શોધખોળ કરો
Advertisement
સચિન પાયલટને મળ્યા જ્યોતિરાદિત્ય સિંધિયા, જાણો મુલાકાત બાદ બીજેપી નેતાએ શું કહ્યું ?
પાયલટ કોંગ્રેસના પ્રચાર અભિયાનમાં સામેલ થવા માટે ગ્વાલિયર-ચંબલમાં બે દિવસના પ્રવાસે આવ્યા છે.
ભોપાલઃ બીજેપી સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયાએ તેમના પૂર્વ સહયોગી અને વરિષ્ઠ કોંગ્રેસ નેતા સચિન પાયલટ સાથે મુલાકાત ગ્વાલિયરમાં મુલાકાત કરી હતી. પાયલટ મધ્ય પ્રદેશની પેટા ચૂંટણીમાં પ્રટચાર માટે આવ્યા હતા. પાયલટ કોંગ્રેસના પ્રચાર અભિયાનમાં સામેલ થવા માટે ગ્વાલિયર-ચંબલમાં બે દિવસના પ્રવાસે આવ્યા છે.
માર્ચ મહિનામાં કોંગ્રેસ છોડીને ભાજપમાં ભળી ગયેલા સિંધિયાએ કહ્યું, હું તેમને ગ્વાલિયરમાં મળ્યો અને તેનું સ્વાગત કર્યું. ગ્વાલિયર રાજઘરાનાના વંશજ સિંધિયાએ કહ્યું, મધ્યપ્રદેશમાં સૌતું સ્વાગત કરવાની પરંપરા છે, તેથી તેમનું સ્વાગત કર્યું છે. કોંગ્રેસની તરફેણમાં પાયલટના પ્રચારથી પેટા ચૂંટણીમાં શું ફર્ક પડશે, તેના જવાબમાં સિંધિયાએ કહ્યું, લોકતંત્રમાં બધારને પ્રચાર કરવાનો અધિકાર છે.
રાજસ્થાનમાં રાજકીય સંકટ પહેલા પાયલટ સાથે મુલાકાતના સવાલ પર સિંધિયાએ કહ્યું, તે કોંગ્રેસના આંતરિક મામલા પર કોઈ ટિપ્પણી કરવા નથી માંગતા. મધ્યપ્રદેશમાં 28 વિધાનસભા સીટોની પેટા ચૂંટણીનું 3 નવેમ્બરે મતદાન થશે અને 10 નવેમ્બરે પરિણામ જાહેર થશે.
પાલનપુરઃ મધરાતે 17 વર્ષની વિદ્યાર્થીનીના રૂમમાં ઘૂસીને યુવકે બળજબરીથી નગ્ન કરીને બાંધ્યા શારીરિક સંબંધ, પછી શું કર્યું ?
વડોદરાઃ રેલ્વે સ્ટેશન માસ્તરે સફાઈ કરતી યુવતી સાથે ઓફિસમાં બાંધ્યા શારીરિક સંબંધ, પછી ઘરે આવીને ..........
છૂટાછેડા માટે બોયફ્રેન્ડ સાથે મળીન પતિનો પ્રાઇવેટ પાર્ટ કાપીને નપુંસક બનાવવા માંગતી હતી પત્ની, આ રીતે ફૂટ્યો ભાંડો
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
બોલિવૂડ
દેશ
Advertisement