શોધખોળ કરો

રાજસ્થાન સરકારે દીપિકા પાદૂકોણની ફિલ્મ 'છપાક'ને કરી ટેક્સ ફ્રી

રાજસ્થાનમાં પણ દીપિકા પાદૂકોણની ફિલ્મને ટેક્સ ફ્રી જાહેર કરવામાં આવી છે.

જયપુર: મધ્યપ્રદેશ, છત્તસીગઢ અને પોંડિચેરી બાદ રાજસ્થાનમાં પણ દીપિકા પાદૂકોણની ફિલ્મને ટેક્સ ફ્રી જાહેર કરવામાં આવી છે. બોલીવૂડ અભિનેત્રી દીપિકાની ફિલ્મને રાજસ્થાન સરકારે ટેક્સ ફ્રી કરવાનો નિર્ણય કર્યો છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા મધ્યપ્રદેશમાં કમલનાથ સરકાર અને છત્તીસગઢમાં ભૂપેશ બધેલે ફિલ્મને ટેક્સ ફ્રી કરવાની જાહેરાત કરી હતી. શુક્રવારે રિલીઝ થયેલી દીપિકા પાદુકોણની ફિલ્મ છપાકએ પ્રથમ દિવસે પાંચ કરોડની કમાણી કરી હોવાનો અંદાજ છે. આ ફિલ્મને માઉથ પબ્લિસિટીનો ઘણો જ ફાયદો મળશે. ટ્રેડ એનાલિસ્ટ રમેશ બાલાએ ટ્વીટ કરીને જણાવ્યું કે, છપાકે પ્રથમ દિવસે 5 કરોડ રૂપિયાનું બોક્શ ઓફિસ કલેક્શન મેળવ્યું છે. જ્યારે અહેવાલ અનુસાર પ્રથમ દિવસે છપાકે લગભગ 4-5 કરોડ રૂપિયાના કલેક્શનની આશા રાખી હતી. કહેવાય છે કે, વીકેન્ડમાં છપાકનું કલેક્શન વધી શકે છે. અભિનેત્રી દીપિકા પાદૂકોણ જવાહરલાલ નેહરૂ યુનિવર્સિટી ગઈ હતી જેના કારણે ફિલ્મ વિવાદમાં ઘેરાઈ ગઈ છે. સોશિયલ મીડિયામાં ઘણા લોકો ફિલ્મના સમર્થનમાં ઉભા છે, જ્યારે કેટલાક લોકો ફિલ્મ ન જોવાની અપીલ કરી રહ્યા છે. હવે કૉંગ્રેસની ત્રણ રાજ્ય સરકાર મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢએ ફિલ્મ છપાકને રાજ્યમાં ટેક્સ ફ્રી કરી છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs ENG: રોમાંચક મેચમાં ઈંગ્લેન્ડ સામે ભારતની 7 રનથી જીત, T20 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચ્યું ભારત

Watch: સેમિફાઈનલમાં અક્ષર પટેલનો 'કેચ ઓફ ટૂર્નામેન્ટ', ભારતની જીતનો ટર્નિંગ પોઈન્ટ, જુઓ વીડિયો 

ભારતીય વાયુસેનાનું Su-30MKI ફાઈટર જેટ ગુમ થયું, રડાર સાથે તૂટ્યો સંપર્ક 

ગુજરાત પોલીસ ભરતી અંગે મોટા સમાચાર,  બિન હથિયારી PSI ભરતીનું ફાઈનલ પરિણામ જાહેર, આટલા ઉમેદવારો થયા પસંદ

વિડિઓઝ

Junagadh Police : જૂનાગઢમાં મજાક-મસ્તીમાં મિત્રે જ કરી નાંખી મિત્રની હત્યા
Hun To Bolish : હું તો બોલીશ : મોતની રેસ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ આપતું હતું બોમ્બની ધમકી?
Unarmed PSI Recruitment : બિન હથિયારી PSIની ભરતીનું પરિણામ જાહેર
Gujarat Congress : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ કોંગ્રેસે કયા નેતાને શું સોંપી જવાબદારી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs ENG: રોમાંચક મેચમાં ઈંગ્લેન્ડ સામે ભારતની 7 રનથી જીત, T20 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચ્યું ભારત
IND vs ENG: રોમાંચક મેચમાં ઈંગ્લેન્ડ સામે ભારતની 7 રનથી જીત, T20 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચ્યું ભારત
Watch: સેમિફાઈનલમાં અક્ષર પટેલનો 'કેચ ઓફ ટૂર્નામેન્ટ', ભારતની જીતનો ટર્નિંગ પોઈન્ટ, જુઓ વીડિયો 
Watch: સેમિફાઈનલમાં અક્ષર પટેલનો 'કેચ ઓફ ટૂર્નામેન્ટ', ભારતની જીતનો ટર્નિંગ પોઈન્ટ, જુઓ વીડિયો 
ભારતીય વાયુસેનાનું Su-30MKI ફાઈટર જેટ ગુમ થયું, રડાર સાથે તૂટ્યો સંપર્ક 
ભારતીય વાયુસેનાનું Su-30MKI ફાઈટર જેટ ગુમ થયું, રડાર સાથે તૂટ્યો સંપર્ક 
ગુજરાત પોલીસ ભરતી અંગે મોટા સમાચાર,  બિન હથિયારી PSI ભરતીનું ફાઈનલ પરિણામ જાહેર, આટલા ઉમેદવારો થયા પસંદ
ગુજરાત પોલીસ ભરતી અંગે મોટા સમાચાર,  બિન હથિયારી PSI ભરતીનું ફાઈનલ પરિણામ જાહેર, આટલા ઉમેદવારો થયા પસંદ
PNB ગ્રાહકોને મોટો ઝટકો! ડેબિટ કાર્ડથી રોકડ ઉપાડવાની લિમિટ ઘટાડી, 1 એપ્રિલથી લાગુ થશે નવો નિયમ

IND vs ENG: સંજૂ સેમસને તોડ્યો રોહિત શર્માનો મોટો રેકોર્ડ, કિંગ કોહલીની કરી બરાબરી 

West Bengal: પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પહેલા મોટી ઉથલપાથલ, રાજ્યપાલ સીવી આનંદ બોઝે આપ્યું રાજીનામું

Gujarat Congress: સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને કૉંગ્રેસે કમિટીઓ કરી જાહેર, આ દિગ્ગજ નેતાઓને સોંપી જવાબદારી

Embed widget