શોધખોળ કરો

દીશા પટ્ટણીનો હૉટનેસનો કેર, પિન્ક બિકીનીમાં એકદમ બૉલ્ડ પૉઝ જોઇને ફેન્સ થયા પાગલ, જુઓ.........

દિશા પટ્ટણી બોલિવૂડની સૌથી સ્ટાઇલિશ અને ગ્લેમરસ અભિનેત્રીઓમાંની એક છે. દિશાને બીચ અને સમુદ્ર ખૂબ જ પસંદ છે. એક્ટ્રેસ પિન્ક બિકીનીમાં પોતાની બોડી ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. 

મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ દિશા પટ્ટણી (Disha Patani) પોતાની હૉટનેસના કારણે સોશ્યલ મીડિયા પર ચર્ચાતી રહે છે. દિશા પટ્ટણીએ તાજેતરમાં જ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે, જેને જોઇને ફેન્સ પાગલ થઇ રહ્યાં છે. આ તસવીરોમાં દિશા પટ્ટણી પિન્ક બિકીનીમાં પોતાની બેક બતાવતી દેખાઇ રહી છે. 

દિશા પટ્ટણી બોલિવૂડની સૌથી સ્ટાઇલિશ અને ગ્લેમરસ અભિનેત્રીઓમાંની એક છે. દિશાને બીચ અને સમુદ્ર ખૂબ જ પસંદ છે. એક્ટ્રેસ પિન્ક બિકીનીમાં પોતાની બોડી ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. 

હૉટનેસનો જલવો
એક્ટ્રેસે જે તસવીર શેર કરી છે તેમાં તે પાણીમાં ઉભી રહેલી દેખાઇ રહી છે, અને આ તેની બેકસાઇડ છે. આ દરમિયાન તેને પિન્ક બિકીની પહેરેલી છે અને તેના વાળ ભીના છે. દિશાએ કેપ્શનમાં સ્વિમિંગ કરતી વખતે ઇમોજી શેર કરી હતી. આ તસવીર પર ફેન્સની સાથે સાથે સેલેબ્સ પણ ખુબ  કૉમેન્ટ્સ કરી રહ્યાં છે. 

View this post on Instagram
 
A post shared by disha patani (paatni) 🦋 (@dishapatani)

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો દિશા નવા વર્ષ પહેલા જ ફિલ્મ યોદ્ધાનું શૂટિંગ પૂરું કરી ચૂકી છે. સિદ્ધાર્થ મલ્હોત્રા આ ફિલ્મમાં હીરો હશે. ધર્મ પ્રોડક્શનની આ પહેલી એક્શન ફ્રેન્ચાઇઝી છે. દિશા દિગ્દર્શક મોહિત સૂરીની ‘એક વિલન રિટર્ન્સ’માં પણ જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે જ્હોન અબ્રાહમ, અર્જુન કપૂર અને તારા સુતરિયા પણ છે.

આ પણ વાંચો...........

Sovereign Gold Bond: આજથી સસ્તું સોનું ખરીદવાની સુવર્ણ તક, અહીં સંપૂર્ણ માહિતી મેળવો અને ફાયદો ઉઠાવો

NEET Counselling: મેડિકલ વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર, NEET PG કાઉન્સેલિંગ આ દિવસથી થશે શરૂ

Indian Railways RRB: જો તમે રેલ્વેની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છો, તો આ પુસ્તકોથી મળશે સફળતા

Sanjay Dutt Cancer: સંજય દત્તે જણાવ્યું કેવી રહી કેન્સર સામેની તેની લડાઈ ?

બ્રાઝિલમાં બોટિંગ કરતા લોકો પર અચાનક ધસી પડ્યો ખડક, સાતના મોત, જુઓ કાળજુ કંપાવનારો વીડિયો

કામની વાતઃ આધાર કાર્ડને આ રીતે તમે જોઇ શકો છો ઓનલાઇન, જાણી લો ડાઉનલૉડ કરવાની રીત.........

LPG Cylinder Subsidy Update : મોંઘવારીથી મળશે રાહત, 587 રૂપિયામાં મળશે, એલપીજી સિલેન્ડર, જાણો કેવી રીતે 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદમાં સનસનીખેજ ઘટના, કલાસ વન અધિકારીએ પત્નીને ગોળી મારીને કર્યો આપઘાત
અમદાવાદમાં સનસનીખેજ ઘટના, ક્લાસ વન અધિકારીએ પત્નીને ગોળી મારીને કર્યો આપઘાત
Chhattisgarh: સ્ટીલ ફેક્ટરીમાં ભીષણ વિસ્ફોટ; 6 કામદારોના મોત, અનેક ઘાયલ

આ રાજ્યએ લીધો ચોંકાવનારો નિર્ણય, બીડી, ગુટખા, તમાકુ અને સિગારેટ પર લગાવ્યો પ્રતિબંધિત

Republic Day 2026: ગણતંત્ર દિવસે આતંકી હુમલાના પ્લાનિંગનો પર્દાફાશ, રામ મંદિર, દિલ્લી ટારગેટ પર, એલર્ટ જાહેર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કરોડોની ધૂણધાણી
Jayraj Mayabhai Ahir : બગદાણા વિવાદમાં માયાભાઈનો પુત્ર જયરાજ પોલીસ સમક્ષ થયો હાજર
Asaram Ashram : અમદાવાદમાં આસારામ આશ્રમનું થઈ શકે ડિમોલિશન, ઇમ્પેક્ટ ફીની અરજી નામંજૂર
Hun To Bolish : હું તો બોલીશ : 'ટાંકીકાંડ'માં ખેલ નહીં ચાલે
Hun To Bolish : હું તો બોલીશ : રૂપિયાનો રોડ !

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં સનસનીખેજ ઘટના, કલાસ વન અધિકારીએ પત્નીને ગોળી મારીને કર્યો આપઘાત
અમદાવાદમાં સનસનીખેજ ઘટના, ક્લાસ વન અધિકારીએ પત્નીને ગોળી મારીને કર્યો આપઘાત
Chhattisgarh: સ્ટીલ ફેક્ટરીમાં ભીષણ વિસ્ફોટ; 6 કામદારોના મોત, અનેક ઘાયલ
Chhattisgarh: સ્ટીલ ફેક્ટરીમાં ભીષણ વિસ્ફોટ; 6 કામદારોના મોત, અનેક ઘાયલ
આ રાજ્યએ લીધો ચોંકાવનારો નિર્ણય, બીડી, ગુટખા, તમાકુ અને સિગારેટ પર લગાવ્યો પ્રતિબંધિત
આ રાજ્યએ લીધો ચોંકાવનારો નિર્ણય, બીડી, ગુટખા, તમાકુ અને સિગારેટ પર લગાવ્યો પ્રતિબંધિત
Republic Day 2026: ગણતંત્ર દિવસે આતંકી હુમલાના પ્લાનિંગનો પર્દાફાશ, રામ મંદિર, દિલ્લી ટારગેટ પર, એલર્ટ જાહેર
Republic Day 2026: ગણતંત્ર દિવસે આતંકી હુમલાના પ્લાનિંગનો પર્દાફાશ, રામ મંદિર, દિલ્લી ટારગેટ પર, એલર્ટ જાહેર
ઈન્ડિગોની સુરત-દિલ્લીની મોર્નિંગ ફ્લાઈટ 26 જાન્યુઆરી સુધી રદ, પરેડના કારણે લેવાયો નિર્ણય

Stock Market Today: માર્કેટમાં ફરી રોનક, સેંસેક્સ 800 પાર અને નિફ્ટીમાં પણ જબરદસ્ત ઉછાળો

Trump Tariff:ગ્રીનલેન્ડ પર ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો યુ-ટર્ન, અમેરિકા હવે યુરોપિયન દેશો પર નહિ લગાવે ટેરિફ

પૈસા રાખજો તૈયાર, શેરબજાર ખુલતાની સાથે જ રોકાણકારોની આ શર્સ પર રહેશ નજર, જુઓ લિસ્ટ

Embed widget