શોધખોળ કરો

એક્ટ્રેસ દિશા પટણીએ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો બેક ફ્લિપ સ્ટંટનો વીડિયો

દિશા પટણીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર હાલમાં જ એક ખતરનાક સ્ટંટનો વીડિયો શેર કર્યો છે. દિશા પટણીનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો છે.

મુંબઈ:બોલીવૂડ એક્ટ્રેસ દિશા પટણી પોતાની ફિટનેસના કારણે સતત ચર્ચામાં રહે છે. દિશા પટણી પોતાને ફિટ રાખવા માટે જિમમાં સતત પરસેવો પાડતી રહે છે. દિશા પટણીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર હાલમાં જ એક ખતરનાક સ્ટંટનો વીડિયો શેર કર્યો છે. દિશા પટણીનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો છે.
View this post on Instagram
 
Monday morning be like???? and Ofcourse ignore the epic fall???? still learning????

A post shared by disha patani (paatni) (@dishapatani) on

આ વીડિયોમાં દિશા પટણી બેક ફ્લિપની પ્રેક્ટિસ કરતી જોવા મળે છે. દિશા દોડીને કુદકો લગાવતી જોવા મળી જેમાં તે નીચે પડી જાય છે પરંતુ તેને કોઈ ઈજા નથી પહોંચી. દિશાનો આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
View this post on Instagram
 
????

A post shared by disha patani (paatni) (@dishapatani) on

View this post on Instagram
 
Styling @mohitrai

A post shared by disha patani (paatni) (@dishapatani) on

એક્ટ્રેસ દિશા પટણીએ 2016માં ફિલ્મ એમ.એસ, ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરીથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. દિશાએ પોતાના અભિનય અને બોલ્ડ અંદાજથી લાખોના દિલ જીત્યા છે. આ પહેલા દિશા બાગી 2માં ટાઈગર શ્રોફની સાથે જોવા મળી હતી. (તમામ તસવીરો ઈન્સ્ટાગ્રામ)

ટોપ સ્ટોરી

ઇમરાન હાશમીની 'આવારાપન 2' ઓટીટી પર થઈ રિલીઝ, જાણો- ફ્રીમાં ક્યાં જોઇ શકાશે ?
ઇમરાન હાશમીની 'આવારાપન 2' ઓટીટી પર થઈ રિલીઝ, જાણો- ફ્રીમાં ક્યાં જોઇ શકાશે ?
નાના પાટેકરનું કાર્ડિયાક અરેસ્ટથી મોત, તો પછી ગોવા પોલીસે કેમ નોંધ્યો અનનેચરલ ડેથનો કેસ?
નાના પાટેકરનું કાર્ડિયાક અરેસ્ટથી મોત, તો પછી ગોવા પોલીસે કેમ નોંધ્યો અનનેચરલ ડેથનો કેસ?
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
મુંબઈ છોડી ગામડામાં કેમ રહેતા હતા નાના પાટેકર, 'KBC'માં જણાવ્યું હતું કારણ 
મુંબઈ છોડી ગામડામાં કેમ રહેતા હતા નાના પાટેકર, 'KBC'માં જણાવ્યું હતું કારણ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વાળુના સમયે વીજળી કેમ ગુલ ?
Hun To Bolish : હું તો બોલીશ : પકડાઈ 'પુલ'ની પોલમપોલ
Hun To Bolish : હું તો બોલીશ : દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની જાહેરાત ક્યારે ?
Navratri Dome Collapses: અમદાવાદમાં નવરાત્રી પહેલાં દુર્ઘટના! પરંપરા નવરાત્રીનો ડોમ ધરાશાયી
Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ
IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ
'મહામહિમને અમે વોટ ચોરીના પૂરાવા આપશું', રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ બોલ્યા રાહુલ ગાંધી 
'મહામહિમને અમે વોટ ચોરીના પૂરાવા આપશું', રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ બોલ્યા રાહુલ ગાંધી 
10 લાખથી ઓછી કિંમતમાં CNG Car, Mileage પણ શાનદાર, જુઓ લિસ્ટ
10 લાખથી ઓછી કિંમતમાં CNG Car, Mileage પણ શાનદાર, જુઓ લિસ્ટ
Bypoll Results: નંદીગ્રામ-રેજીનગરમાં ભાજપની જીત, તમિલનાડુમાં TVK નો જલવો, પુડુચેરીમાં NDA ની જીત 
Bypoll Results: નંદીગ્રામ-રેજીનગરમાં ભાજપની જીત, તમિલનાડુમાં TVK નો જલવો, પુડુચેરીમાં NDA ની જીત 
Rahu-Ketu Gochar 2026: 5 ડિસેમ્બરથી રાહુ-કેતુ બદલશે ચાલ, 3 રાશિઓને મળી શકે છે મોટી તક  
Rahu-Ketu Gochar 2026: 5 ડિસેમ્બરથી રાહુ-કેતુ બદલશે ચાલ, 3 રાશિઓને મળી શકે છે મોટી તક  
વેસ્ટ ઇન્ડિઝે ઓસ્ટ્રેલિયાનો રેકોર્ડ તોડ્યો, T20Iમાં  ભારત સામે સૌથી વધુ રન ચેઝ કરનારી ટીમ બની
વેસ્ટ ઇન્ડિઝે ઓસ્ટ્રેલિયાનો રેકોર્ડ તોડ્યો, T20Iમાં  ભારત સામે સૌથી વધુ રન ચેઝ કરનારી ટીમ બની
Gujarat: મહેસૂલ કર્મચારીઓના આંદોલનનો અંત, સરકાર સાથે બેઠક બાદ કર્મચારી મહામંડળની જાહેરાત
Gujarat: મહેસૂલ કર્મચારીઓના આંદોલનનો અંત, સરકાર સાથે બેઠક બાદ કર્મચારી મહામંડળની જાહેરાત
અભિષેક શર્માએ બનાવ્યો રેકોર્ડ, ઘર આંગણે  1 હજાર T20I રન બનાવનાર 7મો ભારતીય
અભિષેક શર્માએ બનાવ્યો રેકોર્ડ, ઘર આંગણે  1 હજાર T20I રન બનાવનાર 7મો ભારતીય
Embed widget