શોધખોળ કરો

આ હોટ એક્ટ્રેસના મીમથી ભાજપના ટોચના નેતાને લાગી આવતાં કરી નાંખ્યો કેસ, જાણો એક્ટ્રેસે શું કહ્યું ?

તથાગતે આ એફઆઈઆર સાયાની દ્વારા ‘લાગણી દુભાવાવનો આરોપ લગાવતા કરી છે.

નવી દિલ્હીઃ ભાજપના નેતા અને મેઘાલયના પૂર્વ રાજ્યપાલ તથાગત રોયે બંગાળી એક્ટ્રેસ સાયાની ઘોષ વિરૂદ્ધ એફઆઈઆર નોંધાવી છે. તથાગતે આ એફઆઈઆર સાયાની દ્વારા ‘લાગણી દુભાવાવનો આરોપ લગાવતા કરી છે. બંગાળી એક્ટ્રેસ સાયાનીએ ટ્વિટર પર એક મીમ શેર કર્યું હતું જેના પર આરોપ લાગ્યો છે કે તેણે હિંદુઓની ભાવનાને ઠેસ પહોંચાડી છે. ઘોષે તેના પર સ્પષ્ટતા કરતાં કહ્યું કે, મીમ હાલનું નથી પરંતુ ફેબ્રુઆરી, 2015ના સમયનું છે અને તે પણ તેના દ્વારા પોસ્ટ કરવામાં આવ્યું ન હતું પરંતુ તેના ટ્વિટરને કોઈ દ્વારા હેક કરવામાં આવ્યું હતું જેના દ્વારા તે ટ્વીટ કરવામાં આવ્યું હતું. તથાગત રોયે સાયાની ઘોષને ટાર્ગેટ કરતાં ટ્વીટર પર લખ્યું કે, ‘તે આઈપીસીના સેક્શન 295Aનું ઉલ્લંઘન કર્યું છે, હવે પરિણામ ભોગવવા માટે તૈયાર રહો.’ એક બીજા ટ્વીટમાં તથાગતે ટ્વીટર પર લખ્યું કે, ‘તારી વિરૂદ્ધ કોલકાતામાં પહેલા જ રિપોર્ટ થઈ ગયો છે. ગૌહાટીના પણ એક યુવકે મને કહ્યું કે, તેણે ધાર્મિક ભાવનાઓને તારા મીમથી ઠેસ પહોંચી છે અને તે પણ એફઆઈઆર ફાઈલ કરવા જઈ રહ્યા છે. મને આશા છે કે અસમ પોલીસ તેના પર ધ્યાન આપશે અને રિમાન્ડ માટે ફુચશે.’ આ મામલે સ્પષ્ટતા કરતાં સાયાની ઘોષે ટ્વીટર પર કહ્યું કે, “મિત્રો, મારા એક ટ્વીટને મારા ધ્યાનમાં લાવવામાં આવ્યું છે જે ખરેખર આપત્તિજનક છે. તમારી બધાની જાણકારી માટે કહું કે, હું વર્ષ 2010માં ટ્વીટરમાં જોડાઈ હતી અને થોડા દિવસ બાદ જ મને તેમાં કોઈ રસ રહ્યો ન હતો. જોકે ટ્વીટર પર મારું એકાઉન્ટ હતું. બાદમાં મને ખબર પડી કે મારું એકાઉન્ટ હેક કરવામાં આવ્યું છે.”

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મમતા બેનર્જીને મોટો ફટકો: 20 ટીએમસી સાંસદોએ સ્પીકરને પત્ર લખી NDAને ટેકો જાહેર કર્યો

12 રાજ્યોમાં ચોમાસું પહોંચ્યું, આ તારીખ પછી ગુજરાતમાં હવામાન બદલાશે; 7 દિવસ વરસાદની આગાહી

ઈરાન-ઇઝરાયલ યુદ્ધ પર ડોનાલ્ડ ટ્રમ્પ લાલચોળ: ‘તાત્કાલિક ગોળીબાર બંધ કરો, શાંતિ કરાર....’

ટીમ ઈન્ડિયાનો ઐતિહાસિક વિજય: અફઘાનિસ્તાનને 1 ઇનિંગ અને 300 રનથી કચડીને નવો રેકોર્ડ

વિડિઓઝ

Surat Deputy Mayor : સુરતના ડે. મેયર સુધાકર ચૌધરી આવ્યા વિવાદમાં, પુત્રો પર શું લાગ્યો આરોપ?
Share Market News: ભારતીય શેર માર્કેટમાં કડાકો, સેન્સેક્સમાં 550થી વધુ પોઇન્ટનો કડાકો
School Opening : શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ,વિદ્યાર્થીઓનું તિલક કરી કરાયું સ્વાગત
Dhirendra Krishna Shashtri : ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં મહિલાઓ ધૂણવા લાગી
Philippines Earthquake : ફિલિપાઇન્સમાં શક્તિશાળી ભૂકંપ, અનેક ઈમારતો ધરાશાયી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મમતા બેનર્જીને મોટો ફટકો: 20 ટીએમસી સાંસદોએ સ્પીકરને પત્ર લખી NDAને ટેકો જાહેર કર્યો
મમતા બેનર્જીને મોટો ફટકો: 20 ટીએમસી સાંસદોએ સ્પીકરને પત્ર લખી NDAને ટેકો જાહેર કર્યો
12 રાજ્યોમાં ચોમાસું પહોંચ્યું, આ તારીખ પછી ગુજરાતમાં હવામાન બદલાશે; 7 દિવસ વરસાદની આગાહી
12 રાજ્યોમાં ચોમાસું પહોંચ્યું, આ તારીખ પછી ગુજરાતમાં હવામાન બદલાશે; 7 દિવસ વરસાદની આગાહી
ઈરાન-ઇઝરાયલ યુદ્ધ પર ડોનાલ્ડ ટ્રમ્પ લાલચોળ: ‘તાત્કાલિક ગોળીબાર બંધ કરો, શાંતિ કરાર....’
ઈરાન-ઇઝરાયલ યુદ્ધ પર ડોનાલ્ડ ટ્રમ્પ લાલચોળ: ‘તાત્કાલિક ગોળીબાર બંધ કરો, શાંતિ કરાર....’
ટીમ ઈન્ડિયાનો ઐતિહાસિક વિજય: અફઘાનિસ્તાનને 1 ઇનિંગ અને 300 રનથી કચડીને નવો રેકોર્ડ
ટીમ ઈન્ડિયાનો ઐતિહાસિક વિજય: અફઘાનિસ્તાનને 1 ઇનિંગ અને 300 રનથી કચડીને નવો રેકોર્ડ
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો: ચાંદી ₹6,000 સસ્તી થઈ, જાણો 24 કેરેટ સોનાનો આજનો ભાવ

'ઈરાનમાંથી તરત જ નીકળી જાય ભારતીય...', મિડલ ઈસ્ટમાં ફરીથી યુદ્ધ શરૂ થતા ભારતે જાહેર કરી એડવાઈઝરી

રાજ્યના DGP તરીકે જ્ઞાનેન્દ્રસિંહ મલિકે સંભાળ્યો ચાર્જ, પ્રોટોકોલ મુજબ કરાયું સ્વાગત

દિલ્હીમાં મમતા બેનર્જીને મોટો ઝટકો, રાજ્યસભાના સાંસદે આપ્યું રાજીનામું, પાર્ટી પણ છોડી

Embed widget