શોધખોળ કરો

ફાધર્સ ડે પર અનુષ્કા શર્માએ વિરાટ કોહલીને એવું શું કહ્યું હતું કે, જેની આજે થઇ રહી છે ચર્ચા

અભિનેત્રી અનુષ્કા શર્મા અને ક્રિકેટર વિરાટ કોહલીએ આ વર્ષે જ પેરેન્ટસ બન્યાં છે. આ કપલના ઘરે વર્ષની શરૂઆતમાં જ નાનકડી બાળકીનું આગમન થયું છે. તો આ ફાધર્સ ડે વિરાટ કોહલીએ પિતા તરીકે અનોખી રીતે સેલિબ્રેટ કર્યો હતો.

બોલિવૂડ: અભિનેત્રી અનુષ્કા શર્મા અને ક્રિકેટર વિરાટ કોહલીએ આ વર્ષે જ પેરેન્ટસ બન્યાં છે. આ કપલના ઘરે વર્ષની શરૂઆતમાં જ નાનકડી બાળકીનું આગમન થયું છે. તો આ ફાધર્સ ડે વિરાટ કોહલીએ પિતા તરીકે અનોખી રીતે સેલિબ્રેટ કર્યો હતો.

એક્ટ્રેસ અનુષ્કા શર્માએ ફાધર્સ ડે પર સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી. અનુષ્કાએ લખ્યું હતું કે, મારા પિતા અને પતિ વિરાટ બંને એવા પિતા છે કે તેનાથી સારા પિતા કોઇ દીકરીને આ દુનિયામાં ન મળી શકે. તેમણે કહ્યું કે, બંને બેહદ સપોર્ટિવ અને સમજદાર છે.

આ દરમિયાન ફાધર્સ ડેના અવસરે અનુષ્કાને સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરી છે. તેમણે તેમના પિતા અજયકુમાર શર્મા અને વિરાટ કોહલીની તસવીર શેર કરતાં લખ્યું કે, આ બંને ખૂબ જ અનુકરણીય ઇન્સાન છે.બંને મને 100 ટકા સમજે છે. બંનેને ઘણો બધો પ્રેમ અને દુલાર...,એક બેસ્ટ પિતા જો કોઇ દીકરીને મળી શકે છે... હેપ્પી ફાધર્સ ડે..

વિરાટ કોહલીએ પણ આપી શુભકામના

અનુષ્કાર શર્માએ 11 જાન્યુઆરીએ એક દીકરીને જન્મ આપ્યો. કપલે તેમની દીકરીનું નામ વામિકા રાખ્યું છે. હાલ અનુષ્કા અને વિરાટ તેમની દીકરી સાથે ઇંગ્લેન્ડમાં છે. ફાધર્સ ડેના અવસરે વિરાટે પણ સોશિયલ મીડિયામાં લખ્યું કે, દુનિયાના દરેક પિતાની ફાધર્સ ડેની શુભકામના, ભગવાને મને પિતા બનવાનું સૌથી મોટું સૌભાગ્ય આપ્યું છે. જો કે હું આજના દિવસે મારા પિતાને મિસ કરૂં છું.

વામિકાને લઇને કપલે શું કર્યો નિર્ણય

સોશિયલ મીડિયા પર આસ્ક મીના એક સેશન દરમિયાન એક સવાલમાં વિરાટ કોહલીએ કહ્યં હતું કે, તેમણે વામિકાને હાલ સોશિયલ મીડિયાથી દૂર રાખવાનો નિર્ણય લીધો છે.તેમણે કહ્યું હતું કે,. જ્યાં સુધી વામિકાને સોશિયલ મીડિયાની સમજ નથી પડતી ત્યાં સુધી તેને આ વર્લ્ડથી દૂર રાખવાનો નિર્ણય કર્યો છે. જો કે ત્યારબાદ તેને શું નિર્ણય લેવો છે. તે વામિકા પર નિર્ભર છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર

વિડિઓઝ

Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત
No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Embed widget