શોધખોળ કરો
Advertisement
એક્ટ્રેસનો જાણીતા ડાયરેક્ટર પર આરોપ, કહ્યું- મારા સ્તનને સ્પર્શ કરીને માસ્ટરબેટ કર્યું અને પછી.....
હોલિવૂડના જાણીતા નિર્માતા Harvey Weinstein પર આરોપ લગાવનાર 30 વર્ષની એક્ટ્રેસ Lauren Youngનો કેસ લોસ એન્જેલિસમાં ચાલી રહ્યો છે.
નવી દિલ્હીઃ ન્યૂયોર્કની જાણીતી મોડલ અને એક્ટ્રેસ લોરેન યંગે ફિલ્મ ડાયરેક્ટર હાર્વે વિંસ્ટિન પર જાતીય શોષણનો આરોપ લગાવ્યો છે. આ મામલે લોરેને Manhatten courtમાં પોતાની જુબાની આપી છે. લોરેને જણાવ્યું કે, તેની મુલાકાત 2012માં ઓસ્કર ડિનર દરમિયાન એક વ્યક્તિ સાથે થઈ હતી. તેણે વર્ષ 2013માં Beverly Hills hotelમાં મે એક ફિલ્મની સ્ક્રીપ્ટ પર વાતચીત કરવા માટે બોલાવી. હું આ મીટિંગ માટે ખૂબ જ ઉત્સાહિત હતી, ત્યારે મેં મારો ફેરવીટ ડ્રેસ પહેર્યો હતો અને હું નવા આઈડિયા લાવવા પર વિચાર કરી રહી હતી કારણ કે મને આશા હતી કે તેઓ મને આ ફિલ્મ માટે કાસ્ટ કરી શકે છે.
એક વ્યક્તિ મને હોટલના રૂમમાં લઈ ગઈ અને ત્યાં નિર્માતા પોતાના કપડા ઉતારીને નહાવા જતા રહ્યા. બાદમાં નિર્માતા મારી પાસે આવીને બેસી ગયા અને તે મારા સ્તનને અડવા લાગ્યો અને સાથે જ માસ્ટરબેટિંગ કરવા લાગ્યો. આ દરમિયાન તેણે મને કહ્યું કે, ઈન્ડસ્ટ્રીમાં દરેક એક્ટ્રેસને આમ કરવું પડે છે.
હોલિવૂડના જાણીતા નિર્માતા Harvey Weinstein પર આરોપ લગાવનાર 30 વર્ષની એક્ટ્રેસ Lauren Youngનો કેસ લોસ એન્જેલિસમાં ચાલી રહ્યો છે. Harvey Weinstein પર Lauren Young સહિત 80થી વધુ મહિલાઓનું યૈન ઉત્પીડન કરવાનો આરોપ છે.
જોકે હાર્વે વેસ્ટીને પોતાના ઉપર લગાવેલા દરેક આરોપોને ફગાવ્યા છે. Lauren Youngએ જ્યુરીને જણાવ્યું કે તેની સાથે આ ઘટના ફેબ્રુઆરી 2013માં Beverly Hills hotelમાં થઈ હતી. જોકે કોર્ટમાં ક્રોસ-એગ્ઝામિનેશન વખતે નિર્માતાના વકિલે એક્ટ્રેસને કહ્યું કે ‘આ પહેલા તેમણે તપાસમાં કહ્યું હતું કે તે તેમને ધક્કો માકીને બાથરૂમમાં લઈ ગયા હતા.’
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion