સારા અલી ખાન અને જ્હાનવી કપૂરે અનેકવાર નમ્રતા પુરોહિત સાથે લીધેલી સેલ્ફી પણ સોશ્યલ મીડિયા પર શેર કરી છે.
2/5
ઉલ્લેખનીય છે કે, ફિટનેસ ટ્રેનર નમ્રતા પુરોહિત પાસે કંગના રનૌત, કરીના કપૂર, મલાઇકા અરોડા જેવી હૉટ એક્ટ્રેસ એક્સરસાઇઝની ટ્રેનિંગ લઇ ચૂકી છે.
3/5
સારા અલી ખાન અને જ્હાનવી કપૂરને ફિટ અને હેલ્ધી રાખવા માટે તેમને ફિટનેસ ટ્રેનર નમ્રતા પુરોહિત ટ્રેનિંગ આપી રહી છે. નમ્રતા પુરોહિત ફેમસ ફિટનેસ ટ્રેનર છે.
4/5
હવે આ લાઇનમાં ન્યૂ સ્ટાર કિડ પણ જોડાઇ ગયા છે, અમૃતા સિંહની પુત્રી સારા અલી ખાન અને શ્રીદેવીની દીકરી જ્હાનવી કપૂર પણ સામેલ છે. તેઓ પોતાના ફિટનેસ ટ્રેનર દ્વારા ટ્રેનિંગ લે છે.
5/5
મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ પોતાને ફિટ રાખવા માટે અનેક પ્રકારના હથકંડા અપનાવતી રહે છે, કેમકે દરેક એક્ટ્રેસ હેલ્થ કમિટેડ હોય છે. કરિના કપૂર કેટેબેલે એક્સરસાઇઝ, સુષ્મિતા સેન સ્ટ્રેચિંગ, તો વળી શિલ્પા શેટ્ટી યોગા કરીને પોતાને ફિટ રાખે છે.