ઇશા અંબાણી અને આનંદ પીરામલના લગ્નમાં બોલિવૂડ સેલેબ્સને લઇને રાજકારણની નામી દિગ્ગજ હસ્તિઓ સામેલ થઇ છે. મહાનાયક અમિતાભ બચ્ચન, ગૃહમંત્રી રાજનાથ સિંહ તથા પૂર્વ રાષ્ટ્રપતિ પ્રવણ મુખર્જી પણ પહોંચ્યા.
3/6
ઇશા અંબાણી અને આનંદ પીરામલ આજે લગ્નના પવિત્ર બંધનમાં બંધાવા જઇ રહ્યા છે. તેમના લગ્નની પ્રથમ તસવીર સામે આવી છે. તસવીરમાં ઇશા અને આનંદ મંડપમાં બેઠેલા નજર આવી રહ્યા છે.