શોધખોળ કરો

ભાજપ સાંસદ અને જાણીતા અભિનેતાનો પુત્ર બોલીવુડમાં કરશે ડેબ્યૂ, જાણો વિગત

મુંબઈઃ ભાજપ સાંસદ અને અભિનેતા પરેશ રાવલનો પુત્ર આદિત્ય રાવલ શૈકા ફિલ્મ્સની બમફાડ ફિલ્મથી અભિનય ક્ષેત્રે ઝંપલાવી રહ્યો છે. ટેલિવિઝન માટે હિટ મરાઠી ફિલ્મ સૈરાટનું રૂપાંતર કરનારા પ્રદીપ કુમાર અને એમની અભિનેત્રી પત્ની શૈકા પરવીને શૈકા ફિલ્મ્સ નામે ફિલ્મ કંપની સ્થાપી છે. આ ફિલ્મ ફ્લોર પર જઇ ચૂકી છે અને કાનપુરમાં એના પર બે ત્રણ દિવસનું શૂટિંગ પણ થઇ ચૂક્યું છે. આદિત્ય રાવલ સાથે અભિનેત્રી  સના અમીન શેખ ચમકી અને હિટ તેલુગુ ફિલ્મ અર્જુન રેડ્ડીની હીરોઇન શાલિની પાંડે આ ફિલ્મની હીરોઇન છે. અગાઉ કાનપુરમાં મિલન ટૉકિઝ ફિલ્મનું શૂટિંગ થયું હતું. આજકાલ કાનપુર કેટલાક ફિલ્મ સર્જકોનું માનીતું લોકેશન છે. વિંગ કમાન્ડર અભિનંદનને ભારત પરત ફરવામાં કેમ થયો વિલંબ? જુઓ વીડિયો અનુરાગ કશ્યપ આ ફિલ્મના પ્રસ્તુતકર્તા છે અને રંજન સિંઘ ચંદેલ એના ડાયરેક્ટર છે. કાનપુરની ડીએવી કૉલેજ, મોલ રોડ પર આવેલી રીટા હૉટલ અને ફૂલબાગમાં કેટલાક સીન્સનું શૂટિંગ થઇ ચૂક્યું છે. પરેશ રાવલ હાલ અમદાવાદ પૂર્વની સીટ પરથી ભાજપના સાંસદ છે. બોયફ્રેન્ડ રોકી સાથે રોમાન્ટિક ડેટ પર છે ગ્લેમરસ એક્ટ્રેસ હિના ખાન, જુઓ વીડિયો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર

વિડિઓઝ

Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'
NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
Embed widget