શોધખોળ કરો
આ હતો ‘તારક મહેતા...’માં ડો. હાથીનો લાસ્ટ શોર્ટ, સીરિયલની કઈ TV અભિનેત્રીએ શેર કર્યા ફોટો
1/5

સીરિયલના મેકર્સે જણાવ્યું હતું કે, ડો. હાથી બહુ જ ઓછી રજાઓ લેતા હતાં અને શો પર હાજર લોકોના જણાવ્યા અનુસાર કવિ કુમાર આઝાદ એક સકારાત્મક વ્યક્તિ હતાં. જો મુશ્કેલી પરિસ્થિતિઓમાં પણ પરેશાન થતાં નહતાં. ડો. હાથીનો સાઈડ બિઝનેસ પણ હતો. તેમની મુંબઈમાં કુસુમ રોલ્સ નામથી પણ બે દુકાનો છે.
2/5

તેમનું વજન તે સયમે લગભગ 215 કિલો હતું અને 2010માં એક સર્જરીથી લગભગ 80 કિલો વજન ઘટી ગયું હતું. ડો. હાથી એક બહુ જ સારા વ્યક્તિ હતાં. તેઓ ગમે તેટલા બિમાર હોય પરંતુ શૂટિંગ માટે સેટ પર પહોંચવાની કોશિશ તો કરતાં જ હતાં.
Published at : 18 Jul 2018 12:51 PM (IST)
View More



















