શોધખોળ કરો

Drugs Case: દીપિકા પાદુકોણની મેનેજર કરિશ્મા પ્રકાશને NCBએ મોકલ્યું સમન, જાણો આજે ઘર પર રેડ દરમિયાન શું મળ્યું ?

એનસીબીના સૂત્રોના જણાવ્યા મુજબ રિયા ચક્રવર્તી કેસમાં અનેક પેડલર્સની તપાસમા કરિશ્મા પ્રકાશનું નામ પણ સામે આવ્યું હતું. જેના આધારે એસીબીએ તેના ઘરે રેડ કરી હતી.

મુંબઈઃ ફિલ્મ અભનેત્રી દીપિકા પાદુકોણની મેનેજર કરિશ્મા પ્રકાશના ઘરે આજે એનસીબીએ રેડ કરી હતી. જ્યાંથી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. કરિશ્મા પ્રકાશને એનસીબીએ પૂછપરછ માટે સમન્સ મોકલ્યું છે પણ હાલ તેનો કોઈ સંપર્ક થઈ શક્યો નથી. એનસીબીના સૂત્રોના જણાવ્યા મુજબ રિયા ચક્રવર્તી કેસમાં અનેક પેડલર્સની તપાસમા કરિશ્મા પ્રકાશનું નામ પણ સામે આવ્યું હતું. જેના આધારે એસીબીએ તેના ઘરે રેડ કરી હતી. ડ્રગ્સ કેસમાં પકડાયેલા પેડલર્સની પૂછપરછમાં અને ટેકનિકલ ડેટાના આધારે એનસીબીને કરિશ્મા પ્રકાશ ડ્રગ્સ પેડલર્સના સતત સંપર્કમાં હોવાની ખબર પડી હતી.
જૂનાગઢ રોપવેના તગડા ચાર્જને લઈને લોકોમાં નારાજગી, જાણો પાવાગઢ કરતાં કેટલા ગણી વધારે કિંમત છે Gujarat Corona Cases Update:  રાજ્યમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 3700 નજીક,  આજે 992 નવા કેસ નોંધાયા સચિન પાયલટને મળ્યા જ્યોતિરાદિત્ય સિંધિયા, જાણો મુલાકાત બાદ બીજેપી નેતાએ શું કહ્યું ?
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વાંતારાની ખાસ મુલાકાતે લિયોનેલ મેસીએ પવિત્ર ભારતીય પરંપરાઓ અને વન્યજીવન સાથે અવિસ્મરણીય અનુભવો કર્યા

કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે સરકારે ચૂકવી જંગી સહાય, મંત્રી જીતુ વાઘાણીએ આંકડા કર્યા જાહેર

ગુજરાતમાં રવિ પાકનું વાવેતર 37.52 લાખ હેક્ટરે પહોંચ્યું: યુરિયા-DAPના જથ્થા અંગે સરકારે આપી મોટી જાણકારી

Insurance Sector: 100% FDI ને મંજૂરી! 'સબકા બીમા સબકી રક્ષા' બિલ સંસદમાં પાસ, ઘટશે પ્રીમિયમ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શિક્ષકો શિક્ષણ આપશે કે સજા?
Hun To Bolish : હું તો બોલીશ : ગુંડાઓમાં ગોળીનો ખૌફ
Hun To Bolish : હું તો બોલીશ : હદપારનો ભ્રષ્ટાચાર!
Gujarat Police Recruitment : પોલીસ ભરતીની તૈયારી કરતા યુવાનો માટે મોટા સમાચાર
Harsh Sanghavi : વકફ સંપતિઓના વિવાદમાં હાઈકોર્ટનો ઐતિહાસિક ચૂકાદો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વાંતારાની ખાસ મુલાકાતે લિયોનેલ મેસીએ પવિત્ર ભારતીય પરંપરાઓ અને વન્યજીવન સાથે અવિસ્મરણીય અનુભવો કર્યા
વાંતારાની ખાસ મુલાકાતે લિયોનેલ મેસીએ પવિત્ર ભારતીય પરંપરાઓ અને વન્યજીવન સાથે અવિસ્મરણીય અનુભવો કર્યા
કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે સરકારે ચૂકવી જંગી સહાય, મંત્રી જીતુ વાઘાણીએ આંકડા કર્યા જાહેર
કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે સરકારે ચૂકવી જંગી સહાય, મંત્રી જીતુ વાઘાણીએ આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં રવિ પાકનું વાવેતર 37.52 લાખ હેક્ટરે પહોંચ્યું: યુરિયા-DAPના જથ્થા અંગે સરકારે આપી મોટી જાણકારી
ગુજરાતમાં રવિ પાકનું વાવેતર 37.52 લાખ હેક્ટરે પહોંચ્યું: યુરિયા-DAPના જથ્થા અંગે સરકારે આપી મોટી જાણકારી
Insurance Sector: 100% FDI ને મંજૂરી! 'સબકા બીમા સબકી રક્ષા' બિલ સંસદમાં પાસ, ઘટશે પ્રીમિયમ
Insurance Sector: 100% FDI ને મંજૂરી! 'સબકા બીમા સબકી રક્ષા' બિલ સંસદમાં પાસ, ઘટશે પ્રીમિયમ
Indian Railways: ટ્રેનમાં વધુ સામાન લઈ જવો પડશે મોંઘો! ફ્લાઈટની જેમ લાગશે ચાર્જ, જાણો નવા નિયમો

મતદાર યાદીમાંથી નામ કમી થયું? આ તારીખ સુધી વાંધા અરજી કરી શકાશે, ચૂંટણી પંચે તારીખ જાહેર કરી

સંસદમાં કોણ ઈ-સિગારેટ પીતું હતું? સાંસદનો વીડિયો વાયરલ, ભાજપે લગાવ્યા ગંભીર આરોપ

CNG અને PNG ની કિંમત 1 જાન્યુઆરીથી ઘટી જશે, નવા વર્ષમાં સામાન્ય નાગરિકને મળશે મોટી ભેટ!

Embed widget