શોધખોળ કરો

દીકરી સાથે દયાબેનની તસવીરો આવી સામે, ‘તારક મેહતા....’માં પાછા ફરવાની ચર્ચા

આ તસવીરો ગાંધીનગરમાં ક્લિક કરવામાં આવી છે જ્યાં તે પોતાના એક ફેમિલી પ્રસંગમાં હાજરી આપવા પહોંચી હતી.વચ્ચે એવા સમાચાર આવ્યા હતા કે તેઓ શોમાં પાછા ફરવાનાં છે.

મુંબઈઃ જાણીતી ટીવી સ્ટાર દિશા વાકાણી જ્યારથી તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા શોમાંથી બહાર થઈ છે ત્યારથી હજુ સુધી તે શોમાં પરત ફરી નથી. દિશા આ શોમાં દયાબેનની ભૂમિકા ભજવતી હતી. તેણે પ્રેગ્નેન્સી લીવ લીધી હતી પરંતુ ડિલિવરી બાદ પણ ઘણો સમય થઈ ગયો હોવા છતાં તે શોમાં જોવા મળી નથી રહી. ફેન્સ તેની વાપસીની રાહ જોઈ રહ્યા છે. દિશાએ પોતાની દીકરીનું નામ સ્તુતિ રાખ્યું છે અને તેની સાથે તે ઘણી વખત જોવા મળી છે. હાલમાં જ દિશા એક ફેમિલી ફંક્શનમાં દીકરી સાથે જોવા મળી હતી જેની તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ શેર કરવામાં આવી રહી છે. તસવી દિશાના ફેન પેજે શેર કરી છે.
View this post on Instagram
 
Recent pics ????❤️???? Marriage diaries ????❤️ Yesterday night Disha ma'am at Gandhinagar for attend a wedding function Disha ma'am and her cute daughter Stuti & with some cute fans ????☺️❤️ Wedding diaries ❤️❤️❤️ Disha ma'am looking gorgeous & stunning in this lovely saree and beautiful earrings No words to describe of this beauty❤️ No words to describe of her beauty Disha ma'am bahut bahut jyada Khoobsurat lag Rahi hai #dishavakani #marriagediaries #weddingdiaries #gujaratiwedding #gujaratidiaries #dishavakani #dayajethafc

A post shared by DILIP JOSHI & DISHA VAKANI❤️???????? (@dayajetha.fc) on

સ્પોટબોયના અહેવાલ અનુસાર આ તસવીરો ગાંધીનગરમાં ક્લિક કરવામાં આવી છે જ્યાં તે પોતાના એક ફેમિલી પ્રસંગમાં હાજરી આપવા પહોંચી હતી. દિશા પિંક અને ગોલ્ડન સાડીમાં જોવા મળી મળી રહી છે.
ઉલ્લેખનીય છે કે તારક મહેતા શો એવો શો છે કે જેણે ટીઆરપીનાં મામલામાં સારામાં સારાં ધારાવાહિકો અને રિયાલિટી શોને મજબૂત ટક્કર આપી છે. ઉલ્લેખનીય છે કે દિશા વાકાણીએ પ્રેગન્સી દરમ્યાન શોમાંથી લીવ લીધી હતી, પરંતુ ત્યાર પછી તેઓ શોમાં નજરે આવ્યા નહોતાં.
ત્યારે વચ્ચે એવા સમાચાર આવ્યા હતા કે તેઓ શોમાં પાછા ફરવાનાં છે.અને જેઠાલાલ દયાબેનનાં પાછા ફરવાની ઘણી તૈયારી કરી રહ્યા હતા. પરંતુ તેઓ પાછા ફરતા નથી. અને ફક્ત ફોનમાં જ દયાબેનની ફોટો બતાવીને મેકર્સ શોને આગળ વધારે છે. હવે જોવાનું એ રહ્યું કે દયાબેન શોમાં ક્યારે પાછા ફરે છે.

ટોપ સ્ટોરી

ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ
ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Embed widget