શોધખોળ કરો
જયલલિતાની બાયોપિકનું ફર્સ્ટ ટીઝર થયું રિલીઝ, કઈંક આ રીતે નજરે પડી કંગના રનૌત
કંગના રનૌતની ચર્ચામાં રહેલી ફિલ્મ થલાઇવીનું ફર્સ્ટ ટીઝર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મ પૂર્વ અભિનેત્રી અને તમિલનાડુની પૂર્વ મુખ્યમંત્રી જયલલિતાની બાયોપિક છે. ફિલ્મમાં કંગના જયલલિતાનો રોલ કરી રહી છે.

મુંબઈઃ કંગના રનૌતની ચર્ચામાં રહેલી ફિલ્મ થલાઇવીનું ફર્સ્ટ ટીઝર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મ પૂર્વ અભિનેત્રી અને તમિલનાડુની પૂર્વ મુખ્યમંત્રી જયલલિતાની બાયોપિક છે. ફિલ્મમાં કંગના જયલલિતાનો રોલ કરી રહી છે. કંગનીની બહેન રંગોલીએ સોશિયલ મીડિયા પર ફિલ્મનો લુક જાહેર કરીને લખ્યું, આપણે તે મહાન હસ્તીને જાણીએ છીએ પરંતુ તેમની કહાની કહેવાની હજુ બાકી છે. તમારે બધારે આગામી વર્ષની સૌથી બહુપ્રતિક્ષિત ફિલ્મનું ટીઝર જરૂર જોવું જોઈએ. 1.33 મિનિટના ટિઝરમાં કંગનાને 60ના દાયકાનો ડાન્સ કરતી જોઈ શકાય છે. આ પ્રકારના સ્ટેપ્સ સૌથી પહેલા જાણીતા પોપ સ્ટાર એલ્વિસ પ્રેસ્લેએ કર્યા હતા અને દેશમાં શમ્મી કપૂરે આ પ્રકારના ડાન્સને ફેમસ કર્યો હતો.
ફિલ્મના પ્રોડ્યુસરે થોડા દિવસો પહેલા કંગનાના મેક અપ અંગે વાત કરી હતી. તેમણે કહ્યું કે, ફિલ્મમાં કંગનાના ચાર લુક હશે. જેમાં તેને અલગ-અલગ ઉંમરમાં દેખાડાશે. કંગનાના મેક ઓવર માટે હોલીવુડ આર્ટિસ્ટ જેસન કોલિંગને હાયર કરવામાં આવ્યો છે. જેસને હોલિવૂડ ફિલ્મ કેપ્ટન માર્વલ, હંગર ગેમ્સ અને બ્લેડ રનર જેવી ફિલ્મોમાં પ્રોસ્થેટિક્સનું કામ કર્યુ છે. ભારતે 347/9 પર ઈનિંગ કરી ડિકલેર, 241 રનની લીડ, કોહલીની ઐતિહાસિક સદી ભાજપ કાર્યકર્તાઓને સંબોધતી વખતે દેવેન્દ્ર ફડવણીસે શું કહ્યું ? જાણો વિગત IND v BAN: ડે નાઇટ ટેસ્ટમાં સદી ફટકારવાની સાથે કોહલીએ બનાવ્યા આ મોટા રેકોર્ડ, જાણો વિગત
ફિલ્મમાં કંગનાએ આ પ્રકારના સ્ટેપ્સ કર્યા છે. જે બાદ કંગના મુખ્યમંત્રી જયલલિતા તરીકે જોવા મળે છે. જોકે તેના લુકને લઇ લોકો ટ્રોલ પણ કરી રહ્યા છે.The legend we know, but the story that is yet to be told! Presenting #KanganaRanaut, in & as #Thalaivi. A film by #Vijay, arriving in cinemas on 26th June, 2020 pic.twitter.com/xw9lgujUMn
— Rangoli Chandel (@Rangoli_A) November 23, 2019
ફિલ્મના પ્રોડ્યુસરે થોડા દિવસો પહેલા કંગનાના મેક અપ અંગે વાત કરી હતી. તેમણે કહ્યું કે, ફિલ્મમાં કંગનાના ચાર લુક હશે. જેમાં તેને અલગ-અલગ ઉંમરમાં દેખાડાશે. કંગનાના મેક ઓવર માટે હોલીવુડ આર્ટિસ્ટ જેસન કોલિંગને હાયર કરવામાં આવ્યો છે. જેસને હોલિવૂડ ફિલ્મ કેપ્ટન માર્વલ, હંગર ગેમ્સ અને બ્લેડ રનર જેવી ફિલ્મોમાં પ્રોસ્થેટિક્સનું કામ કર્યુ છે. ભારતે 347/9 પર ઈનિંગ કરી ડિકલેર, 241 રનની લીડ, કોહલીની ઐતિહાસિક સદી ભાજપ કાર્યકર્તાઓને સંબોધતી વખતે દેવેન્દ્ર ફડવણીસે શું કહ્યું ? જાણો વિગત IND v BAN: ડે નાઇટ ટેસ્ટમાં સદી ફટકારવાની સાથે કોહલીએ બનાવ્યા આ મોટા રેકોર્ડ, જાણો વિગત વધુ વાંચો





















