શોધખોળ કરો
Advertisement
આ એક્ટ્રેસે શેર કરી હોટ તસવીર, તો ફેન્સે કહ્યું- ‘વાંચવા દો દીદી, કાલે પેપર છે’
મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટણી ક્યારેક પોતાની ફિલ્મ તો ક્યારેક પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં રહે છે. ટૂંકમાં જ તે દબંગ સ્ટાર સલમાન ખાનની સાથે ફિલ્મ ‘ભારત’માં જોવા મળશે. દિશા મોટેભાગે પોતાના ઇન્સ્ટાગ્રામ પર તસવીર શેર કરતી જોવા મળે છે. ચહાલમાં જ તેણે બોલ્ડ લુકમાં એક ગ્લેમરસ તસવીર શેર કરી છે.
આ તસવીરને શેર કરતા જ તે યુઝર્સના નિશાને ચડી ગઈ. જોકે કેટલાક યુઝર્સની આ કમેન્ટ જોઈને તમે હસવું રોકી નહીં શકો. એક યુઝરે લખ્યું કે, વાંચવા દો દીદી, પેપર છે કાલે. તો અન્ય એક યુઝરે લખ્યું, તમે અમને વાંચવા ન દેશો. આવી તસવીરો જોઈને અમારું મન વ્યાકુળ થાય છે. તો અન્ય એક યુઝરે લખ્યું કે હોળીનું ગિફ્ટ આપી દીધું મેડમજીએ. ખાસ વાત એ છે કે કેટલાક યુઝર્સે દિશાની આ તસવીરની ખૂબ પ્રશંસા કરી હતી.View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
બિઝનેસ
Advertisement