શોધખોળ કરો

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સીરિયલને લઈને દયાબેનના શું આવ્યા મોટા સમાચાર, જાણો વિગત

દિશા વાકાણી આ સીરિયલમાં પરત આવવા માંગે છે. નોંધનીય છે કે, દિશા વાકાણી સપ્ટેમ્બર, 2017થી મેટરનીટી લીવ પર છે. પ્રોડ્યૂસર તથા સીરિયલના મેકર્સે દિશા વાકાણીની લાંબા સમય સુધી રાહ જોઈ હતી પરંતુ દિશાએ શોમાં પરત ફરવાને લઈ કોઈ જવાબ આપ્યો નહોતો.

મુંબઈઃ ટીવી સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના પ્રોડ્યૂસર અસિત મોદી હાલમાં પરિવાર સાથે લંડનમાં વેકેશનની મજા માણી રહ્યા છે. આ સમય દરમિયાન દિશા વાકાણી એટલે દયાભાભીએ અસિત મોદીના નીલા ટેલિફિલ્મ્સ પ્રોડક્શન હાઉસનો શોમાં પરત આવવા માટે સંપર્ક કર્યો હોવાનું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે, સપ્ટેમ્બર 2017થી દિશા વાકાણી ટીવી સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં જોવા મળતી નથી. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સીરિયલને લઈને દયાબેનના શું આવ્યા મોટા સમાચાર, જાણો વિગત દિશા વાકાણી આ સીરિયલમાં પરત આવવા માંગે છે. નોંધનીય છે કે, દિશા વાકાણી સપ્ટેમ્બર, 2017થી મેટરનીટી લીવ પર છે. પ્રોડ્યૂસર તથા સીરિયલના મેકર્સે દિશા વાકાણીની લાંબા સમય સુધી રાહ જોઈ હતી પરંતુ દિશાએ શોમાં પરત ફરવાને લઈ કોઈ જવાબ આપ્યો નહોતો. અંતે અસિત મોદીએ દિશા વાકાણીને 30 દિવસનું અલ્ટીમેટમ પણ આપ્યું હતું અને કહ્યું હતું કે, જો આ 30 દિવસની અંદર દિશા વાકાણી પરત નહીં આવે તો નવા દયાભાભીના ઓડિશન શરૂ કરી દેવામાં આવશે તેવી જાહેરાત પણ કરી હતી. અસિત મોદીએ નવા દયાભાભીના ઓડિશન પણ શરૂ કરી દીધા છે.‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સીરિયલને લઈને દયાબેનના શું આવ્યા મોટા સમાચાર, જાણો વિગત સૂત્રો પ્રમાણે, દિશા વાકાણીએ પ્રોડક્શન હાઉસ નીલા ટેલિફિલ્મ્સ સાથે જોડાયેલા વ્યક્તિનો સંપર્ક કર્યો હતો. દિશાએ પ્રોડ્યૂસર્સ સાથે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો છે પરંતુ અસિત મોદી 18-19 મેના રોજ લંડનથી પરત આવવાના છે. અસિત મોદી લંડનથી આવ્યા બાદ દિશા વાકાણીને મળશે તેવું જાણવા મળ્યું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!

અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત

ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત

FDAની કાર્યવાહી વચ્ચે Blinkitના આઈસ્ક્રીમ ફ્રિઝરમાંથી મળ્યો જીવતો ઉંદર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
FDAની કાર્યવાહી વચ્ચે Blinkitના આઈસ્ક્રીમ ફ્રિઝરમાંથી મળ્યો જીવતો ઉંદર
FDAની કાર્યવાહી વચ્ચે Blinkitના આઈસ્ક્રીમ ફ્રિઝરમાંથી મળ્યો જીવતો ઉંદર
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી

રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ

IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી

Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ

Embed widget