શોધખોળ કરો

કોરોના સંક્રમિત અક્ષય કુમારની તબિયત લથડી, હોસ્પિટલમાં થયા દાખલ, અભિનેતાએ ટવિટ કરી લખ્યું..

અભિનેતાનો 4 એપ્રિલે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેમણે ટવિટ કરીને આ જાણકારી આપી હતી. તેઓ હોમ આઇસોલેટ હતા જો કે તેમની તબિયત વધુ લથડતાં તેમને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યાં છે.

અભિનેતા અક્ષય કુમારનો રિપોર્ટ પોઝિટિવ આવ્યાં બાદ તે હોમ ક્વોરોન્ટાઇન હતા અને કોરોના પ્રોટોકોલનું પાલન કરી રહ્યાં હતા. સતત ડોક્ટર ફોનથી તેમના સંપર્કમાં પણ હતા. જો કે આજે તેમની તબિયત વધુ ખરાબ થતાં તેમને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યાં છે.

અભિનેતા અક્ષય કુમારની ફિલ્મ રામસેતુનું શૂટિંગ ચાલી રહ્યું હતું. આ શૂટિંગ હાલ પુરતી બંધ કરી દેવાયું છે. જો કે ફિલ્મ સાથે જોડાયેલા 45 લોકોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યાં છે.અભિનેતા અક્ષય કુમારે ટવિટ કરીને હોસ્પિટલ એડમિટ થયાની જાણકારી આપી છે.

અક્ષય કુમારે ટવિટ કરીને શું લખ્યું

અક્ષય કુમારે આજે ટવિટ કરીને તેમની તબિયતની  જાણકારી આપતા લખ્યું છે કે,”આપની દુવાની અસર થઇ રહી છે. હું ઠીક છું પરંતુ ડોક્ટરે મને હોસ્પિટલમાં એડમિટ થવાની સલાહ આપી છે. જેથી આજે હોસ્પિટલ એડમિટ થયો છું.બહુ ઝડપથી પરત ફરી. આપ સૌ પણ આપનું ધ્યાન રાખજો”

એબીપી ન્યુઝને મળેલી માહિતી મુજબ અભિનેતા અક્ષય કુમારેને આજે મુંબઇના પવર્ઇ વિસ્તારની ડો. એચ.એલ.હીરાનંદાની હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યાં છે. તેમને રવિવારે મોડી સાંજે હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યાં છે. હાલ હોસ્પિટલ સ્ટાફે અક્ષય કુમારની તબિયત મુદ્દે કંઇ પણ સ્પષ્ટતા ન હતી કરી અને મૌન સેવ્યું હતું.

અક્ષય કુમારની ફિલ્મની વાત કરીએ તો હાલ તેમની ફિલ્મ રામેસતુનું શૂટિંગ ચાલી રહ્યું હતું અને તેઓ શૂટિંગમાં વ્યસ્ત હતા. જો કે હાલ શૂટિંગ પર કોરોનાની બ્રેક લાગી છે. આ ફિલ્મની ટીમના 75 લોકોનો પણ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાંથી 45 લોકોનો કોરોના રિપોર્ટ  પોઝિટિવ આવ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ramayana Teaser Out: ભક્તિરસથી ભરપૂર 'રામાયણ'નું ટીઝર રિલીઝ; 'ભગવાન રામ'ના અવતારમાં જોવા મળ્યો રણબીર કપૂર

સિદ્વાર્થ મલ્હોત્રા નહીં સાઉથના આ એક્ટર પર ફિદા હતી કિયારા અડવાણી, એક્ટ્રેસે ખુદ કર્યો ખુલાસો

બોલીવૂડનો નવો 'કિંગ' બન્યો રણવીર સિંહ: શાહરૂખ અને પ્રભાસને છોડ્યા પાછળ! 3000 કરોડ ક્લબમાં એન્ટ્રી

Dhurandhar 2 Record: ધુરંધર 2 એ બોક્સ ઓફિસ પર નવો રેકોર્ડ બનાવ્યો, શાહરૂખ ખાનની બ્લોકબસ્ટર ફિલ્મને પાછળ છોડી

વિડિઓઝ

સાળંગપુરધામમાં હનુમાન જયંતિની ઉજવણી, 8 કિલોના સુવર્ણ વાઘાનો હનુમાનજીને શણગાર
Hun To Bolish : હું તો બોલીશ : 2027ની સેમિફાઇનલ
Hun To Bolish : હું તો બોલીશ : મકાનોમાં કેમ ફેલાય છે આગ ?
Surat Corporation Election : કથીરિયાના પત્નીએ ભાજપમાંથી માંગી ટિકિટ
Amit Chavda : સ્થાનિક સ્વરાજની ચૂંટણીના કોંગ્રેસના ઉમેદવારો અંગે શું કહ્યું?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Iran War: તેલ સંકટ વચ્ચે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: પેટ્રોકેમિકલ ઉત્પાદનો પર મોટી છૂટ

ડોનાલ્ડ ટ્રમ્પની સ્પષ્ટતા, ઇરાન સામે જંગ હજુ 2થી3 સપ્તાહ રહેશે ચાલુ, તેજ હુમલાની આપી ચેતવણી

આમ આદમી પાર્ટીએ રાઘવ ચઢ્ઢાને રાજ્યસભાના ડેપ્યુટી લીડર પદથી હટાવ્યા; આ નેતાને સોંપી નવી જવાબદારી
આમ આદમી પાર્ટીએ રાઘવ ચઢ્ઢાને રાજ્યસભાના ડેપ્યુટી લીડર પદથી હટાવ્યા; આ નેતાને સોંપી નવી જવાબદારી
Ramayana Teaser Out: ભક્તિરસથી ભરપૂર 'રામાયણ'નું ટીઝર રિલીઝ; 'ભગવાન રામ'ના અવતારમાં જોવા મળ્યો રણબીર કપૂર
Ramayana Teaser Out: ભક્તિરસથી ભરપૂર 'રામાયણ'નું ટીઝર રિલીઝ; 'ભગવાન રામ'ના અવતારમાં જોવા મળ્યો રણબીર કપૂર
ઇરાન જંગ પર ડોનાલ્ડ ટ્રમ્પનું સંબોધન: ઇરાન સાથે નહીં કરીએ કોઇ ડીલ, પરમાણુ શક્તિ નહિં બનવા દઇએ

Gold- Silver Price Today: સોના-ચાંદીની ચમક પડી ફિક્કી, કિંમતમાં થયો ઘટાડો, જાણો લેટેસ્ટ પ્રાઇસ

Donald Trump: 'યુદ્ધ હજુ પૂર્ણ નહીં, બે-ત્રણ સપ્તાહ ઈરાન પર કરીશું મોટા હુમલાઓ', ટ્રમ્પના સંબોધનની મોટી વાતો

મધ્ય પૂર્વના તણાવ વચ્ચે એક્શન મોડમાં સરકાર: અફવાઓ રોકવા PM મોદીની કડક સૂચના

Embed widget