શોધખોળ કરો

જાણીતી વેબ સીરિઝ ‘Game Of Thrones’ ના એક્ટર એન્ડ્ર્યૂ ડનબરનું નિધન

ક્રિસમસની પૂર્વ સંધ્યાએ બેલફાસ્ટમાં સ્થિત પોતાના ઘરે એન્ડ્ર્યૂનું નિધન થયું હતું.

નવી દિલ્હી: વેબ સીરિઝ ‘ગેમ ઑફ થ્રોન્સ’ ના એક્ટર એન્ડ્ર્યૂ ડનબરનું 30 વર્ષની વયે નિધન થઈ ગયું છે. મિરર ડોટ કો ડોટ યૂકેની રિપોર્ટ પ્રમાણે, તેમના નિધનના સમાચાર બાદ તેમના મિત્રો અને સહકર્મીઓએ તેને શ્રદ્ધાંજલિ આપી હતી. બેલફાસ્ટ લાઈવના રિપોર્ટ અનુસાર, ક્રિસમસની પૂર્વ સંધ્યાએ બેલફાસ્ટમાં સ્થિત પોતાના ઘરે તેનું નિધન થયું હતું. જાણીતી વેબ સીરિઝ ‘Game Of Thrones’ ના એક્ટર એન્ડ્ર્યૂ ડનબરનું નિધન તેના મિત્ર અને સાથી કલાકાર એન્ડી મેકક્લે બેલફાસ્ટ લાઈવને જણાવ્યું કે, એન્ડ્ર્યૂ બધાનેજ ગમતો હતો. તેમની ઉપસ્થિતિમાં આસપાસના લોકોને ખુશી મળતી હતી. લોકોને તેમની સાથે કામ કરવામાં મઝા આવતી હતી. હિટ સીરિઝ ‘ગેમ ઑફ થ્રોન્સ’માં અલ્ફિએ એલન દ્વારા ભજવવામાં આવેલી ભૂમિકા થિયોન ગ્રેયજોય માટે બૉડી ડબલ બનાવવાના કારણે એન્ડ્ર્યૂ ચર્ચામાં આવ્યા હતા. ડનબર અનેક હિટ શોમાં કામ કરી ચુક્યા છે. જેમાં એક ‘લાઈન ઑફ ડ્યૂટી’ પણ છે. તે સિવાય તેણે ડીજે તરીકે પણ કામ કર્યું છે. કુશલ પંજાબીના અંતિમ સંસ્કારમાં સામેલ થયા TV સ્ટાર્સ, જુઓ તસવીરો પતિ નિક જોનાસને પ્રેમથી કયા નામે બોલાવે છે પ્રિયંકા ? જાણીને ચોંકી જશો

ટોપ સ્ટોરી

બિહારમાં ગમખ્વાર હોનારત: ગંગામાં હોડી પલટી જતાં બાળકો સહિત 13 લોકોના મોત

ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ

GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ

5 રાજ્યોમાં ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ! ઉત્તરાખંડ પહોંચી પંચની ટીમ, જાણો મોટો પ્લાન

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | જોડી નંબર વન
Hun To Bolish | હું તો બોલીશ | ગામમાં અંધારપટ કેમ ?
Gandhinagar Municipal Election Results : ગાંધીનગરના મનપાના આ વોર્ડમાં કોંગ્રેસની આખી પેનલની જીત
Gandhinagar Municipal Election Results : ગાંધીનગર મનપામાં AAPનો સફાયો! 32 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત
BIG News: UPI યુઝર્સને મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય | UPI Transaction

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારમાં ગમખ્વાર હોનારત: ગંગામાં હોડી પલટી જતાં બાળકો સહિત 13 લોકોના મોત
બિહારમાં ગમખ્વાર હોનારત: ગંગામાં હોડી પલટી જતાં બાળકો સહિત 13 લોકોના મોત
ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ
ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ
GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ
GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ
5 રાજ્યોમાં ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ! ઉત્તરાખંડ પહોંચી પંચની ટીમ, જાણો મોટો પ્લાન
5 રાજ્યોમાં ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ! ઉત્તરાખંડ પહોંચી પંચની ટીમ, જાણો મોટો પ્લાન
મોદી સરકારના વધુ એક મંત્રીએ આપ્યું રાજીનામું, પીએમ મોદીને લખેલા પત્રમાં કર્યો મોટો ખુલાસો

નાણામંત્રીના એક નિવેદનથી શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ 1109 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,700 ને પાર

શું એમએસ ધોની આઈપીએલ 2027માં રમશે? સીએસકેના સીઈઓ કાસી વિશ્વનાથને આપ્યો મોટો જવાબ

સારવાર ખર્ચનું લિસ્ટ હવે હોસ્પિટલમાં લગાડવું પડશે: જાણો કેન્દ્રનો નવો નિયમ

Embed widget