શોધખોળ કરો

Sanjay Dutt Cancer: સંજય દત્તે જણાવ્યું કેવી રહી કેન્સર સામેની તેની લડાઈ ?

બોલિવૂડના સંજુ બાબા એટલે કે સંજય દત્ત(Sanjay Dutt) માટે ગત વર્ષ કંઈ ખાસ નથી રહ્યું. તે ફેફસાના કેન્સરના સ્ટેજ 4 (Lung Cancer stage 4) પર હતા.

Sanjay Dutt On Cancer Battle Experience: બોલિવૂડના સંજુ બાબા એટલે કે સંજય દત્ત(Sanjay Dutt) માટે ગત વર્ષ કંઈ ખાસ નથી રહ્યું. તે ફેફસાના કેન્સરના સ્ટેજ 4 (Lung Cancer stage 4) પર હતા. તે સમય માત્ર અભિનેતા માટે જ નહીં પરંતુ તેના નજીકના મિત્રો, પરિવાર અને ચાહકો માટે પણ ખૂબ જ પરેશાન કરનારો હતો. જો કે સંજુ બાબાએ આ બીમારી સામેની લડાઈ જીતી લીધી છે, પરંતુ ફરી એકવાર તેણે તે સમયને યાદ કરીને પોતાનો અનુભવ શેર કર્યો છે.

અભિનેતા સંજય દત્તે તેના વીતેલા દિવસોને યાદ કર્યા છે, જ્યારે તે કેન્સર જેવી બિમારીથી પીડિત હતો. એક ઇન્ટરવ્યુમાં વાતચીત દરમિયાન, અભિનેતાએ કહ્યું, 'ભગવાનની કૃપા અને શુભેચ્છકોના સમર્થનથી, તે મુશ્કેલ તબક્કામાંથી સંપૂર્ણ રીતે બહાર આવ્યો છે'. જણાવી દઈએ કે, પોતાના બાળકોના જન્મદિવસ પર સંજય દત્તે એક ઓફિશિયલ સ્ટેટમેન્ટ જારી કરીને ફેન્સ સાથે આ ખુશખબર શેર કરી હતી. પોસ્ટમાં તેણે લખ્યું, 'છેલ્લા કેટલાક અઠવાડિયા મારા અને મારા પરિવાર માટે મુશ્કેલ રહ્યા છે. પરંતુ તેઓ કહે છે કે ભગવાન મુશ્કેલ યુદ્ધો માટે ફક્ત બહાદુર સૈનિકોને પસંદ કરે છે. આજે, મારા બાળકોના જન્મદિવસ નિમિત્તે, મને કહેતા આનંદ થાય છે કે મેં યુદ્ધ જીતી લીધું છે. હવે હું મારા પરિવારને આવશ્યક અને મૂલ્યવાન ભેટ તરીકે આરોગ્ય અને સુખાકારી આપી રહ્યો છું.

જણાવી દઈએ કે સંજય દત્ત આ બીમારીમાંથી સાજા થવાની સાથે જ કામ પર પરત ફર્યા હતા. તે જ સમયે, આ વર્ષે તેની 'શમશેરા', 'KGF-2' અને 'પૃથ્વીરાજ' જેવી ત્રણ મોટી ફિલ્મો રિલીઝ થવા જઈ રહી છે, જેની તે પોતે પણ રાહ જોઈ રહ્યો છે. જોકે, કોરોનાના કારણે ફરી એકવાર સિનેમા હોલને તાળા લાગી ગયા છે. આવી સ્થિતિમાં હવે જોવાનું એ રહેશે કે આ ફિલ્મોની રિલીઝને આગળ ધપાવવામાં આવશે કે પછી તેને OTT પ્લેટફોર્મ આપવામાં આવશે.

સલમાન પોતાની આ કથિત ગર્લફ્રેન્ડને નહીં આપે અપકમિંગ ફિલ્મમાં એકપણ રૉલ, સામે આવ્યો રિપોર્ટ

મુંબઇઃ સલમાન ખાનની આગામી ફિલ્મને લઇને બૉલીવુડની ગલીઓમાં જોરદાર ચર્ચાઓ શરૂ થઇ ગઇ છે. રિપોર્ટ છે કે સલમાનની અપકમિંગ ફિલ્મ નૉ એન્ટ્રી 2 છે, અને આ માટેની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. ફિલ્મને લઇને મોટા રિપોર્ટ સામે આવ્યા છે, તે પ્રમાણે સલમાન આ ફિલ્મમાં તેની કથિત ગર્લફ્રેન્ડ ડિઝી શાહને નહીં રાખે, એટલુ જ નહીં સલમાન ખાન આ ફિલ્મમાં એક બે નહીં પરંતુ ત્રણ ત્રણ એક્ટ્રેસ સાથે રોમાન્સ કરતો દેખાશે. 

પહેલા એવા રિપોર્ટ હતા કે સલમાન ખાન ગુજરાતી એક્ટ્રેસ અને તેની કથિત ગર્લફ્રેન્ડને પોતાના નવા પ્રૉજેક્ટમાં સામેલ કરવાનો છે. પરંતુ હવે રિપોર્ટ છે કે સલમાન ખાન અપકમિંગ ફિલ્મ નૉ એન્ટ્રી 2માં એક્ટ્રેસ ડેઝી શાહને નહીં લે. ખાસ વાત છે કે ડેઝી શાહે સલમાન સાથે ફિલ્મ જય હોથી બૉલીવુડમાં ડેબ્યૂ કર્યુ હતુ. આવામાં ફેન્સ કયાસ લગાવી રહ્યાં હતા કે આ જોડી ફરી એકવાર નવી ફિલ્માં સાથે દેખાશે. જોકે, મીડિયા રિપોર્ટ્સનુ માનીએ તો નૉ એન્ટ્રી 2માં ડેઝી શાહ નહીં દેખાય.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Mahakumbh2025:મહાકુંભમાં ગયેલા ગુજરાતી યુવકનું મૃત્યુ, સ્નાન માટે જતાં બની ઘટના
Mahakumbh2025:મહાકુંભમાં ગયેલા ગુજરાતી યુવકનું મૃત્યુ, સ્નાન માટે જતાં બની ઘટના
Acharya Satyendra Das: રામ મંદિરના મુખ્ય પૂજારી સત્યેન્દ્ર દાસનું નિધન, 85 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
Acharya Satyendra Das: રામ મંદિરના મુખ્ય પૂજારી સત્યેન્દ્ર દાસનું નિધન, 85 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
Stock Market: શેરબજારમાં સતત છઠ્ઠા દિવસે હાહાકાર, રોકાણકારોએ 6.5 લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા
Stock Market: શેરબજારમાં સતત છઠ્ઠા દિવસે હાહાકાર, રોકાણકારોએ 6.5 લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા
Maha Kumbh 2025: મહાકુંભમાં મહા પૂર્ણિમાના અવસર પર ઉમટ્યા કરોડો શ્રદ્ધાળુઓ, સંગમમાં લગાવી આસ્થાની ડૂબકી
Maha Kumbh 2025: મહાકુંભમાં મહા પૂર્ણિમાના અવસર પર ઉમટ્યા કરોડો શ્રદ્ધાળુઓ, સંગમમાં લગાવી આસ્થાની ડૂબકી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Delhi-Ahmedabad Flight News:પાંચ મિનીટ પહેલા જ ફ્લાઈટ રદ્દ થઈ જતા પેસેન્જર્સ થયા લાલઘુમHun To Bolish : હું તો બોલીશ : દાદા સરકારમાં 'કૌભાંડી ઠેકેદાર' કેમ?Hun To Bolish : હું તો બોલીશ : ધમકી આપવાનું બંધ કરોIndra Bharti Bapu : મહાકુંભમાં ગયેલા ઇન્દ્રભારતી બાપુની તબિયત લથડી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Mahakumbh2025:મહાકુંભમાં ગયેલા ગુજરાતી યુવકનું મૃત્યુ, સ્નાન માટે જતાં બની ઘટના
Mahakumbh2025:મહાકુંભમાં ગયેલા ગુજરાતી યુવકનું મૃત્યુ, સ્નાન માટે જતાં બની ઘટના
Acharya Satyendra Das: રામ મંદિરના મુખ્ય પૂજારી સત્યેન્દ્ર દાસનું નિધન, 85 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
Acharya Satyendra Das: રામ મંદિરના મુખ્ય પૂજારી સત્યેન્દ્ર દાસનું નિધન, 85 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
Stock Market: શેરબજારમાં સતત છઠ્ઠા દિવસે હાહાકાર, રોકાણકારોએ 6.5 લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા
Stock Market: શેરબજારમાં સતત છઠ્ઠા દિવસે હાહાકાર, રોકાણકારોએ 6.5 લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા
Maha Kumbh 2025: મહાકુંભમાં મહા પૂર્ણિમાના અવસર પર ઉમટ્યા કરોડો શ્રદ્ધાળુઓ, સંગમમાં લગાવી આસ્થાની ડૂબકી
Maha Kumbh 2025: મહાકુંભમાં મહા પૂર્ણિમાના અવસર પર ઉમટ્યા કરોડો શ્રદ્ધાળુઓ, સંગમમાં લગાવી આસ્થાની ડૂબકી
Gold Rate: પ્રથમવાર 86,000 રૂપિયા પાર પહોંચ્યું સોનું, આખરે કેમ જોવા મળી રહી છે આટલી તેજી?
Gold Rate: પ્રથમવાર 86,000 રૂપિયા પાર પહોંચ્યું સોનું, આખરે કેમ જોવા મળી રહી છે આટલી તેજી?
ઇગ્લેન્ડ વિરુદ્ધ ત્રીજી વન-ડે અગાઉ આ ભારતીય ક્રિકેટરે લીધી નિવૃતિ, અચાનક લીધો મોટો નિર્ણય
ઇગ્લેન્ડ વિરુદ્ધ ત્રીજી વન-ડે અગાઉ આ ભારતીય ક્રિકેટરે લીધી નિવૃતિ, અચાનક લીધો મોટો નિર્ણય
બેંગલુરુમાં મેટ્રોની કામગીરીના કારણે HSR લેઆઉટ નજીકનો ફ્લાયઓવર બંધ, રિંગ રોડ પર સર્જાયો ટ્રાફિક
બેંગલુરુમાં મેટ્રોની કામગીરીના કારણે HSR લેઆઉટ નજીકનો ફ્લાયઓવર બંધ, રિંગ રોડ પર સર્જાયો ટ્રાફિક
‘પત્નીની સહમતિ વિના અકુદરતી જાતીય સંબંધ બાંધવો ગુનો નહીં’, કોર્ટે આપ્યો ચુકાદો
‘પત્નીની સહમતિ વિના અકુદરતી જાતીય સંબંધ બાંધવો ગુનો નહીં’, કોર્ટે આપ્યો ચુકાદો
Embed widget