શોધખોળ કરો
પતિ નિક જોનાસને પ્રેમથી કયા નામે બોલાવે છે પ્રિયંકા ? જાણીને ચોંકી જશો
1/4

પ્રિયંકાએ આ વીડિયો શુક્રવારે શેયર કર્યો હતો. અને ઇન્સ્ટાગ્રામ પર અત્યાર સુધી 11 લાખ લોકો તેને જોઇ ચૂક્યા છે. બંનેના ફેન્સે પણ આ પર ખૂબ કમેન્ટ કરી છે અને બંને આ વીડિયોને ખૂબ જ પસંદ કરી રહ્યા છે. (તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ)
2/4

પહાડની નીચે આવ્યા પછી પ્રિયંકા ચોપરા જોર જોરથી બૂમો પાડે છે. અને નિક જોનાસ આ દરમિયાન તેમનો વીડિયો બનાવી રહ્યા હોય છે. જે પછી બંને નીચે પહોંચે છે. પ્રિયંકા નિક જોનાસને પ્રેમથી "બાબૂ" કહીને બોલાવે છે અને કંઇ બતાવે છે. હાલ તેમનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.
Published at : 28 Dec 2019 04:22 PM (IST)
View More




















