શોધખોળ કરો
ગોલ્ડે રચ્યો ઈતિહાસ, સાઉદી અરેબિયામાં રિલીઝ થનારી પ્રથમ બોલિવૂડ ફિલ્મ બની
1/4

જણાવીએ કે, સાઉદીમાં સિનેમા પર વિતેલા 35 વર્ષતી બેન હતો. 18 એપ્રિસ. 2018ના રોજ બેન હટાવવામાં આવ્યો હતો. કટ્ટરપંથિઓના દબાણને કારણે થિયેટર્સ પર પ્રતિબંદ લગાવવામાં આવ્યો હતો. 1980ના દાયકામાં કટ્ટરપંથિઓનું માનવું હતું કે સિનેમાની દુનિયા તેની સંસ્કૃતિ અને ધાર્મિક ઓળકને નુકસાન પહોંચાડી શકે છે. પ્રતિબંધ હટ્યા બાદ ત્યાં સૌથી પહેલા હોલિવૂડ ફિલ્મ બ્લેક પેન્થર રિલીઝ થઈ હતી.
2/4

ગોલ્ડ પહેલા સાઉદી અરેબિયામાં રજનીકાંત સ્ટારર મૂવી કાલા રિલીઝ થઈ હતી. કાલા સાઉદી અરબમાં રિલીઝ થનારી પ્રથમ ભારતીય ફિલ્મ છે. કાલાને ભારતમાં તમિલ, તેલુગુ, હિંદીમાં રિલીઝ કરવામાં આવી હતી. જે દરમિયાન રિલીઝ થઈ હતી, તે દરમિયાન સાઉદી અરેબિયામાં સિનેમાઘરોમા લગાવવામાં આવેલ પ્રતિબંધ હટ્યો હતો. જ્યારે હોલિવૂડ ફિલ્મ બ્લેક પેન્થર સાઉદી અરેબિયામાં બેન હટાવવામાં આવ્યા બાદ રિલીઝ થનારી પ્રથમ ફિલ્મ હતી.
Published at : 31 Aug 2018 12:35 PM (IST)
View More
ટોપ સ્ટોરી
બિઝનેસ
ધર્મ-જ્યોતિષ
દેશ
ક્રાઇમ





















