શોધખોળ કરો
દીપિકા-રણવીરને ફરાહ ખાને આપી ખાસ ગિફ્ટ, જીવનભર રહેશે યાદગાર
1/6

ભાવનાએ જણાવ્યું હતું કે, ફરાહ મારી સારી મિત્ર છે તેણે મને સવારે ફોન કર્યો અને મને જણાવ્યું કે હું તેનાં ઘરે આવું કારણ કે તેણે રણવીર-દીપિકાને લગ્નની ખાસ ભેટ આપવી છે. ફરાહ તેમને સરપ્રાઇઝ આપવા માંગતી હતી તેથી તેણે મને એક રૂમમાં પુરી દીધી હતી અને બાદમાં રણવીર-દીપિકાને તે રૂમમાં મોકલીને તેમને સરપ્રાઇઝ આપી હતી.
2/6

ભાવના જસરાએ આ આખી વાત જાહેર કરી હતી અને તેમણે જ આ તસવીરો તેમનાં સોશિયલ મીડિયા પર શેર કરી છે.
Published at : 15 Nov 2018 02:24 PM (IST)
View More





















