શોધખોળ કરો

હોટ એક્ટ્રેસે કે.એલ. રાહુલ સામે કર્યો શેની ચોરી કરવાનો આક્ષેપ? જાણો વિગત

1/6
2/6
3/6
ઉલ્લેખનયી છે કે, મુંબઇ સામેની મેચમાં રાહુલે દમદાર ઇનિંગ રમતા 94 (60 બૉલ) રન ફટકાર્યો હતા, જોકે પંજાબની ટીમ ત્રણ રન માટે હારી ગઇ હતી. મુંબઇ પહેલી બેટિંગ કરતાં 20 ઓવરમાં 8 વિકેટે 186 રન બનાવ્યા હતા. પણ પંજાબની ટીમ 20 ઓવરમાં 5 વિકેટ 183 રન જ બનાવી શકી હતી. આમ ત્રણ રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.

4/6
હેજલ કીચે કેએલ રાહુલનો ફોટો શેર કરતાં લખ્યું -
હેજલ કીચે કેએલ રાહુલનો ફોટો શેર કરતાં લખ્યું - "My Travel Buddies today". પૉસ્ટ શેર કરતાં પહેલા તેને મુંબઇ સામે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો પણ પંજાબની ટીમ વાનખેડે સ્ટેડિયમમાં જીતી શકી ન હતી.
5/6
એક્ટ્રેસ હેજલ કીચે પોતાના ઇન્સ્ટા એકાઉન્ટ પર એક તસવીર પૉસ્ટ કરી તેમાં લખ્યું
એક્ટ્રેસ હેજલ કીચે પોતાના ઇન્સ્ટા એકાઉન્ટ પર એક તસવીર પૉસ્ટ કરી તેમાં લખ્યું "stealing kids toys". આ કેપ્શન તેને કેએલ રાહુલના ફોટોની સાથે આપ્યુ છે. ઉલ્લેખનીય છે કે, આ એક મજાક વાળી પૉસ્ટ છે જે યુવરાજની પત્ની હેજલ કીચે કરી છે.
6/6
નવી દિલ્હીઃ ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન કેએલ રાહુલ પર હવે ચોરીનો આરોપ લાગ્યો છે. આ આરોપ બૉલવુડની હૉટ એક્ટ્રેસ અને વિસ્ફોટક બેટ્સમેન યુવરાજ સિંહને પત્નીએ હેજલ કીચે લગાવ્યો છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો

CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર

'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?

બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ

વિડિઓઝ

Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરાનો કહેર, મહીસાગરમાં વધુ એકનું મોત
Ahmedabad Water Logging : અમદાવાદમાં 1 ઈંચ વરસાદમાં જળબંબાકાર
Gujarat Monsoon : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ? જુઓ અહેવાલ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં કેવો પડશે વરસાદ? સમજો વિન્ડીની મદદથી
Ambalal Patel Prediction : અમદાવાદ-ગાંધીનગરમાં પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ

Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી

Surya Grahan 2026: આવતીકાલે વર્ષનું સૌથી મોટું સૂર્યગ્રહણ, શું ભારતમાં માન્ય રહેશે સૂતક કાળ? જાણો

Rain Forecast: ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં મેઘમહેર

હવે ઘરે બેઠા 10 મિનિટમાં બનાવો e-PAN, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા

Post Office ની પૈસા ડબલ સ્કીમ, ₹10 લાખનું કરો રોકાણ... 20 લાખ મળશે, જાણો

Gujarat Rain: ગુજરાતમાં અત્યાર સુધી સીઝનનો સરેરાશ 70.60 ટકા વરસાદ, દક્ષિણ ગુજરાત ઝોનમાં સૌથી વધુ

Shashi Aditya Rajyog 2026: આજે ઈતિહાસ રચશે 4 મોટા રાજયોગ, 5 રાશિઓને મળશે બમ્પર પૈસા 

Embed widget