શોધખોળ કરો
Advertisement
દિલ્હી ચૂંટણીઃ બોલિવૂડ એક્ટ્રેસ સ્વરા ભાસ્કરે વોટિંગ કર્યા બાદ ફોટો પોસ્ટ કરીને લખ્યું, મારું કામ......
સ્વરા ભાસ્કર નાગરિકતા સંશોધન કાયદો અને એનઆરસીનો વિરોધ કરી રહેલા બોલિવૂડ હસ્તીઓ પૈકીની છે.
નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણીનું આજે મતદાન યોજાયું હતું. જેમાં સરેરાશ 58 ટકા જેટલું મતદાન થયું છે. દિલ્હી ચૂંટણીમાં આમ આદમીથી લઈ રાજનેતાઓ, સેલિબ્રિટીઝે મતદાન કર્યુ હતું. બોલિવૂડ એક્ટ્રેસ સ્વરા ભાસ્કરે પણ દિલ્હી ચૂંટણીમાં મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
લગભગ તમામ સામાજિક મુદ્દે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતી એક્ટ્રેસ સ્વરા ભાસ્કરે વોય આપ્યા બાદ પોલિંગ બૂથથી તેનો ફોટો શેર કર્ય હતો. ફોટાના કેપ્શનમાં તેણે લખ્યું, મારું વોટ આપવાનું કામ થઈ ગયું છે. શું તમે વોટ કર્યો ? તેના આ ટ્વિટ પર અનેક લોકોએ કમેન્ટ કરી હતી.
સ્વરા ભાસ્કર નાગરિકતા સંશોધન કાયદો અને એનઆરસીનો વિરોધ કરી રહેલા બોલિવૂડ હસ્તીઓ પૈકીની છે. જેને લઈ તેને ટ્રોલ પણ કરવામાં આવી હતી. સ્વરા ભાસ્કરે તેના ટ્વિટને લઈ ચર્ચામાં રહે છે. ABP Exit Poll: દિલ્હીમાં ભાજપની સીટો વધશે, કેજરીવાલની બનશે સરકાર, જાણો કેટલી બેઠક મળશે Delhi Exit Poll: ફરી બનશે કેજરીવાલ સરકાર, જાણો કેટલી બેઠકો મળશે INDvNZ: રવિન્દ્ર જાડેજાએ તોડ્યો ધોનીનો મોટો રેકોર્ડ, જાણો વિગતDone my deed #Delhi #DelhiElections2020 How about you??? 🇮🇳🇮🇳🇮🇳 P.S. RW Twitter - here’s another ‘ungli’ photo to help you get by this year! 🙏🏿🌷 pic.twitter.com/EJcHVHRAvx
— Swara Bhasker (@ReallySwara) February 8, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement