શોધખોળ કરો

દિશા વાકાણીના ફેન્સ માટે સારા સમાચાર, આ દિવસથી ફરી શરૂ કરશે શૂટિંગ!

છેલ્લા ઘણા સમયથી તારક મહેતા…શોમાં દિશા વાકાણીની રિએન્ટ્રીની અટકળો વહેતી થઈ છે. ઉપરાંત સોશિયલ મીડિયા પર ફેન્સ દિશા વાકાણીથી શોમાં વાપસીની અપીલ પણ કરી રહ્યા હતા.

મુંબઈઃ જાણીતા કોમેડી શો “તારક મેહતા કા ઉલ્ટા....”માં દિશા વાકાણીની વાપસીની રાહ જોઈ રહેલ ફેન્સ માટે ખુશખબર છે. લાંબા સમય બાદ તારક મેહતા...ની દયાબેન શોમાં વાપસી કરવા જઈ રહી છે. અહેવાલ અનુસાર, દિશા વાકાણીએ શોમાં પરત ફરવાનો નિર્ણય કર્યો છે. તે 18 મેથી તારક મેહતાના સેટ પર વાપસી કરશે. જોકે હાલમાં મેકર્સ તરફતી સત્તાવાર આ મામલે કોઈ જાહેરાત કરવામાં આવી નથી. દિશા વાકાણીના ફેન્સ માટે સારા સમાચાર, આ દિવસથી ફરી શરૂ કરશે શૂટિંગ! મીડિયા અહેવાલ અનુસાર દિશા વાકાણી શોમાં વાપસી કરવા માટે તૈયાર થઈ છે. તાજેતરમાં દિશા વાકાણીએ પ્રોડક્શન હાઉસ નીલા ટેલી ફિલ્મસથી સંકળાયેલ એક વ્યક્તિ સાથે મુલાકાત કરી હતી. ઉપરાંત સૂત્રોના જણાવ્યા મુજબ હાલ દિશા વાકાણી શોના પ્રોડ્યુસર અસિત કુમાર મોદીની ઇટલીથી પરત આવવાની રાહ જોઈ રહી છે. અહેવાલ અનુસાર દિશા વાકાણી 18મી મેથી શોની શૂટિંગ શરૂ કરશે. દિશા વાકાણીના ફેન્સ માટે સારા સમાચાર, આ દિવસથી ફરી શરૂ કરશે શૂટિંગ! ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા સમયથી તારક મહેતા…શોમાં દિશા વાકાણીની રિએન્ટ્રીની અટકળો વહેતી થઈ છે. ઉપરાંત સોશિયલ મીડિયા પર ફેન્સ દિશા વાકાણીથી શોમાં વાપસીની અપીલ પણ કરી રહ્યા હતા. તમને જણાવી દઈએ કે દિશા વાકાણી સપ્ટેમ્બર 2017થી મેટરનિટી લીવ પર ગઈ હતી. પરંતુ અત્યાર સુધી તેઓ શોમાં પરત ફરી નથી. જ્યારે હવે 18મી મેથી દિશા શોમાં કમબેક કરશે કે નહીં તે જોવા જેવું રહેશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!

આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું

ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત

ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ

IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી

Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ

GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા

Embed widget