, વિતરણ અને માર્કેટિંગ કરશે.

સંયુક્ત કંપનીમાં કરશે 70 કરોડ રોકાણ 
સંયુક્ત કંપનીમાં 80 ટકા હિસ્સાના બદલામાં એલાઈડ બ્લેન્ડર્સ અને ડિસ્ટિલર્સ રૂ. 70 કરોડ સુધીનું રોકાણ કરવા જઈ રહી છે. કંપનીનું કહેવું છે કે આનાથી તેને તેની કોર બ્રાન્ડ જાળવી રાખીને લક્ઝરી સેગમેન્ટમાં નિર્ણય લેવા અને બજાર અપનાવવામાં મદદ મળશે. કંપનીનું કહેવું છે કે માસ માર્કેટ અને લક્ઝરી પ્રોડક્ટ્સને અલગ કરવાથી બંનેનું મૂલ્ય વધશે.

આટલુ ફેલાયુ છે એલૉઇડ બ્લેન્ડર્સનો કારોબાર  
એલાઈડ બ્લેન્ડર્સ એન્ડ ડિસ્ટિલર્સ પાસે હાલમાં 9 બોટલિંગ યૂનિટ અને 1 ડિસ્ટિલરી સહિત 33 ઉત્પાદન પ્લાન્ટ છે. કંપની ઓફિસર્સ ચોઈસ વ્હિસ્કી અને સ્ટર્લિંગ રિઝર્વ પ્રીમિયમ વ્હિસ્કી જેવી બ્રાન્ડની માલિકી ધરાવે છે. વ્હિસ્કી ઉપરાંત તે બ્રાન્ડી, રમ, વોડકા અને જિન જેવા ઉત્પાદનોનું પણ ઉત્પાદન કરે છે. કંપનીનું કહેવું છે કે JV હેઠળ નવી બ્રાન્ડ લૉન્ચ કરવાની તેમજ મોટી આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સ સાથે ભાગીદારી કરવાની યોજના છે.

ઉચ્ચ સ્તરની પાસે ટ્રેડ કરી રહ્યો શેર 
રણવીર સિંહ સાથે પાર્ટનરશિપમાં નવી કંપની બનાવવાના સમાચાર બાદ એલાઈડ બ્લેન્ડર્સના શેરના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. ગુરુવારે બપોરે 1:30 વાગ્યેના ટ્રેડિંગમાં કંપનીના શેર 0.65 ટકાના ઉછાળા સાથે રૂ. 351ની ઉપર ટ્રેડ કરી રહ્યા હતા. શેરની કિંમત 371.85 રૂપિયાની 52 સપ્તાહની ટોચે પહોંચી છે.

આ પણ વાંચો

Actress Wedding: લગ્ન કરવા માટે તૈયાર છે 'અંગૂરી ભાભી', આ એક્ટરની બનશે ત્રીજી પત્ની

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Nepal Earthquake: નેપાળમાં 6.9 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
Nepal Earthquake: નેપાળમાં 7.1 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
HMPV In India: કર્ણાટક – ગુજરાત બાદ હવે ચેન્નઇમાં પણ HMPV વાયરસની એન્ટ્રી, 2 કેસ નોંધાયા
HMPV In India: કર્ણાટક – ગુજરાત બાદ હવે ચેન્નઇમાં પણ HMPV વાયરસની એન્ટ્રી, 2 કેસ નોંધાયા
HMPV એ ભારતમાં વધારી ચિંતા, એક દિવસમાં પાંચ કેસ નોંધાયા, શું ફરી લાગશે લોકડાઉન?
HMPV એ ભારતમાં વધારી ચિંતા, એક દિવસમાં પાંચ કેસ નોંધાયા, શું ફરી લાગશે લોકડાઉન?
આ કોઇ નવો વાયરસ નથી, અમે સ્થિતિ પર રાખી રહ્યા છીએ નજર, HMPV પર કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રીનું નિવેદન
આ કોઇ નવો વાયરસ નથી, અમે સ્થિતિ પર રાખી રહ્યા છીએ નજર, HMPV પર કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રીનું નિવેદન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પટ્ટાવાળી?Hun To Bolish : હું તો બોલીશ : અનામત આંદોલન..કોનો નફો, કોને નુકસાન?Justin Trudeau: જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી આપ્યું રાજીનામુંBhavnagar news: ભાવનગર કલેક્ટર કચેરીએ સરતાનપર બંદરના માછીમારોએ કર્યો હલ્લાબોલ.

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Nepal Earthquake: નેપાળમાં 6.9 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
Nepal Earthquake: નેપાળમાં 7.1 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
HMPV In India: કર્ણાટક – ગુજરાત બાદ હવે ચેન્નઇમાં પણ HMPV વાયરસની એન્ટ્રી, 2 કેસ નોંધાયા
HMPV In India: કર્ણાટક – ગુજરાત બાદ હવે ચેન્નઇમાં પણ HMPV વાયરસની એન્ટ્રી, 2 કેસ નોંધાયા
HMPV એ ભારતમાં વધારી ચિંતા, એક દિવસમાં પાંચ કેસ નોંધાયા, શું ફરી લાગશે લોકડાઉન?
HMPV એ ભારતમાં વધારી ચિંતા, એક દિવસમાં પાંચ કેસ નોંધાયા, શું ફરી લાગશે લોકડાઉન?
આ કોઇ નવો વાયરસ નથી, અમે સ્થિતિ પર રાખી રહ્યા છીએ નજર, HMPV પર કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રીનું નિવેદન
આ કોઇ નવો વાયરસ નથી, અમે સ્થિતિ પર રાખી રહ્યા છીએ નજર, HMPV પર કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રીનું નિવેદન
HMPV Virus: કેટલો ઘાતક છે HMPV? ચીને જણાવ્યું કોની અને કેવી રીતે થઇ શકે છે મોત?
HMPV Virus: કેટલો ઘાતક છે HMPV? ચીને જણાવ્યું કોની અને કેવી રીતે થઇ શકે છે મોત?
જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી રાજીનામું આપ્યું
જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી રાજીનામું આપ્યું
પાટીદારના ૧૪ દીકરાઓ શહીદ થયા ત્યારે કરસનભાઈ ક્યાં હતાઃ વરૂણ પટેલ
પાટીદારના ૧૪ દીકરાઓ શહીદ થયા ત્યારે કરસનભાઈ ક્યાં હતાઃ વરૂણ પટેલ
હાર્દિક પટેલ મંત્રી બને તેવી આપણે બધા મા ઉમિયા માતાને પ્રાર્થના કરીએ: નીતિનભાઈ પટેલ
હાર્દિક પટેલ મંત્રી બને તેવી આપણે બધા મા ઉમિયા માતાને પ્રાર્થના કરીએ: નીતિનભાઈ પટેલ
Embed widget