શોધખોળ કરો

KGF 2 vs Salaar Release: KGF 2ની રિલીઝ ડેટ થઈ જાહેર, બોક્સ ઓફિસ પર પ્રભાસની આ ફિલ્મ સાથે ટકરાશે

કોરોના વાયરની મહામારીને કારણે મોસ્ટ અવેટેડ ફિલ્મ 'KGF ચેપ્ટર 2' ની રિલીઝ ડેટ મુલતવી રાખવામાં આવી હતી. આ ફિલ્મના નિર્માતાઓએ ફેન્સની પ્રતીક્ષાનો અંત લાવ્યો છે. સુપરસ્ટાર યશે ખુદ રિલીઝ ડેટ જાહેર કરી છે.

કોરોના વાયરની મહામારીને કારણે મોસ્ટ અવેટેડ ફિલ્મ 'KGF ચેપ્ટર 2' ની રિલીઝ ડેટ મુલતવી રાખવામાં આવી હતી. આ ફિલ્મના નિર્માતાઓએ ફેન્સની પ્રતીક્ષાનો અંત લાવ્યો છે. સુપરસ્ટાર યશે ખુદ રિલીઝ ડેટ જાહેર કરી છે. આ ફિલ્મ 14 એપ્રિલ 2022ના રોજ થિયેટરોમાં રિલીઝ થશે. યશે સોશિયલ મીડિયા પોસ્ટ શેર કરીને આ વિશે માહિતી આપી છે. આ સાથે, તેણે ચાહકો સાથે ફિલ્મનું નવું પોસ્ટર અને રિલીઝ ડેટ શેર કરી છે. 

યશની ફિલ્મ  'KGF ચેપ્ટર 2' સાઉથ સુપરસ્ટાર પ્રભાસની ફિલ્મ સાલાર સાથે 14 એપ્રિલે બોક્સ ઓફિસ પર ટકરાશે.

આ સાથે સંજય દત્તે પણ ફિલ્મ KGF ચેપ્ટર 2 નું પોસ્ટર તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યું છે. ફિલ્મનું પોસ્ટર જોતા ખૂબ જ રસપ્રદ લાગે છે. પોસ્ટરમાં ફિલ્મના તમામ સ્ટાર્સ જોઇ શકાય છે. ફિલ્મના પોસ્ટરમાં રવિના ટંડન, સંજય દત્ત, યશ અને પ્રકાશ રાજ નજરે પડે છે. દરેક વ્યક્તિનું પાત્ર ખૂબ જ તીવ્ર દેખાય છે અને પોસ્ટર સામે આવ્યા બાદ ચાહકોની ઉત્તેજનાનું સ્તર વધુ વધ્યું છે. લોકોને ફિલ્મના પોસ્ટર ખૂબ પસંદ છે.

સંજય દત્તે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, 'આજની ​​અનિશ્ચિતતાઓ માત્ર અમારા સંકલ્પમાં વિલંબ કરશે તો પણ વચન પ્રમાણે થશે. અમે 14 એપ્રિલ 2022 ના રોજ થિયેટરોમાં આવીશું.' આ પોસ્ટ આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ છે.

Raksha Bandhan 2021: ભાઇ સુશાંત સિંહ રાજપૂતને મિસ કરી રહી છે બહેન શ્વેતા, લખી ઇમોશનલ પોસ્ટ

બાળપણની એક તસવીરમાં સુશાંત તેમની બહેન શ્વેતા સાથે ખૂબ જ ખુશ દેખાઇ રહ્યો છે. ફોટો શેર કરીને શ્વેતાએ લખ્યું કે, “આઇ લવ યુ ભાઇ, હમ હંમેશા સાથ રહેંગે” તેમણે પોતાના અને ભાઇના નિકનેમ # ગુડિયાગુલસનના હેશટેગ પણ કેપ્શનમાં એડ કર્યું છે

આજે ભાઇ બહેનના સંબંધનું પાવન પર્વ રક્ષાબંધનને આખો દેશ મનાવી રહ્યો છે. આ અવસરે દિવંગત એક્ટર સુશાંત સિંહ રાજપૂતની બહેન શ્વેતા કિર્તી તેમના ભાઇ મિસ કરી રહી છે. તેમણે તેમના ભાઇને યાદ કર્યો. શ્વેતા કિર્તીએ ભાઇ સુશાંત સિંહ રાજપૂતને યાદ કરતા તેમના બાળપણની એક અનસીન ફોટો પણ સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો. એકના એક ભાઇના નિધન બાદ સુશાંતની બહેનો માટે આ દિવસ કેટલો મુશ્કેલ હશે તે સમજી શકાય છે.

બાળપણની એક તસવીરમાં સુશાંત તેમની બહેન શ્વેતા સાથે ખૂબ જ ખુશ દેખાઇ રહ્યો છે. ફોટો શેર કરીને શ્વેતાએ લખ્યું કે, “આઇ લવ યુ ભાઇ, હમ હંમેશા સાથ રહેંગે” તેમણે પોતાના અને ભાઇના નિકનેમ # ગુડિયાગુલસનના હેશટેગ પણ કેપ્શનમાં એડ કર્યું છે.

ટોપ સ્ટોરી

ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Mahindra XEV 9S 6 Seater: 6 કેપ્ટન સીટ સાથે મહિન્દ્રાએ લોન્ચ કરી ધાકડ કાર, જાણો કિંમત અને ફીચર્સ
Mahindra XEV 9S 6 Seater: 6 કેપ્ટન સીટ સાથે મહિન્દ્રાએ લોન્ચ કરી ધાકડ કાર, જાણો કિંમત અને ફીચર્સ
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Embed widget