શોધખોળ કરો

ટાઈગર શ્રોફની ‘બાગી 2’એ બોક્સ ઓફિસ પર મચાવી ધૂમ, જાણો 5 દિવસમાં કરી કેટલી કમાણી

1/4
 જણાવીએ કે, ફિલ્મમાં ટાઈગર રણવીર પ્રતાપ સિંહ ઉર્ફ રોનીની ભૂમિકામાં છે અને એક કમાન્ડોની ભૂમિકા ભજવી રહ્યા છે. તે નેહા (દિશા) તેની કોલેજની લવરની ભૂમિકામાં છે જેના લગ્ન કોઈ અન્ય સાથે થાય છે અને બાદમાં બન્નેની મુલાકાત ચાર વર્ષ પછી થાય છે. નેહા, રોની સમક્ષ તેની કિડનેપ થયેલી બાળકી શોધવા માટે મદદ માગે છે અને અહીંથી જ કહાની બદલાઈ જાય છે. ફિલ્મમાં દીપક ડોબરિયાલ, દિશાના પતિની ભૂમિકામાં છે.

2/4
 30 માર્ચે રિલીઝ થયેર બાગી 2 પાંચમા દિવસે એટલે કે મંગળવારે 11 કરોડની કમાણી સાથે 100 કરોડની નજીક પહોંચી ગઈ છે. ફિલ્મની કુલ કમાણી અત્યાર સુધીમાં 96.20 કરોડ રૂપિયા રહી છે. આ સફળતા માટે ફિલ્મમેકર કરણ જૌહરે ટાઈગર શ્રોફને ટ્વિટર પર અભિનંદન પાઠવ્યા છે. ટાઈગર શ્રોફની એક્શન અને દિશા પટાનીની સાથે તેની કેમિસ્ટ્રીને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.

3/4
 રિલીઝના પ્રથમ દિવસે ફિલ્મે 25 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ફિલ્મે દીપિકા પાદુકોણની ‘પદ્માવત’ના ફર્સ્ડ ડે કલેક્શનનો રેકોર્ડ તોડ્યો છે. ટાઈગરની આ ફિલ્મ વર્ષ 2018ની બીજી સૌથી મોટી વીકેન્ડ ઓપનર ફિલ્મ બની ગઈ છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે વર્ષ 2018ની ટોપ વીકએન્ડ ઓપન ફિલ્મની યાદી શેર કરી હતી.

4/4
નવી દિલ્હીઃ માર્ચના અંતિમ સપ્તાહમાં રિલીઝ થયેલ ટાઈગર શ્રોફની બાગી 2એ બોક્સ ઓફિસ પર જબરદસ્ત કમાણી કરી છે. મળતા અહેવાલ અનુસાર ફિલ્મે રિલીઝના પાંચમાં દિવસે અંદાજે 11 કરોડ રૂપિયાની કમાણી કરી છે. તેની સાથે જ ફિલ્મની કુલ કમાણીનો આંકડો 96.20 કરોડ રૂપિયા જેટલો થઈ ગયો છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ

આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો

Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ

Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ

વિડિઓઝ

Kheda Bridge Collapse : ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો
Gujarat Rain Breaking News : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
West Bengal : બંગાળના પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીની આત્મહત્યા
CM Bhupendra Patel US Visit : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમેરિકા-કેનેડાના પ્રવાસે રવાના
Gujarat Rain Forecast : ચાર જિલ્લામાં વરસાદનું એલર્ટ, જુઓ હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ

સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ

Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ

Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ

Embed widget