શોધખોળ કરો

Holi 2021: હોલિકા દહનના દિવસે ટીવી એક્ટ્રેસ મહિકા શર્માએ મુંબઇ હોળી પાર્ટી વિશે કરી આવી વાત, કહ્યું કે....

ટીવી એક્ટ્રેસ મહિકા શર્માએ હોળીના અવસરે હોળીની કેટલીક જુની યાદોને તાજા કરતા ગામડાની હોળી યાદ કરી હતી, આ સાથે તેમણે સેલેબ્સની મુબંઇની હોળી પાર્ટીનો પણ ઉલ્લેખ કર્યો હતો. મહિકા શર્માએ કહ્યું કે, હું દર વર્ષે નવા કપડામાં હોળી રમતી અને તેના ગંદા કરી દેતી તેના કારણે મા નારાજ થતી.

Holi 2021: ટીવી એક્ટ્રેસ મહિકા શર્માએ હોળીના અવસરે હોળીની કેટલીક જુની યાદોને તાજા કરતા ગામડાની હોળી યાદ કરી હતી, આ સાથે તેમણે સેલેબ્સની મુબંઇની હોળી પાર્ટીનો પણ ઉલ્લેખ કર્યો હતો. મહિકા શર્માએ કહ્યું કે, હું દર વર્ષે નવા કપડામાં હોળી રમતી અને તેના ગંદા કરી દેતી તેના કારણે મા નારાજ થતી.

ટીવી એક્ટ્રેસ મહિકા શર્માએ હોળીના દિવસે ગામડાની હોળીને યાદ કરતા કેટલાક દિલચશ્પ કિસ્સા શેર કર્યાં છે. તેમણે કહ્યું કે, મને યાદ છે. બાળપણમાં તે સમયે ગામડામાં હોળી એક દિવસની નથી હોતી પરંતુ એક સપ્તાહ પહેલા જ તેની રોનક જોવા મળતી હતી.

ટીવીના કેટલાક હિટ શોમાં કામ કરી ચૂકેલી મહિકા શર્માએ હોળીના તેમના કેટલાક યાદગાર કિસ્સા સોશિયલ મીડિયા પર શેર કર્યાં છે. મહિકાએ કહ્યું કે, અમારા ગામમાં હોળીના દિવસે બધા જ લોકો બાળકોથી દૂર રહેતા અને તેનાથી ડરતા કારણે કે બાળકો છૂપાઇને લોકો પર પાણીના બલૂન ફેંકતા હતા.

મહિકા શર્માએ કહ્યું કે, ‘દરેક હોળીએ રંગોના કારણે કપડાં ખરાબ થઇ જતાં હોવાથી મા દર વર્ષે જૂના કપડા પહેરવાનો આગ્રહ કરતી અને હું જિદ્દ કરીને નવા કપડા પહેરતી અને તે કપડા રંગોથી ખરાબ કરી નાખતી. મારી આ હરકતથી મા ખુબ નારાજ થતી. બાળપણથી હું હિરોઇનની જેમ સફેદ સલવાર કુરતા પર રંગીન દુપટ્ટો નાખતી જે મને ખબૂ પસંદ હતો’.

મહિકા શર્માએ કહ્યું કે, મુંબઇ આવ્યા બાદ પાર્ટીઓથી પ્રેમ થઇ ગયો. તેમણે કહ્યું કે, ‘રિયલ હોળી તો સપનાની નગરી મુંબઇમાં આવીને જ મનાવી છે. જ્યારે ગામડે હોળી રમતાં તો ડર લાગ્યા કરતો ખુલ્લીને ધમાલ મસ્તી ન હતા કરી શકતા પરંતુ જ્યારથી હું મુંબઇ આવી છું મને હોળી પાર્ટીથી પ્રેમ થઇ ગયો છે, હું મુંબઇથી કેટલી પણ દૂર કેમ ન હોઉં, હોળીમાં મુંબઇ પાર્ટી માટે અચૂક પહોંચી જતી. જો કે આ વર્ષે હોળીનું મોટું સેલિબ્રેશન કોરોનાના કારણે શક્ય નથી તેથી મેં ઘરે જ થોડા મિત્રોને એન્જોયમેન્ટ માટે  પાર્ટીમાં બોલાવ્યા છે’

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કોંગ્રેસે 5 રાજ્યો માટે સ્ક્રીનીંગ કમિટી રચી: પ્રિયંકા ગાંધીને મળી આ રાજ્યની મોટી જવાબદારી

શું મોહમ્મદ શમીનું કરિયર ખતમ? NZ સામેની વન-ડે ટીમમાં સ્થાન ન મળતા ફેન્સ થયા ભાવુક

ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ

અમેરિકાથી આવ્યા ખરાબ સમાચાર! સોનાના ભાવમાં ભડકો, 1 તોલાનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જ્યાં જોઇએ ત્યાં રોડ ખોદાયેલા કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : શાબાશ પોલીસ
Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે બીમારીનું પાણી?
Gujarat Police Recruitment : PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
Santrampur Temple: સંતરામપુર મંદિર ખાતે બોર ઉછામણીની જોરદાર ઉજવણી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોંગ્રેસે 5 રાજ્યો માટે સ્ક્રીનીંગ કમિટી રચી: પ્રિયંકા ગાંધીને મળી આ રાજ્યની મોટી જવાબદારી
કોંગ્રેસે 5 રાજ્યો માટે સ્ક્રીનીંગ કમિટી રચી: પ્રિયંકા ગાંધીને મળી આ રાજ્યની મોટી જવાબદારી
શું મોહમ્મદ શમીનું કરિયર ખતમ? NZ સામેની વન-ડે ટીમમાં સ્થાન ન મળતા ફેન્સ થયા ભાવુક
શું મોહમ્મદ શમીનું કરિયર ખતમ? NZ સામેની વન-ડે ટીમમાં સ્થાન ન મળતા ફેન્સ થયા ભાવુક
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
અમેરિકાથી આવ્યા ખરાબ સમાચાર! સોનાના ભાવમાં ભડકો, 1 તોલાનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
અમેરિકાથી આવ્યા ખરાબ સમાચાર! સોનાના ભાવમાં ભડકો, 1 તોલાનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
Video: US આર્મીની ફિલ્મી એન્ટ્રી! CH-47 હેલિકોપ્ટરથી વેનેઝુએલાને ઘેરી લીધું ? જુઓ વાયરલ વીડિયો

Weather Update:રાજ્યના આ વિસ્તારમાં વધશે ઠંડીનું જોર, હવામાન વિભાગની આગાહી

8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ

બ્લેન્કેટમાંથી બહાર નીકળવાનું મન નહીં થાય! આગામી 3 દિવસ કેવી રહેશે ઠંડી ? જાણો આગાહી

Embed widget