શોધખોળ કરો
‘તારક મહેતા...’માં કમબેક માટે ‘દયાભાભી’એ મૂકી શરતો, જાણીને ચોંકી જશો તમે
1/5

નોંધનીય છે કે, દિશા વાકાણી ગયા સપ્ટેમ્બરથી શોમાં જોવા નથી મળી. દિશાના ફેન્સ આતુરતાથી તેના કમબેકની રાહ જોઈ રહ્યા છે. દિશાની ગેરહાજરીમાં મેકર્સે શોની સ્ટોરીલાઈનમાં ઘણા ફેરફારો કર્યા છે. જોકે હવે ફે્સની આતુરતાનો અંત આવશે. અહેવાલ છે કે નવરાત્રિ વખતે દિશા શોમાં કમબેક કરશે.
2/5

આ ઉપરાંત દિશા વાકાણીએ અન્ય શરત એ છે કે તે મહિનામાં માત્ર 15 દિવસ જ કામ કરશે. નોંધનીય છે અન્ય સ્ટાર્સ 22-25 દિવસ કામ કરી રહ્યા છે. મળતા અહેવાલ અનુસાર મેકર્સે દિશાની બધી શરતો મૂજીર રાખી છે. દયાભાભીનું કેરેક્ટર ખૂબ જ જાણીતું છે એટલે સરળતાથી બીજી અભિનેત્રી આ કેરેક્ટર માટે મળવી મુશ્કલે છે.
Published at : 22 Sep 2018 07:23 AM (IST)
View More





















