નચ બલિયે 8માં દર અઠવાડિયે રોમાંચ વધતો જાય છે. ગયા અઠવાડિયે બોલીવુડ સુપર સ્ટાર હ્રિતિક રોશન મહેમાન બનીને આવ્યા હતા. અને આ અઠવાડિયે ક્રિકેટર હરભજન સિંહ પત્ની ગીતા બસરા અને દિકરી હિનાયા હીર સાથે શોમાં આવ્યા હતા.
9/9
આ એપિસોડના શૂટિંગ દરમિયાન સેટ પર ઘણી મસ્તી થઈ હતી જેની તસવીરો અહીં છે.