ઇરા ખાન બૉલ્ડનેસ વાયરલ, ક્લીવેજ દેખાતો ડ્રેસ પહેરીને બૉયફ્રેન્ડ સાથે ખેંચાવી હૉટ તસવીરો........
ઇરાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલી તસવીરોમાં જોઇ શકાય છે કે, ઇરા પોતાના બૉયફ્રેન્ડની બાહોમાં રૉમેન્ટીક મૂડમાં કોજી અંદાજમાં જોવા મળી રહી છે.
![ઇરા ખાન બૉલ્ડનેસ વાયરલ, ક્લીવેજ દેખાતો ડ્રેસ પહેરીને બૉયફ્રેન્ડ સાથે ખેંચાવી હૉટ તસવીરો........ Deep Neck Blouse Pics: aamir's daughter ira khan shares romantic cozy mode photos with boyfriend nupur ઇરા ખાન બૉલ્ડનેસ વાયરલ, ક્લીવેજ દેખાતો ડ્રેસ પહેરીને બૉયફ્રેન્ડ સાથે ખેંચાવી હૉટ તસવીરો........](https://static.abplive.com/wp-content/uploads/sites/2/2016/12/25121824/amir-khans-daughter-ira-khan.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Aamir Khan Daughter: બૉલીવુડના મિસ્ટર પરફેક્ટનિસ્ટ ગણાતા આમિર ખાનની દીકરી હવે ધીમે ધીમે લાઇમલાઇટમાં આવી રહી છે, તાજેતરમાં જ ઇદના તહેવાર પ્રસંગે તેને પોતાના બૉયફ્રેન્ડ સાથે સ્પૉટ કરવામાં આવી હતી, ઇદ પાર્ટી દરમિયાન ઇરાએ બૉયફ્રેન્ડ સાથે કેટલાક બૉલ્ડ પૉઝ આપ્યા હતા, જેને તેને પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હતા, હવે આ તસવીરો ખુબ વાયરલ થઇ રહી છે.
ઇરાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલી તસવીરોમાં જોઇ શકાય છે કે, ઇરા પોતાના બૉયફ્રેન્ડની બાહોમાં રૉમેન્ટીક મૂડમાં કોજી અંદાજમાં જોવા મળી રહી છે. ઇરાની આ હૉટનેસ ફેન્સને ખુબ પસંદ આવી રહી છે.
View this post on Instagram
ઇરા અને બૉયફ્રેન્ડ નૂપુરે સેલિબ્રેશન દરમિયાન સાથે પોઝ આપ્યા, ઇરાએ આ દરમિયાન બૉલ્ડનેસની તમામ હદો પાર કરી દીધી, તેને ડીપ બ્લાઉઝમાં ક્લીવેજ બતાવીને જોરદાર તસવીરો ખેંચાવી હતી. આ તસવીરો શેર કરતાં લખ્યું, -'શું તમે જાણો છો કે તમે લગ્ન સુધી ઇદી માટે એલિજેબલ છો. મેં વિચાર્યું એકવાર એડલ્ટ થઇ ગયા. તમે દરરોજ નવું સીખો છો. ઇદ મુબારક.' ઇરાના સર્કલમાં આ તસવીરમાં આમિર ખાનનો ભત્રીજો પણ જોવા મળે છે. ઇરા અને નુપુર છેલ્લા કેટલાક સમયથી રિલેશનશીપમાં છે, અને બન્ને અવારનવાર સાથે ડેટિંગ પણ પણ જોવા મળી રહ્યાં છે.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
---
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)