શોધખોળ કરો

‘તારક મેહતા કા....’માં દિશા વાકાણીની થશે વાપસી! પ્રોડ્યૂસરે આપ્યા મહત્ત્વના સંકેત

સૂત્રો મુજબ એક ખાનગી મીડિયા સાથે વાતચીત કરતા શોના પ્રોડ્યૂસરે કહ્યું કે, ‘નવી દયાબેન માટે અમે ઓનલાઇન વોટિંગ રાખી શકીએ છીએ.

નવી દિલ્હીઃ ટીવી સીરિયલ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં દયાબેન પર હજુ સસ્પેંશ યથાવતછે. નવી દયાબેનની શોધ માટે મેકર્સ મેહનત કરી રહ્યા છે. વર્ષો સુધી દિશા વાકાણી દયાબેનની ભૂમિકા ભજવી રહી હી. એવામાં નવી દયાબેન તરીકે કોઈ અન્ય એક્ટ્રેસને કાસ્ટ કરી દર્શકો સામે રજૂ કરવી મેકર્સ માટે મોટો પડકાર છે. શોના નિર્માતાનું કહેવું છે કે, નવી દયાબેનની શોધ ચાલુજ છે પરંતુ દિશા વાકાણી પણ શોમાં વાપસી કરી શકે છે. ‘તારક મેહતા કા....’માં દિશા વાકાણીની થશે વાપસી! પ્રોડ્યૂસરે આપ્યા મહત્ત્વના સંકેત સૂત્રો મુજબ એક ખાનગી મીડિયા સાથે વાતચીત કરતા શોના પ્રોડ્યૂસરે કહ્યું કે, ‘નવી દયાબેન માટે અમે ઓનલાઇન વોટિંગ રાખી શકીએ છીએ. અમારા માટે દરેક રસ્તા ખુલા છે. જોકે એવી પણ શક્યતા છે કે દિશા વાંકાણી શોમાં પરત ફરે. ઘણા સારા કાલાકારો દયાબેનનો પાત્ર નિભાવવા માટે અમારા સંપર્કમાં છે. અમે પણ ઘણી એક્ટ્રેસ સાથે સંપર્કમાં છીએ. અમારા દર્શક પણ ઇચ્છે છે કે શોમાં દયાબેન જલ્દી પાછા ફરે ભલે પછી એ દિશા વાંકાણી હોય કે પછી કોઈ નવી એક્ટ્રેસ. અમે આ મામલે ટૂંકમાં જ નિર્ણય લઈશું.’ જોકે આ પહેલા એવા અહેવાલ આવ્યા હતા કે, દયાબેનના રોલ માટે અમી ત્રિવેદીનો સંપર્ક કરવામાં આવ્યો છે. પરંતુ શોના પ્રોડ્યુસરે આ વિશે પૂછતા કહ્યું કે, હાલ તેમને દયાબેન માટે કોઈ એક્ટ્રેસને ફાઇનલ કરી નથી. હાલ પણ યોગ્ય એક્ટ્રેસ માટે શોધ ચાલું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટમાં બ્લાસ્ટ: 1600 ડીગ્રીએ પીગળેલું ગરમ લોખંડ પડતાં 8 કામદારોના કરુણ મોત

ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં અંધશ્રદ્ધાનો ખેલ? ધુણતી મહિલાનો હુમલો, પીપળિયાનો પડકાર

સ્કૂલ ખૂલતા જ વાલીઓ પર મોંઘવારીનો માર! અમદાવાદમાં રિક્ષા અને વાનના ભાડામાં મોટો વધારો

મમતા બેનર્જીને મોટો ફટકો: 20 ટીએમસી સાંસદોએ સ્પીકરને પત્ર લખી NDAને ટેકો જાહેર કર્યો

વિડિઓઝ

Surat Deputy Mayor : સુરતના ડે. મેયર સુધાકર ચૌધરી આવ્યા વિવાદમાં, પુત્રો પર શું લાગ્યો આરોપ?
Share Market News: ભારતીય શેર માર્કેટમાં કડાકો, સેન્સેક્સમાં 550થી વધુ પોઇન્ટનો કડાકો
School Opening : શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ,વિદ્યાર્થીઓનું તિલક કરી કરાયું સ્વાગત
Dhirendra Krishna Shashtri : ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં મહિલાઓ ધૂણવા લાગી
Philippines Earthquake : ફિલિપાઇન્સમાં શક્તિશાળી ભૂકંપ, અનેક ઈમારતો ધરાશાયી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટમાં બ્લાસ્ટ: 1600 ડીગ્રીએ પીગળેલું ગરમ લોખંડ પડતાં 8 કામદારોના કરુણ મોત
વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટમાં બ્લાસ્ટ: 1600 ડીગ્રીએ પીગળેલું ગરમ લોખંડ પડતાં 8 કામદારોના કરુણ મોત
ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં અંધશ્રદ્ધાનો ખેલ? ધુણતી મહિલાનો હુમલો, પીપળિયાનો પડકાર
ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં અંધશ્રદ્ધાનો ખેલ? ધુણતી મહિલાનો હુમલો, પીપળિયાનો પડકાર
સ્કૂલ ખૂલતા જ વાલીઓ પર મોંઘવારીનો માર! અમદાવાદમાં રિક્ષા અને વાનના ભાડામાં મોટો વધારો
સ્કૂલ ખૂલતા જ વાલીઓ પર મોંઘવારીનો માર! અમદાવાદમાં રિક્ષા અને વાનના ભાડામાં મોટો વધારો
મમતા બેનર્જીને મોટો ફટકો: 20 ટીએમસી સાંસદોએ સ્પીકરને પત્ર લખી NDAને ટેકો જાહેર કર્યો
મમતા બેનર્જીને મોટો ફટકો: 20 ટીએમસી સાંસદોએ સ્પીકરને પત્ર લખી NDAને ટેકો જાહેર કર્યો
ઐતિહાસિક ટેસ્ટ જીત બાદ ટીમ ઈન્ડિયામાં મોટો ફેરફાર, વનડે સિરીઝમાંથી 7 ખેલાડી આઉટ

12 રાજ્યોમાં ચોમાસું પહોંચ્યું, આ તારીખ પછી ગુજરાતમાં હવામાન બદલાશે; 7 દિવસ વરસાદની આગાહી

ઈરાન-ઇઝરાયલ યુદ્ધ પર ડોનાલ્ડ ટ્રમ્પ લાલચોળ: ‘તાત્કાલિક ગોળીબાર બંધ કરો, શાંતિ કરાર....’

ટીમ ઈન્ડિયાનો ઐતિહાસિક વિજય: અફઘાનિસ્તાનને 1 ઇનિંગ અને 300 રનથી કચડીને નવો રેકોર્ડ

Embed widget