શોધખોળ કરો
IND v BAN: ડે નાઇટ ટેસ્ટમાં સદી ફટકારવાની સાથે કોહલીએ બનાવ્યા આ મોટા રેકોર્ડ, જાણો વિગત
કોહલી 136 રન બનાવી આઉટ થયો હતો. આ દરમિયાન કોહલીએ ટેસ્ટ કરિયરની 27મી સદી ફટકારી હતી. જેની સાથે જ તેણે અનેક રેકોર્ડ બનાવ્યા હતા.
![IND v BAN: ડે નાઇટ ટેસ્ટમાં સદી ફટકારવાની સાથે કોહલીએ બનાવ્યા આ મોટા રેકોર્ડ, જાણો વિગત India vs Bangladesh day night test virat kohli creates many records with century IND v BAN: ડે નાઇટ ટેસ્ટમાં સદી ફટકારવાની સાથે કોહલીએ બનાવ્યા આ મોટા રેકોર્ડ, જાણો વિગત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/11/23161455/kohli2.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
કોલકાતાઃ ટીમ ઈન્ડિયાએ કોલકાતાના ઐતિહાસિક ઈડન ગાર્ડન્સમાં રમાઇ રહેલી બીજી ટેસ્ટ મેચના બીજા દિવસે 6 વિકેટના નુકસાન પર 308 રન બનાવી લીધા છે. કોહલી 136 રન બનાવી આઉટ થયો હતો. આ દરમિયાન કોહલીએ ટેસ્ટ કરિયરની 27મી સદી ફટકારી હતી. જેની સાથે જ તેણે અનેક રેકોર્ડ બનાવ્યા હતા.
કોહલી ડે નાઇટ ટેસ્ટમાં સદી ફટકારનારો ભારતનો પ્રથમ ક્રિકેટર બની ગયો છે. આ ઉપરાંત તેણે કેપ્ટન તરીકે 20મી ટેસ્ટ સદી લગાવી હતી. કેપ્ટન તરીકે 41મી સદી ફટકારી હતી.20th Test century as Captain of India ✅ 27th Test century of his career ✅ 70th International century ✅ 41st international century as captain (joint-most)✅ 1st Indian to hit a century in day/night Test ✅#KingKohli pic.twitter.com/q01OKPauOu
— BCCI (@BCCI) November 23, 2019
Most Test 100s as captain: Graeme Smith 👉 25 Virat Kohli 👉 20 Ricky Ponting 👉 19
Kohli has gone to No.2 on the list today! #INDvBAN pic.twitter.com/EOaI6QqLMF — ICC (@ICC) November 23, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
સુરત
બિઝનેસ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)